PM Modi oath taking ceremony: PM મોદી સહિત આ સાંસદોએ લીધા શપથ

Updated: May 30, 2019, 20:02 IST | Bhavin
 • નરેન્દ્ર મોદીએ બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને શપથ લેવડાવ્યા.

  નરેન્દ્ર મોદીએ બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને શપથ લેવડાવ્યા.

  1/24
 • આ સાથે જ નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા હતા.

  આ સાથે જ નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા હતા.

  2/24
 • પીએમ નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરે રાજનાથસિંહે શપથ લીધા હતા. 

  પીએમ નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરે રાજનાથસિંહે શપથ લીધા હતા. 

  3/24
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હવે મંત્રી બની ચૂક્યા છે. રાજનાથસિંહ બાદ ત્રીજા નંબરે અમિત શાહે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. 

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હવે મંત્રી બની ચૂક્યા છે. રાજનાથસિંહ બાદ ત્રીજા નંબરે અમિત શાહે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. 

  4/24
 • નિર્મલા સીતારમને પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યસબાના સાંસદ નિર્મલા સીતારમને મોદી સરકારની પહેલી ટર્મમાં સંરક્ષણ પ્રધાનની જવાબદારી સંભાળી હતી. 

  નિર્મલા સીતારમને પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યસબાના સાંસદ નિર્મલા સીતારમને મોદી સરકારની પહેલી ટર્મમાં સંરક્ષણ પ્રધાનની જવાબદારી સંભાળી હતી. 

  5/24
 • નીતન ગડકરીને પણ મોદી સરકારની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ગડકરીએ પહેલી ટર્મમાં વાહન વ્યવહાર પ્રધાનની જવાબદારી સંભાળી હતી

  નીતન ગડકરીને પણ મોદી સરકારની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ગડકરીએ પહેલી ટર્મમાં વાહન વ્યવહાર પ્રધાનની જવાબદારી સંભાળી હતી

  6/24
 • નરેન્દ્રસિંહ તોમરને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નરેન્દ્રસિંહ તોમર મધ્યપ્રદેશના મુરૈનાથી સાંસદ તરીકે ચૂંટાયા છે.

  નરેન્દ્રસિંહ તોમરને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નરેન્દ્રસિંહ તોમર મધ્યપ્રદેશના મુરૈનાથી સાંસદ તરીકે ચૂંટાયા છે.

  7/24
 • LJP તરફથી અધ્યક્ષ રામવિલાસ પાસવાનને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. રામવિલાસ પાસવાન હાલ કોઈ પણ સદનના સાંસદ નથી. ત્યારે તે રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે.

  LJP તરફથી અધ્યક્ષ રામવિલાસ પાસવાનને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. રામવિલાસ પાસવાન હાલ કોઈ પણ સદનના સાંસદ નથી. ત્યારે તે રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે.

  8/24
 • હરસમિરત કૌરને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અકાલી દળના સાંસદ હરસિમરત કૌર 2009થી સતત ચૂંટણી જીતી રહ્યા છે.

  હરસમિરત કૌરને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અકાલી દળના સાંસદ હરસિમરત કૌર 2009થી સતત ચૂંટણી જીતી રહ્યા છે.

  9/24
 • થાવરચંદ ગેહલોત મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. થાવરચંદ ગેહલોત 71 વર્ષના છે. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.

  થાવરચંદ ગેહલોત મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. થાવરચંદ ગેહલોત 71 વર્ષના છે. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.

  10/24
 • પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. એસ. જયશંકર હાલ રાજ્યસભા કે લોકસભા બેમાંથી એક પણ સદનના સાંસદ નથી.

  પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. એસ. જયશંકર હાલ રાજ્યસભા કે લોકસભા બેમાંથી એક પણ સદનના સાંસદ નથી.

  11/24
 • રમેશ પોખરિયાર હરિદ્વારથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે.

  રમેશ પોખરિયાર હરિદ્વારથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે.

  12/24
 • ઝારખંડના ખૂંટીથી ચૂંટાયેલા અર્જુન મુંડા ભાજપનો આદિવાસી ચહેરો છે. તેઓ ઝારખંડના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.

  ઝારખંડના ખૂંટીથી ચૂંટાયેલા અર્જુન મુંડા ભાજપનો આદિવાસી ચહેરો છે. તેઓ ઝારખંડના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.

  13/24
 • સ્મૃતિ ઈરાનીને પણ બીજી વખત મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. સ્મૃતિ ઈરાનીએ આ વખતે રાહુલ ગાંધીને અમેઠીથી હરાવીને જીત મેળવી છે. 

  સ્મૃતિ ઈરાનીને પણ બીજી વખત મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. સ્મૃતિ ઈરાનીએ આ વખતે રાહુલ ગાંધીને અમેઠીથી હરાવીને જીત મેળવી છે. 

  14/24
 • મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ પ્રકાશ જાવડેકરને પણ બીજી વખત મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 

  મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ પ્રકાશ જાવડેકરને પણ બીજી વખત મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 

  15/24
 • ડોક્ટર હર્ષવર્ધનનો પણ બીજીવાર મોદી કેબિનેટમાં સમાવેશ થયો છે. ડોક્ટર હર્ષવર્ધન દિલ્હીના ચાંદનીચોકથી ચૂંટણી જીત્યા છે.

  ડોક્ટર હર્ષવર્ધનનો પણ બીજીવાર મોદી કેબિનેટમાં સમાવેશ થયો છે. ડોક્ટર હર્ષવર્ધન દિલ્હીના ચાંદનીચોકથી ચૂંટણી જીત્યા છે.

  16/24
 • મોદી સરકારમાં પહેલી ટર્મમાં રેલવે ખાતું સંભાળનાર પિયુષ ગોયલે પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

  મોદી સરકારમાં પહેલી ટર્મમાં રેલવે ખાતું સંભાળનાર પિયુષ ગોયલે પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

  17/24
 • ધર્મેન્દ્ર પ્રધાન એનડીએની પહેલી ટર્મ દરમિયાન પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.

  ધર્મેન્દ્ર પ્રધાન એનડીએની પહેલી ટર્મ દરમિયાન પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.

  18/24
 • મુખ્તાર અબ્બાસ નકવીને પણ બીજીવખત મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પાર્ટીનો મુસ્લિમ ચહેરો ગણાતા નકવી અટલ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. 

  મુખ્તાર અબ્બાસ નકવીને પણ બીજીવખત મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પાર્ટીનો મુસ્લિમ ચહેરો ગણાતા નકવી અટલ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. 

  19/24
 • પ્રહલાદ જોશીએ પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડથી સતત ચોથીવાર સાંસદ બન્યા છે. 

  પ્રહલાદ જોશીએ પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડથી સતત ચોથીવાર સાંસદ બન્યા છે. 

  20/24
 • મહેન્દ્રનાથ પાંડે યુપીના ચંદૌલીથી સાંસદ છે. તેઓ પણ મોદી સરકારની પહેલી ટર્મમાં મંત્રી હતી. બાદમાં અધ્યક્ષ અમિત શાહે તેમને ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષની જવાબદારી સોંપી હતી.

  મહેન્દ્રનાથ પાંડે યુપીના ચંદૌલીથી સાંસદ છે. તેઓ પણ મોદી સરકારની પહેલી ટર્મમાં મંત્રી હતી. બાદમાં અધ્યક્ષ અમિત શાહે તેમને ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષની જવાબદારી સોંપી હતી.

  21/24
 • ડોક્ટર અરવિંદ સાવંત શિવસેના તરફથી ભાજપના કેબિનેટ મંત્રીનાશપથ લીધા છે. તેમણે કોંગ્રેના નેતા મિલિંદ દેવરાને હરાવ્યા છે. 

  ડોક્ટર અરવિંદ સાવંત શિવસેના તરફથી ભાજપના કેબિનેટ મંત્રીનાશપથ લીધા છે. તેમણે કોંગ્રેના નેતા મિલિંદ દેવરાને હરાવ્યા છે. 

  22/24
 • ગિરિરાજ સિંહ આ વખતે બેગુસરાયથી ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેમણે લોકપ્રિયત સ્ટુડન્ટ નેતા કન્હૈયાકુમારને હરાવ્યા છે.

  ગિરિરાજ સિંહ આ વખતે બેગુસરાયથી ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેમણે લોકપ્રિયત સ્ટુડન્ટ નેતા કન્હૈયાકુમારને હરાવ્યા છે.

  23/24
 • ગજેન્દ્ર સિંહ શેખાવતે શપથ લીધા. તેઓ રાજસ્થાનના જોધપુરથી સાંસદ છે. તેમણે અશોક ગેહલોતના દીકરાને હરાવ્યો.  

  ગજેન્દ્ર સિંહ શેખાવતે શપથ લીધા. તેઓ રાજસ્થાનના જોધપુરથી સાંસદ છે. તેમણે અશોક ગેહલોતના દીકરાને હરાવ્યો.

   

  24/24
 • loading...

ફોટોઝ વિશે


રાયસીના હિલ્સમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ સતત બીજીવખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પીએમ મોદીની સાથે તેમની કેબિનેટમાં સામેલ થનારા મિનિસ્ટર્સને પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા (Image Courtesy : ANI)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK