PM મોદી શપથ સમારોહઃઆવો છે હાલ રાષ્ટ્રપતિ ભવનનો માહોલ

May 30, 2019, 18:16 IST
  • બસ હવે થોડી જ વારમાં નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેશે, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પણ માહોલ જામી ચૂક્યો છે. 

    બસ હવે થોડી જ વારમાં નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેશે, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પણ માહોલ જામી ચૂક્યો છે. 

    1/6
  • લગભગ 8 હજાર જેટલા મહેમાનોની હાજરીમાં પીએમ મોદી પોતાના પ્રધાનો સાથે શપથ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં હાલ કંઈક આવો માહોલ છે. 

    લગભગ 8 હજાર જેટલા મહેમાનોની હાજરીમાં પીએમ મોદી પોતાના પ્રધાનો સાથે શપથ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં હાલ કંઈક આવો માહોલ છે. 

    2/6
  • એક બાદ એક મહાનુભાવો રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી રહ્યા છે. બિઝનેસથી લઈ બોલીવુડ સુધીના મહાનુભાવોને સેરેમનીમાં આમંત્રણ અપાયું છે. 

    એક બાદ એક મહાનુભાવો રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી રહ્યા છે. બિઝનેસથી લઈ બોલીવુડ સુધીના મહાનુભાવોને સેરેમનીમાં આમંત્રણ અપાયું છે. 

    3/6
  • મુકેશ અંબાણી, રતન ટાટા, શાહરુખ ખાન, પી ટી ઉષા સહિત દરેક ક્ષેત્રના સેલેબ્સ આ સેરેમનીમાં હાજરી આપવાના છે. 

    મુકેશ અંબાણી, રતન ટાટા, શાહરુખ ખાન, પી ટી ઉષા સહિત દરેક ક્ષેત્રના સેલેબ્સ આ સેરેમનીમાં હાજરી આપવાના છે. 

    4/6
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે. 

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે. 

    5/6
  • રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં લોકોનું અભિવાદન ઝીલી રહેલા અમિત શાહ

    રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં લોકોનું અભિવાદન ઝીલી રહેલા અમિત શાહ

    6/6
  • loading...

ફોટોઝ વિશે

પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદી સાથે કેટલાક પ્રધાનો પણ મંત્રીપદના શપથ લેશે. લગભગ 8 હજાર મહેમાનોની હાજરીમાં પીએમ મોદી શપથ ગ્રહણ કરશે. ત્યારે જુઓ રાષ્ટ્રપતિ ભવનનો માહોલ કેવો છે. (Image Courtesy : ANI)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK