પરંપરાગત પાઘડી અને ટોપીઓમાં જુઓ વડાપ્રધાન મોદીના અંદાજ તસવીરોમાં

Updated: Apr 14, 2019, 14:42 IST | Falguni Lakhani
 • આજે જમ્મૂ કશ્મીરના કઠુઆમાં વડાપ્રધાન મોદીએ લાલ રંગની સોનેરી બોર્ડર વાળી પાઘડીમાં જોવા મળ્યા. ત્યારે ફરી એકવાર તેમનો આ અંદાજ યાદ આવ્યો છે.

  આજે જમ્મૂ કશ્મીરના કઠુઆમાં વડાપ્રધાન મોદીએ લાલ રંગની સોનેરી બોર્ડર વાળી પાઘડીમાં જોવા મળ્યા. ત્યારે ફરી એકવાર તેમનો આ અંદાજ યાદ આવ્યો છે.

  1/18
 • મહારાષ્ટ્રના લાતુરમાં સભાને સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રીયન સ્ટાઈલ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.

  મહારાષ્ટ્રના લાતુરમાં સભાને સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રીયન સ્ટાઈલ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.

  2/18
 • જમ્મૂ કશ્મીરમાં માર્ચમાં વડાપ્રધાન મોદીએ રેલી સંબોધી ત્યારે તેઓ કેસરિયા રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા.

  જમ્મૂ કશ્મીરમાં માર્ચમાં વડાપ્રધાન મોદીએ રેલી સંબોધી ત્યારે તેઓ કેસરિયા રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા.

  3/18
 • વડાપ્રધાન મોદી અરુણાચલના પ્રવાસે હતા ત્યારની આ તસવીર છે. લોકસભા ચૂંટણીના મેરેથોન પ્રચાર દરમિયાન તેઓ પાસીઘાટ પહોંચ્યા જ્યાં સભાને સંબોધન કરતા સમયે તેઓ કાંઈક આવા અંદાજમાં નજર આવ્યા. (તસવીર સૌજન્યઃ ANI)

  વડાપ્રધાન મોદી અરુણાચલના પ્રવાસે હતા ત્યારની આ તસવીર છે. લોકસભા ચૂંટણીના મેરેથોન પ્રચાર દરમિયાન તેઓ પાસીઘાટ પહોંચ્યા જ્યાં સભાને સંબોધન કરતા સમયે તેઓ કાંઈક આવા અંદાજમાં નજર આવ્યા.

  (તસવીર સૌજન્યઃ ANI)

  4/18
 • મહારાષ્ટ્રના અહેમદ નગરની રેલીમાં વડાપ્રધાન મોદી મરાઠી અંદાજની સોનેરી જરીવાળી પાઘડીમાં જોવા મળ્યા હતા. તસવીર સૌજન્યઃ PTI

  મહારાષ્ટ્રના અહેમદ નગરની રેલીમાં વડાપ્રધાન મોદી મરાઠી અંદાજની સોનેરી જરીવાળી પાઘડીમાં જોવા મળ્યા હતા.

  તસવીર સૌજન્યઃ PTI

  5/18
 • 30 માર્ચે પણ વડાપ્રધાન મોદીએ પૂર્વાંચલની મુલાકાત લીધી હતી. ત્યાં સભા દરમિયાન તેઓ હૅટ પ્રકારની ટોપીમાં જોવા મળ્યા હતા.

  30 માર્ચે પણ વડાપ્રધાન મોદીએ પૂર્વાંચલની મુલાકાત લીધી હતી. ત્યાં સભા દરમિયાન તેઓ હૅટ પ્રકારની ટોપીમાં જોવા મળ્યા હતા.

  6/18
 • ગુરૂ નાનકની જયંતિના પ્રસંદે વડાપ્રધાન મોદી કાંઈક આવા અવતારમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન જાણે તેઓ બાળકો સાથે વાત કરવામાં તલ્લીન થઈ ગયા હતા.

  ગુરૂ નાનકની જયંતિના પ્રસંદે વડાપ્રધાન મોદી કાંઈક આવા અવતારમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન જાણે તેઓ બાળકો સાથે વાત કરવામાં તલ્લીન થઈ ગયા હતા.

  7/18
 • જામનગરના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી પદ સંભાળ્યા બાદ પહેલીવાર જામનગર પહોંચ્યા. જ્યાં તેમનું પરંપરાગત લાલ રંગની પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.

  જામનગરના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી પદ સંભાળ્યા બાદ પહેલીવાર જામનગર પહોંચ્યા. જ્યાં તેમનું પરંપરાગત લાલ રંગની પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.

  8/18
 • મહારાષ્ટ્રના અહેમદ નગરની રેલીમાં વડાપ્રધાન મોદી મરાઠી અંદાજની સોનેરી જરીવાળી પાઘડીમાં જોવા મળ્યા હતા.

  મહારાષ્ટ્રના અહેમદ નગરની રેલીમાં વડાપ્રધાન મોદી મરાઠી અંદાજની સોનેરી જરીવાળી પાઘડીમાં જોવા મળ્યા હતા.

  9/18
 • અમદાવાદમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી યોજનાના લૉન્ચ સમયે વડાપ્રધાન મોદી કેસરી સાફામાં જોવા મળ્યા. (તસવીર સૌજન્યઃ ANI)

  અમદાવાદમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી યોજનાના લૉન્ચ સમયે વડાપ્રધાન મોદી કેસરી સાફામાં જોવા મળ્યા.

  (તસવીર સૌજન્યઃ ANI)

  10/18
 • ત્રિપુરાના અગરતલામાં વડાપ્રધાન મોદીનું સ્થાનિક રીતિ રીવાજો મુજબની ટોપી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની આ ટોપી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

  ત્રિપુરાના અગરતલામાં વડાપ્રધાન મોદીનું સ્થાનિક રીતિ રીવાજો મુજબની ટોપી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની આ ટોપી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

  11/18
 • સંઘ પ્રદેશ સેલવાસ પહોંચેલા વડાપ્રધાન મોદીનું સ્વાગત મરૂન રંગની આ પરંપરાગત પાઘડી પહેરાવીને કરવામાં આવ્યું.

  સંઘ પ્રદેશ સેલવાસ પહોંચેલા વડાપ્રધાન મોદીનું સ્વાગત મરૂન રંગની આ પરંપરાગત પાઘડી પહેરાવીને કરવામાં આવ્યું.

  12/18
 • ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ઈમ્ફાલમાં પહોંચેલા વડાપ્રધાન મોદી સફેદ રંગની ગોલ્ડન કિનારીવાળી પાઘડીમાં જોવા મળ્યા હતા.

  ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ઈમ્ફાલમાં પહોંચેલા વડાપ્રધાન મોદી સફેદ રંગની ગોલ્ડન કિનારીવાળી પાઘડીમાં જોવા મળ્યા હતા.

  13/18
 • રોસ દ્વિપનું નામકરણ નેતાજી સુભાષચંદ્ર બોઝ કરતા સમયે વડાપ્રધાન મોદીએ નેતાજી જેવી આ ટોપી પહેરી હતી.

  રોસ દ્વિપનું નામકરણ નેતાજી સુભાષચંદ્ર બોઝ કરતા સમયે વડાપ્રધાન મોદીએ નેતાજી જેવી આ ટોપી પહેરી હતી.

  14/18
 • નિકોબારમાં સભાને સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદીએ પીંછા સાથેની પરંપરાગત ટોપી પહેરી હતી.

  નિકોબારમાં સભાને સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદીએ પીંછા સાથેની પરંપરાગત ટોપી પહેરી હતી.

  15/18
 • રાજસ્થાનનો જોધપુરમાં સભાને સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદીએ પરંપરાગત રાજસ્થાની પાઘડી પહેરી હતી.

  રાજસ્થાનનો જોધપુરમાં સભાને સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદીએ પરંપરાગત રાજસ્થાની પાઘડી પહેરી હતી.

  16/18
 • હિમાચલ પ્રદેશના કાંગડામાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ ત્યાંની ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપી પહેરી હતી.

  હિમાચલ પ્રદેશના કાંગડામાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ ત્યાંની ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપી પહેરી હતી.

  17/18
 • આ તસવીર વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની છે. અમૂલની ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ધાન કરવા આવેલા પીએમ મોદીએ કેસરિયા રંગના સાફા પર પસંદગી ઉતારી હતી.

  આ તસવીર વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની છે. અમૂલની ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ધાન કરવા આવેલા પીએમ મોદીએ કેસરિયા રંગના સાફા પર પસંદગી ઉતારી હતી.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન મોદી તેમના આગવા અંદાજ માટે જાણીતા છે. તેઓ જે જગ્યાએ રેલી માટે જાય છે ત્યાંની પરંપરાગત પાઘડી કે ટોપી અવશ્ય પહેરે છે. જુઓ તેમના આવા જ કેટલાક આગવા અંદાજ તસવીરોમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK