આ છે ગુજરાતીઓ અને મારવાડીઓનું ખરું ગૌરવ

Dec 27, 2018, 15:36 IST
  • ઍક્ટિંગના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ પદ્મશ્રી મનોજ જોષીને નવાજતા જે. ડી. મજીઠિયા અને શાઇના NC.

    ઍક્ટિંગના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ પદ્મશ્રી મનોજ જોષીને નવાજતા જે. ડી. મજીઠિયા અને શાઇના NC.

    1/14
  • ગુજરાતી નાટક અને ટીવીજગતમાં ઍક્ટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ અપરા મહેતાને નવાજતા સોહમ શાહ અને રાજેશ થાવાણી.

    ગુજરાતી નાટક અને ટીવીજગતમાં ઍક્ટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ અપરા મહેતાને નવાજતા સોહમ શાહ અને રાજેશ થાવાણી.

    2/14
  • ટીવીજગતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ હૅટ્સ ઑફ પ્રોડક્શન્સના ફાઉન્ડર જે. ડી. મજીઠિયાને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

    ટીવીજગતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ હૅટ્સ ઑફ પ્રોડક્શન્સના ફાઉન્ડર જે. ડી. મજીઠિયાને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

    3/14
  • ગુજરાતી નાટ્યક્ષેત્રના આઇકૉનિક લેખક પ્રવીણ સોલંકીને નવાજતા સોહમ શાહ અને રાજેશ થાવાણી.

    ગુજરાતી નાટ્યક્ષેત્રના આઇકૉનિક લેખક પ્રવીણ સોલંકીને નવાજતા સોહમ શાહ અને રાજેશ થાવાણી.

    4/14
  • ગુજરાતી નાટક અને ફિલ્મોના આઇકૉનિક ઍક્ટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયાને નવાજતા ડિમ્પલ કાપડિયા.

    ગુજરાતી નાટક અને ફિલ્મોના આઇકૉનિક ઍક્ટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયાને નવાજતા ડિમ્પલ કાપડિયા.

    5/14
  • ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલને નવાજતા રાજેશ થાવાણી અને સોહમ શાહ.

    ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલને નવાજતા રાજેશ થાવાણી અને સોહમ શાહ.

    6/14
  • ડિઝાઇનર ફૅબ્રિકના ક્ષેત્રે આઇકૉનિક યોગદાન બદલ ધ ફૅબ્રિક સ્ટુડિયોના નૈલેશ મહેતાને નવાજતાં ડિમ્પલ કાપડિયા.

    ડિઝાઇનર ફૅબ્રિકના ક્ષેત્રે આઇકૉનિક યોગદાન બદલ ધ ફૅબ્રિક સ્ટુડિયોના નૈલેશ મહેતાને નવાજતાં ડિમ્પલ કાપડિયા.

    7/14
  • ઑટો ડીલરશિપ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નવનીત મોટર્સના મૅનેજિંગ ડિરેક્ટર શરદ કાચલિયાને નવાજતા રાજેશ થાવાણી અને સોહમ શાહ.

    ઑટો ડીલરશિપ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નવનીત મોટર્સના મૅનેજિંગ ડિરેક્ટર શરદ કાચલિયાને નવાજતા રાજેશ થાવાણી અને સોહમ શાહ.

    8/14
  • રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનોખા યોગદાન માટે નરિન્દર ગુપ્તા વતી RNA બિલ્ડર્સ (NG)ના CEO હરિ નાયરને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજતાં ડિમ્પલ કાપડિયા.

    રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનોખા યોગદાન માટે નરિન્દર ગુપ્તા વતી RNA બિલ્ડર્સ (NG)ના CEO હરિ નાયરને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજતાં ડિમ્પલ કાપડિયા.

    9/14
  • બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના ડૉ. પાર્થ બાવીસી અને ડૉ. જાનકી બાવીસીને બેસ્ટ IVF ક્લિનિક ચેઇન ઇન ઇન્ડિયા માટે નવાજતાં ડિમ્પલ કાપડિયા.

    બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના ડૉ. પાર્થ બાવીસી અને ડૉ. જાનકી બાવીસીને બેસ્ટ IVF ક્લિનિક ચેઇન ઇન ઇન્ડિયા માટે નવાજતાં ડિમ્પલ કાપડિયા.

    10/14
  • ભારતમાં ટ્રાઇકોલૉજી ક્ષેત્રે પાયોનિયર, વિશ્વવિખ્યાત ટ્રાઇકોલૉજિસ્ટ અને રિચ ફીલનાં ફાઉન્ડર્સ ડૉ. અપૂર્વ શાહ અને ડૉ. સોનલ શાહ (ડાબેથી બીજા)ને નવાજતાં જિયા માણેક અને શાઇના NC.

    ભારતમાં ટ્રાઇકોલૉજી ક્ષેત્રે પાયોનિયર, વિશ્વવિખ્યાત ટ્રાઇકોલૉજિસ્ટ અને રિચ ફીલનાં ફાઉન્ડર્સ ડૉ. અપૂર્વ શાહ અને ડૉ. સોનલ શાહ (ડાબેથી બીજા)ને નવાજતાં જિયા માણેક અને શાઇના NC.

    11/14
  • વિમેન્સ એથ્નિકવેઅરના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ કલાનિકેતન RJP ગ્રુપના રાજુભાઈ પારેખને નવાજતાં જે. ડી. મજીઠિયા, મનોજ જોષી અને શાઇના NC.

    વિમેન્સ એથ્નિકવેઅરના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ કલાનિકેતન RJP ગ્રુપના રાજુભાઈ પારેખને નવાજતાં જે. ડી. મજીઠિયા, મનોજ જોષી અને શાઇના NC.

    12/14
  • વિમેન્સ લૉન્જરી અને ઍપરલ્સ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Lovzme.comના અખિલેશ કુમારને નવાજતાં અપરા મહેતા.

    વિમેન્સ લૉન્જરી અને ઍપરલ્સ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Lovzme.comના અખિલેશ કુમારને નવાજતાં અપરા મહેતા.

    13/14
  • પરિમલ મૉડલિંગ ઍકૅડેમી ઍન્ડ હોરા લક્ઝરીના પરિમલ મહેતાને ઊભરતા ફૅશન આઇકન તરીકે નવાજતાં અપરા મહેતા અને શાઇના NC.

    પરિમલ મૉડલિંગ ઍકૅડેમી ઍન્ડ હોરા લક્ઝરીના પરિમલ મહેતાને ઊભરતા ફૅશન આઇકન તરીકે નવાજતાં અપરા મહેતા અને શાઇના NC.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડ્સના બીજા વર્ષે અભિનય, સંગીત, ફિલ્મ-નિર્માણ, બિઝનેસ, ટ્રાવેલ, ફિટનેસ, ટેક્નૉલૉજી, રિયલ એસ્ટેટ, શિક્ષણ એમ વિવિધ ક્ષેત્રે ઝળહળતા ગુજરાતી અને મારવાડી કમ્યુનિટીના સિતારાઓને સન્માનિત કરવામાં આવ્યા

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK