જુઓ કેવી રીતે બાળક સાથે બાળક બની જાય છે PM નરેન્દ્ર મોદી

Updated: Jul 23, 2019, 18:38 IST | Vikas Kalal
 • લોકસભાના સત્ર દરમિયાન દરમિયાન ગુજરાતથી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમનો મિત્ર આવ્યો હતો. ગુજરાતના સાંસદ સાથે આવેલા વિઝીટર્સ સાથે આવેલા નાના બાળક સાથે મસ્તી કરી હતી

  લોકસભાના સત્ર દરમિયાન દરમિયાન ગુજરાતથી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમનો મિત્ર આવ્યો હતો. ગુજરાતના સાંસદ સાથે આવેલા વિઝીટર્સ સાથે આવેલા નાના બાળક સાથે મસ્તી કરી હતી

  1/13
 • બિહારના વાલ્મિકી નગરની રેલી દરમિયાન તેમના સપોર્ટર અને રેલીનો હિસ્સો બનેલા બાળ સમર્થકના કાન પકડીને ખબર અંતર પૂછ્યા હતા અને વાતો કરી હતી

  બિહારના વાલ્મિકી નગરની રેલી દરમિયાન તેમના સપોર્ટર અને રેલીનો હિસ્સો બનેલા બાળ સમર્થકના કાન પકડીને ખબર અંતર પૂછ્યા હતા અને વાતો કરી હતી

  2/13
 • વૃંદાવનના પ્રવાસ દરમિયાન અક્ષય પાત્ર ફાઉન્ડેશન અંતર્ગત તેમના બાળ મિત્રોને જમાડવાનો લ્હાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો હતો.

  વૃંદાવનના પ્રવાસ દરમિયાન અક્ષય પાત્ર ફાઉન્ડેશન અંતર્ગત તેમના બાળ મિત્રોને જમાડવાનો લ્હાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો હતો.

  3/13
 • વડાપ્રધાન તરીકેના બધા જ પ્રોટોકોલ તોડીને બાળકોને મળતા રહે છે. બાલ શક્તિ એવોર્ડ જીતેલી બાળ યુવાને નરેન્દ્ર મોદી મળ્યા હતા અને તેમની સાથે વાતો કરી હતી. 

  વડાપ્રધાન તરીકેના બધા જ પ્રોટોકોલ તોડીને બાળકોને મળતા રહે છે. બાલ શક્તિ એવોર્ડ જીતેલી બાળ યુવાને નરેન્દ્ર મોદી મળ્યા હતા અને તેમની સાથે વાતો કરી હતી. 

  4/13
 • આ છે વડાપ્રધાનના યંગ શીખ મિત્રો. ગુરુનાનક જયંતી નિમિતે હાજર એક પ્રોગ્રામમાં તેમના નાના શીખ મિત્રો સાથે નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી.

  આ છે વડાપ્રધાનના યંગ શીખ મિત્રો. ગુરુનાનક જયંતી નિમિતે હાજર એક પ્રોગ્રામમાં તેમના નાના શીખ મિત્રો સાથે નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી.

  5/13
 • સેનિટેશન કન્વર્ઝેશનમાં ફાળો આપેલા બાળ મિત્રને નરેન્દ્ર મોદીએ પોતાના હાથે ઈનામ આપ્યું હતું અને આત્મ વિશ્વાસ પૂરો પાડ્યો હતો.

  સેનિટેશન કન્વર્ઝેશનમાં ફાળો આપેલા બાળ મિત્રને નરેન્દ્ર મોદીએ પોતાના હાથે ઈનામ આપ્યું હતું અને આત્મ વિશ્વાસ પૂરો પાડ્યો હતો.

  6/13
 • નરેન્દ્ર મોદી તેમના બાળમિત્રોના કાન ખેંચવા માટે જાણીતા છે જો કે આ પાછળનું કારણ તો એમને જ ખબર...

  નરેન્દ્ર મોદી તેમના બાળમિત્રોના કાન ખેંચવા માટે જાણીતા છે જો કે આ પાછળનું કારણ તો એમને જ ખબર...

  7/13
 • આ છે નવા ભારતનો આધારસ્તંભ. નરેન્દ્ર મોદી નયા રાયપુર પ્રવાસ બાળકોને મળ્યા હતા. લાગી રહ્યું છે બાળકો અને વડાપ્રધાન એકબીજા સાથે વાતો કરવામાં મશગૂલ છે.

  આ છે નવા ભારતનો આધારસ્તંભ. નરેન્દ્ર મોદી નયા રાયપુર પ્રવાસ બાળકોને મળ્યા હતા. લાગી રહ્યું છે બાળકો અને વડાપ્રધાન એકબીજા સાથે વાતો કરવામાં મશગૂલ છે.

  8/13
 • દેશ હોય કે પરદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળકો સાથેનું કનેક્શન મજેદાર છે. લક્ષ્યદ્વિપની મુલાકાત દરમિયાન પ્રોટોકોલને બાજુ પર મુકી તેમના યુવા બાળ મિત્રોને મળ્યા હતા.

  દેશ હોય કે પરદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળકો સાથેનું કનેક્શન મજેદાર છે. લક્ષ્યદ્વિપની મુલાકાત દરમિયાન પ્રોટોકોલને બાજુ પર મુકી તેમના યુવા બાળ મિત્રોને મળ્યા હતા.

  9/13
 • ગુજરાતના પ્રવાસ દરમિયાન બાળકો સાથે વડાપ્રધાન

  ગુજરાતના પ્રવાસ દરમિયાન બાળકો સાથે વડાપ્રધાન

  10/13
 • આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદની બાળ બહેનો. રક્ષાબંધનના દિવસે બાળ બહેનો સાથે ઉજવણી કરતા રક્ષાબંધન.

  આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદની બાળ બહેનો. રક્ષાબંધનના દિવસે બાળ બહેનો સાથે ઉજવણી કરતા રક્ષાબંધન.

  11/13
 • વિયતનામ હનોઈમાં બાળમિત્રનો આભાર જીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

  વિયતનામ હનોઈમાં બાળમિત્રનો આભાર જીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

  12/13
 • લ્યો બોલો વડાપ્રધાન મોદી તો ફોટોગ્રાફર બની ગયા.... ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બાળકોના ફોટો ખેચી રહેલા વડાપ્રધાન.

  લ્યો બોલો વડાપ્રધાન મોદી તો ફોટોગ્રાફર બની ગયા.... ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બાળકોના ફોટો ખેચી રહેલા વડાપ્રધાન.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નાની ઉમરના હોય કે મોટી ઉમરના સૌ કોઈ સાથે ભળી જાય છે. ખાસ કરીને બાળકો વડાપ્રધાનની આસપાસ હોય તો વડાપ્રધાન પણ તેમના જેવા થઈ જાય સામાન્ય થઈ જાય છે. આપણે ઘણી વાર જોયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સુરક્ષાના પ્રોટોકોલ તોડીને તેમના બાળ મિત્રોને મળતા હોય છે. મળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળ મિત્રોને.. (ફોટો: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK