PM મોદી શપથ ગ્રહણઃ અંબાણી, શાહિદ-મીરા, કંગના, રજનીકાંતે હાજરી

May 31, 2019, 10:38 IST
  • ફરી એકવાર નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી છે. ગુરૂવારે રાષ્ટ્રપતિની હાજરીમાં તેમણે પદ અને ગુપ્તતાના શપથ લીધા.

    ફરી એકવાર નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી છે. ગુરૂવારે રાષ્ટ્રપતિની હાજરીમાં તેમણે પદ અને ગુપ્તતાના શપથ લીધા.

    1/11
  • શપથ ગ્રહણ સમારોહમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ હાજરી આપી.

    શપથ ગ્રહણ સમારોહમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ હાજરી આપી.

    2/11
  • અનંત અંબાણી પણ શપથ ગ્રહણ સમારોહમાં જોવા મળ્યા.    

    અનંત અંબાણી પણ શપથ ગ્રહણ સમારોહમાં જોવા મળ્યા.

     

     

    3/11
  • દિગ્ગજ અભિનેતા રજનીકાંતે પણ સમારોહમાં હાજરી આપી.

    દિગ્ગજ અભિનેતા રજનીકાંતે પણ સમારોહમાં હાજરી આપી.

    4/11
  • મુકેશ અંબાણી અને રજનીકાંત ઉમળકાથી ભેટતા જોવા મળ્યા.  

    મુકેશ અંબાણી અને રજનીકાંત ઉમળકાથી ભેટતા જોવા મળ્યા.

     

    5/11
  • અભિનેત્રીમાંથી નેતા બનેલા સ્મૃતિ ઈરાનીએ પણ શપથ લીધા.

    અભિનેત્રીમાંથી નેતા બનેલા સ્મૃતિ ઈરાનીએ પણ શપથ લીધા.

    6/11
  • અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા.

    અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા.

    7/11
  • અભિનેતા શાહિદ કપૂર પણ મીરા રાજપૂત સાથે પહોંચ્યા.

    અભિનેતા શાહિદ કપૂર પણ મીરા રાજપૂત સાથે પહોંચ્યા.

    8/11
  • બોલીવુડની ક્વીન કંગના પણ વડાપ્રધાન મોદીના શપથગ્રહણની સાક્ષી બની.

    બોલીવુડની ક્વીન કંગના પણ વડાપ્રધાન મોદીના શપથગ્રહણની સાક્ષી બની.

    9/11
  • અનિલ કપૂર અને અનુપમ ખેરનો શપથગ્રહણ સમયનો લૂક.

    અનિલ કપૂર અને અનુપમ ખેરનો શપથગ્રહણ સમયનો લૂક.

    10/11
  • શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ જઈ રહેલા કરણ જોહર.

    શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ જઈ રહેલા કરણ જોહર.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ગુરૂવારે નરેન્દ્ર મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. આ શપથગ્રહણ સમારોહમાં વિદેશથી આવેલા મહેમાનો, ઉદ્યોગપતિઓ અને બોલીવુડ સેલેબ્સે હાજરી આપી. જુઓ આ સમારોહની તસવીરો.(તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK