રાજકોટમાં મતદાનની તૈયારી પૂરજોશમાં, EVM સામગ્રીનું કરાયું વિતરણ

Updated: Apr 22, 2019, 13:36 IST | Falguni Lakhani
 • રાજકોટમાં લોકસભા ચૂંટણીના મતદાન માટે EVMનું વિતરણ કરવામાં આવ્યું. ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  રાજકોટમાં લોકસભા ચૂંટણીના મતદાન માટે EVMનું વિતરણ કરવામાં આવ્યું. ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  1/10
 • રાજકોટમાં જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

  રાજકોટમાં જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

  2/10
 • 25 હજારથી વધુ ચૂંટણી કર્મચારીઓ ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે.

  25 હજારથી વધુ ચૂંટણી કર્મચારીઓ ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે.

  3/10
 • મતદાન પહેલા સુરક્ષા પણ વધારવામાં આવી છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ત્રણ લૅયરમાં ગોઠવવામાં આવી છે.

  મતદાન પહેલા સુરક્ષા પણ વધારવામાં આવી છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ત્રણ લૅયરમાં ગોઠવવામાં આવી છે.

  4/10
 • બુથ લેવલ અને સેક્ટર લેવલે પણ સુરક્ષા વધારવામાં આવી છે. સ્થાનિક પોલીસ, SRP અને પેરા મિલિટ્રી ફોર્સ ખડે પગે છે.

  બુથ લેવલ અને સેક્ટર લેવલે પણ સુરક્ષા વધારવામાં આવી છે. સ્થાનિક પોલીસ, SRP અને પેરા મિલિટ્રી ફોર્સ ખડે પગે છે.

  5/10
 • શહેરના તમામ બુથો પર તમામ જરૂરી સામગ્રીઓ પહોંચાડવામાં આવી રહી છે. વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તેની કાળજી લેવામાં આવી રહી છે.

  શહેરના તમામ બુથો પર તમામ જરૂરી સામગ્રીઓ પહોંચાડવામાં આવી રહી છે. વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તેની કાળજી લેવામાં આવી રહી છે.

  6/10
 • જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડેપડે છે. મશીનનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

  જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડેપડે છે. મશીનનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

  7/10
 • મતદાતાની સ્લિપ, શાહી, મશીન સહિતની વસ્તુઓ પ્રત્યેક બુથ પર પુરી પાડવામાં આવી રહી છે.

  મતદાતાની સ્લિપ, શાહી, મશીન સહિતની વસ્તુઓ પ્રત્યેક બુથ પર પુરી પાડવામાં આવી રહી છે.

  8/10
 • રાજકોટમાં કુલ 16 લાખ 55 હજાર 717 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 90 હજાર 949 મહિલા મતદાતાઓ છે.

  રાજકોટમાં કુલ 16 લાખ 55 હજાર 717 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 90 હજાર 949 મહિલા મતદાતાઓ છે.

  9/10
 • રાજકોટમાં ભાજપ તરફથી મોહન કુંડારિયા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે.

  રાજકોટમાં ભાજપ તરફથી મોહન કુંડારિયા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

લોકસભા ચૂંટણીના મતદાનને આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. રાજકોટમાં મતદાનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. EVM સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

તસ્વીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK