માતા સાથે મોદીએ માણ્યું ભોજન, જાણો શું જમ્યા

Updated: Sep 17, 2019, 17:24 IST | Shilpa Bhanushali
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં હાજર રહ્યા પછી હેલિકૉપ્ટરમાં ગાંધીનગર આવી પહોંચ્યા તેના પછી તે માતા હિરાબાના આશીર્વાદ લેવા રાયસણ પહોંચ્યા છે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં હાજર રહ્યા પછી હેલિકૉપ્ટરમાં ગાંધીનગર આવી પહોંચ્યા તેના પછી તે માતા હિરાબાના આશીર્વાદ લેવા રાયસણ પહોંચ્યા છે. 

  1/6
 • ભોજન દરમિયાન તેમને માતા સાથે કાંસાની થાળીમાં બપોરનું ભોજન લીધું છે. જેમાં તેઓ પૂરણપોળી જમ્યા હતા. દરમિયાન તેમણે અડધી કલાક જેટલો સમય પસાર કર્યો.

  ભોજન દરમિયાન તેમને માતા સાથે કાંસાની થાળીમાં બપોરનું ભોજન લીધું છે. જેમાં તેઓ પૂરણપોળી જમ્યા હતા. દરમિયાન તેમણે અડધી કલાક જેટલો સમય પસાર કર્યો.

  2/6
 • ઘર બહાર નીકળ્યા પછી આસપાસના લોકો સાથે સેલ્ફી પડાવી હતી. ત્યાર પછી વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના થયા હતા. 

  ઘર બહાર નીકળ્યા પછી આસપાસના લોકો સાથે સેલ્ફી પડાવી હતી. ત્યાર પછી વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના થયા હતા. 

  3/6
 • પીએમ મોદી રાજભવન પહોંચ્યા પછી ભાજપના પ્રદેશના નેતાઓ અને રાજ્યમંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજી છે. 

  પીએમ મોદી રાજભવન પહોંચ્યા પછી ભાજપના પ્રદેશના નેતાઓ અને રાજ્યમંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજી છે. 

  4/6
 • આ બેઠકમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી અને તે દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચા કરી છે.

  આ બેઠકમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી અને તે દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચા કરી છે.

  5/6
 • તસવીરોમાં હિરાબા હંમેશાંની જેમ સફેદ સાડીમાં જ જોવા મળ્યા અને નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઇલ કેસરી કલરની જેકેટમાં દેખાય છે.

  તસવીરોમાં હિરાબા હંમેશાંની જેમ સફેદ સાડીમાં જ જોવા મળ્યા અને નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઇલ કેસરી કલરની જેકેટમાં દેખાય છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના જન્મદિવસે પોતાના વતન આવ્યા છે. વડાપ્રધાને પોતાની માતા હિરાબા સાથે બપોરનું ભોજન કર્યું છે. ભોજન કરતી વખતે બન્ને એકબીજા સાથે કાંસાની થાળીમાં પૂરણપોળીનો આનંદ માણ્યો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK