તસવીરોમાં જુઓ દિવ્ય-ભવ્ય કુંભનો નજારો

Jan 15, 2019, 21:13 IST
  • તસ્વીરમાં: પ્રયાગરાજમાં જ્યારે જૂના અખાડાના સાધુઓ શાહી સ્નાન કરવા માટે પહોંચ્યા ત્યારે નાગા સાધુએ શંખનાદ કર્યો, જાણે સંદેશ આપી રહ્યા કે તેઓ શાહી સ્નાન કરવા માટે સંગમના તટ પર પહોંચી ગયા છે.

    તસ્વીરમાં: પ્રયાગરાજમાં જ્યારે જૂના અખાડાના સાધુઓ શાહી સ્નાન કરવા માટે પહોંચ્યા ત્યારે નાગા સાધુએ શંખનાદ કર્યો, જાણે સંદેશ આપી રહ્યા કે તેઓ શાહી સ્નાન કરવા માટે સંગમના તટ પર પહોંચી ગયા છે.

    1/10
  • તસ્વીરમાં: મકરસંક્રાતિના અવસર પર કુંભનો ભવ્ય પ્રારંભ થયો. ત્યારે પ્રયાગરાજના સંગમ તટ પર શાહી સ્નાન કરવા માટે જઈ રહેલા અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ.

    તસ્વીરમાં: મકરસંક્રાતિના અવસર પર કુંભનો ભવ્ય પ્રારંભ થયો. ત્યારે પ્રયાગરાજના સંગમ તટ પર શાહી સ્નાન કરવા માટે જઈ રહેલા અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ.

    2/10
  • તસ્વીરમાં: અખાડાના સંન્યાસીઓ જ્યારે શાહી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે કાંઈક આવો નયનરમ્ય નજારો સામે આવ્યો.

    તસ્વીરમાં: અખાડાના સંન્યાસીઓ જ્યારે શાહી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે કાંઈક આવો નયનરમ્ય નજારો સામે આવ્યો.

    3/10
  • તસ્વીરમાં: શાહી સ્નાન માટે જઈ રહેલા નાગા સાધુઓ પાંટૂન પુલ પરથી પસાર થયા હતા.

    તસ્વીરમાં: શાહી સ્નાન માટે જઈ રહેલા નાગા સાધુઓ પાંટૂન પુલ પરથી પસાર થયા હતા.

    4/10
  • તસ્વીરમાં: વિવિધ અખાડાઓની શાહી સવારીઓનો નજારો. તમામ સવારીઓને ફૂલોથી સજાવવામાં આવી છે.

    તસ્વીરમાં: વિવિધ અખાડાઓની શાહી સવારીઓનો નજારો. તમામ સવારીઓને ફૂલોથી સજાવવામાં આવી છે.

    5/10
  • તસ્વીરમાં: પ્રયાગરાજ કુંભમાં શાહી સ્નાનમાં નિરંજની અખાડાના સાધુઓ પહોંચ્યા. અખાડામાં સામેલ નાગા સંન્યાસીઓએ હર હર મહાદેવના જયઘોષ સાથે શાહી સ્નાન કર્યું. નાગા સાધુઓના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી.

    તસ્વીરમાં: પ્રયાગરાજ કુંભમાં શાહી સ્નાનમાં નિરંજની અખાડાના સાધુઓ પહોંચ્યા. અખાડામાં સામેલ નાગા સંન્યાસીઓએ હર હર મહાદેવના જયઘોષ સાથે શાહી સ્નાન કર્યું. નાગા સાધુઓના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી.

    6/10
  • તસ્વીરમાં: પ્રયાગરાજમાં શાહી સવારીમાં સામેલ થયેલા સંન્યાસીઓ.

    તસ્વીરમાં: પ્રયાગરાજમાં શાહી સવારીમાં સામેલ થયેલા સંન્યાસીઓ.

    7/10
  • તસ્વીરમાં: નિર્મલ અખાડાના સરઘસમાં સામેલ થઈને પ્રયાગરાજમાં શાહી સ્નાન માટે જઈ રહેલા સાંસદ અને મહામંડલેશ્વર સાક્ષી મહારાજ.

    તસ્વીરમાં: નિર્મલ અખાડાના સરઘસમાં સામેલ થઈને પ્રયાગરાજમાં શાહી સ્નાન માટે જઈ રહેલા સાંસદ અને મહામંડલેશ્વર સાક્ષી મહારાજ.

    8/10
  • તસ્વીરમાં: દિવ્ય કુંભમેળાના સાક્ષી બનવા માટે પ્રયાગરાજ પહોંચેલા વિદેશી પર્યટકો.

    તસ્વીરમાં: દિવ્ય કુંભમેળાના સાક્ષી બનવા માટે પ્રયાગરાજ પહોંચેલા વિદેશી પર્યટકો.

    9/10
  • તસ્વીરમાં: કુંભમેળામાં શાહી સવારી દરમિયાન સુરક્ષામાં ખડેપગે રહેલા જવાનો.

    તસ્વીરમાં: કુંભમેળામાં શાહી સવારી દરમિયાન સુરક્ષામાં ખડેપગે રહેલા જવાનો.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

અલાહાબાદમાં પવિત્ર કુંભમેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નિહાળો પરંપરા અને આસ્થાના કેન્દ્ર એવા કુંભના વિવિધ રંગો આ તસવીરોમાં.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK