આવી છે આકાશ-શ્લોકાના લગ્નની સજાવટ

Updated: Mar 09, 2019, 09:48 IST | Sheetal Patel
 • આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પહેલાના ફંક્શન શરૂ થઈ ગયા છે. લગ્નના ફંક્શનની શરૂઆત 7 માર્ચે અન્નસેવાથી કરી હતી, જેમાં તેમણે 2000થી વધુ ગરીબ બાળકોને ભોજન કરાવ્યું હતું.

  આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પહેલાના ફંક્શન શરૂ થઈ ગયા છે. લગ્નના ફંક્શનની શરૂઆત 7 માર્ચે અન્નસેવાથી કરી હતી, જેમાં તેમણે 2000થી વધુ ગરીબ બાળકોને ભોજન કરાવ્યું હતું.

  1/7
 • નીતા અંબાણી, મુકેશ અંબાણી, આકાશ અને શ્લોકા બાળકોને ખાવાનું સર્વ કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અંબાણીના જિયો ગાર્ડનમાં કરવામાં આવ્યું હતુ. તેમજ 50 હજાર પોલીસ કર્મારીઓને  મિઠાઈના ડબ્બા પણ મોકલવામાં આવ્યા.

  નીતા અંબાણી, મુકેશ અંબાણી, આકાશ અને શ્લોકા બાળકોને ખાવાનું સર્વ કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અંબાણીના જિયો ગાર્ડનમાં કરવામાં આવ્યું હતુ. તેમજ 50 હજાર પોલીસ કર્મારીઓને  મિઠાઈના ડબ્બા પણ મોકલવામાં આવ્યા.

  2/7
 • આકાશ અને શ્લોકાની મહેંદી સેરેમનીમાં ડાન્સ, સંગીત અને ખુબ ધમાલ જોવા મળી. 

  આકાશ અને શ્લોકાની મહેંદી સેરેમનીમાં ડાન્સ, સંગીત અને ખુબ ધમાલ જોવા મળી. 

  3/7
 • ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈશા અંબાણીના લગ્ન થયા હતા, ત્યારે બોલીવુડની તમામ સેલિબ્રિટીઝ હાજર રહી હતી. અમિતાભ બચ્ચન અને આમિર ખાન એક ફંક્શનમાં ભોજન પીરસતા જોવા મળ્યા હતા. 

  ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈશા અંબાણીના લગ્ન થયા હતા, ત્યારે બોલીવુડની તમામ સેલિબ્રિટીઝ હાજર રહી હતી. અમિતાભ બચ્ચન અને આમિર ખાન એક ફંક્શનમાં ભોજન પીરસતા જોવા મળ્યા હતા. 

  4/7
 • લગ્ન પહેલા મુકેશ અંબાણીના ઘરને સુંદર ફૂલ અને રંગ-બેરંગી લાઈટ્સથી સજાવવામાં આવ્યું છે.

  લગ્ન પહેલા મુકેશ અંબાણીના ઘરને સુંદર ફૂલ અને રંગ-બેરંગી લાઈટ્સથી સજાવવામાં આવ્યું છે.

  5/7
 • આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની ગોવાના તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં થઈ હતી. બાદ ડાન્સ પાર્ટમાં બન્ને એ ડાન્સ પણ કર્યો હતો.

  આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની ગોવાના તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં થઈ હતી. બાદ ડાન્સ પાર્ટમાં બન્ને એ ડાન્સ પણ કર્યો હતો.

  6/7
 • આજે આકાશની જાન નીકળશે અને જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજ 7 વાગ્યે લગ્નની વિધિ શરૂ થશે. 10 અને 11 માર્ચે અંબાણી અને મહેતા પરિવારે રિસેપ્શન રાખ્યું છે, જેમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓ સામેલ રહેશે.

  આજે આકાશની જાન નીકળશે અને જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજ 7 વાગ્યે લગ્નની વિધિ શરૂ થશે. 10 અને 11 માર્ચે અંબાણી અને મહેતા પરિવારે રિસેપ્શન રાખ્યું છે, જેમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓ સામેલ રહેશે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

આજે મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે લગ્ન થઈ રહ્યા છે. એમના લગ્ન બાંન્દ્રા BKCમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં થવાના છે. લગ્નમાં દેશભરની તમામ મોટી હસ્તી હાજર થશે. તો જુઓ એમના લગ્નની સજાવટ પર એક નજર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK