અભુતપૂર્વ જનમેદની સાથે આવો હતો PM મોદીનો રોડ શૉ, જુઓ રેલીના રંગ

Updated: Apr 26, 2019, 16:10 IST | Vikas Kalal
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં મેગા રોડ શો અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુરુવારે 4.30 વાગ્યે યૂપીના બાબતપૂર પહોચ્યા હતાં

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં મેગા રોડ શો અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુરુવારે 4.30 વાગ્યે યૂપીના બાબતપૂર પહોચ્યા હતાં

  1/9
 • નરેન્દ્ર મોદીએ પં.મહામના મદન મોહન માલવીયની પ્રતિમા પરને માળા પહેરાવી હતી અને રેલીની શરુઆત થઈ હતી.

  નરેન્દ્ર મોદીએ પં.મહામના મદન મોહન માલવીયની પ્રતિમા પરને માળા પહેરાવી હતી અને રેલીની શરુઆત થઈ હતી.

  2/9
 • 7 કિલોમીટરની લાંબી રેલી બાદ નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પહોચ્યા હતા જ્યા ગંગા આરતીમાં સામેલ થયા હતા.

  7 કિલોમીટરની લાંબી રેલી બાદ નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પહોચ્યા હતા જ્યા ગંગા આરતીમાં સામેલ થયા હતા.

  3/9
 •  વારાણસીમાં વડાપ્રધાનના સ્વાગત માટે લાખો સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રેલી દરમિયાન ભારે સંખ્યામાં ભીડ જોવા મળી હતી.

   વારાણસીમાં વડાપ્રધાનના સ્વાગત માટે લાખો સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રેલી દરમિયાન ભારે સંખ્યામાં ભીડ જોવા મળી હતી.

  4/9
 • નરેન્દ્ર મોદીએ સાંજે ગંગા આરતી પછી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમા તેમની સાથે યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ હાજરી આપી હતી.

  નરેન્દ્ર મોદીએ સાંજે ગંગા આરતી પછી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમા તેમની સાથે યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ હાજરી આપી હતી.

  5/9
 • ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ પહેવા પૂર્વ સંધ્યાએ નરેન્દ્ર મોદીની હાજરીમાં ખાસ પૂજાનું આયોજન કરાયું હતુ.

  ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ પહેવા પૂર્વ સંધ્યાએ નરેન્દ્ર મોદીની હાજરીમાં ખાસ પૂજાનું આયોજન કરાયું હતુ.

  6/9
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર સવારે વારાણસીથી ઉમેદવારી નોંધાવી હતી. માનવમાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદી સામે કૉન્ગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે જો કે ત્યારબાદ કૉન્ગ્રેસ તરફથી સ્પષ્ટ કરાયુ હતુ કે પ્રિયંકા ગાંધી વારાણસી તરફથી ચૂંટણી લડશે નહી (ફોટો: ગંગા આરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી)

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર સવારે વારાણસીથી ઉમેદવારી નોંધાવી હતી. માનવમાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદી સામે કૉન્ગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે જો કે ત્યારબાદ કૉન્ગ્રેસ તરફથી સ્પષ્ટ કરાયુ હતુ કે પ્રિયંકા ગાંધી વારાણસી તરફથી ચૂંટણી લડશે નહી

  (ફોટો: ગંગા આરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી)

  7/9
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાલ ભૈરવના દર્શન કર્યા હતા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાલ ભૈરવના દર્શન કર્યા હતા

  8/9
 • પાંચ રાજ્યોની સીએમની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું તે દરમિયાન જનતા દળ (યુનાઈટેડ)ના અધ્યક્ષ નીતિશકુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ સહિત અન્ય સહયોગી પક્ષના નેતાઓ પણ સાથે હાજર રહ્યા હતા.  

  પાંચ રાજ્યોની સીએમની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું તે દરમિયાન જનતા દળ (યુનાઈટેડ)ના અધ્યક્ષ નીતિશકુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ સહિત અન્ય સહયોગી પક્ષના નેતાઓ પણ સાથે હાજર રહ્યા હતા.

   

  9/9
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ પહેલા ગુરુવાર સાંજે યૂપી પહોચ્યા હતા. નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ફરતા પહેલા રોડ શો યોજાયો હતો. વારાણસીમાં યોજાયલ રોડ શોમાં નરેન્દ્ર મોદીને આવકારવા ભારે સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જુઓ નરેન્દ્ર મોદીના રોડ શૉની તસવીરો

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK