દીકરાને સૅન્ટા બનાવીને મમ્મીએ કરેલી આ ફોટોગ્રાફી દિલ ખુશ કરી જાય એવી છે

Published: 25th December, 2020 09:54 IST | Rachana Joshi
 • હિથરનું કહેવું છે કે કોરોનાને કારણે લગભગ આખું વર્ષ ક્વોરન્ટીન રહેવાને કારણે જીવનમાં જાણે કે ઉદાસીનતા છવાઈ ગઈ હતી, પણ ક્રિસમસમાં બાળકો માટે કાંઇક નવું કરવાના વિચારે તેને આ ફોટોસેશન કરવાનો ખ્યાલ આવ્યો હતો. 

  હિથરનું કહેવું છે કે કોરોનાને કારણે લગભગ આખું વર્ષ ક્વોરન્ટીન રહેવાને કારણે જીવનમાં જાણે કે ઉદાસીનતા છવાઈ ગઈ હતી, પણ ક્રિસમસમાં બાળકો માટે કાંઇક નવું કરવાના વિચારે તેને આ ફોટોસેશન કરવાનો ખ્યાલ આવ્યો હતો. 

  1/6
 • નાના ભાઈના વિવિધ પોઝના ફોટાઓ જોઇને હિથરનો મોટો દીકરો પણ આનંદિત થઈ ગયો છે. પરિવાર અને મિત્રો સાથે આ ફોટાઓ શેર કર્યા ત્યારે તો જબરી વાહવાહી થઈ. લોકોએ આ ફોટાનું તો કૅલેન્ડર બનાવવું જોઈએ એવું સજેશન પર આપ્યું છે.

  નાના ભાઈના વિવિધ પોઝના ફોટાઓ જોઇને હિથરનો મોટો દીકરો પણ આનંદિત થઈ ગયો છે. પરિવાર અને મિત્રો સાથે આ ફોટાઓ શેર કર્યા ત્યારે તો જબરી વાહવાહી થઈ. લોકોએ આ ફોટાનું તો કૅલેન્ડર બનાવવું જોઈએ એવું સજેશન પર આપ્યું છે.

  2/6
 • વ્યવસાયે ફોટોગ્રાફર હોવાથી તેમ જ ગ્રાફિક ડિઝાઇન્સમાં ડિગ્રી ધરાવતી હોવાને કારણે હિથર માટે સુંદર ફોટાઓ પાડવા મુશ્કેલ કામ નહોતું.

  વ્યવસાયે ફોટોગ્રાફર હોવાથી તેમ જ ગ્રાફિક ડિઝાઇન્સમાં ડિગ્રી ધરાવતી હોવાને કારણે હિથર માટે સુંદર ફોટાઓ પાડવા મુશ્કેલ કામ નહોતું.

  3/6
 • વિવિધ પોઝમાં ફોટો પાડવા માટે તે લગભગ નવેમ્બર મહિનાથી તેના પુત્રના ફોટા પાડવા માટે વિવિધ આઈડિયા વિચારી રહી હતી. ઇન્ટરનેટ પરથી વિવિધ ફોટાઓની આઇડિયા મેળવીને દિવસના ચાર થી પાંચ ફોટા પાડી તેણે આ આખો ફોટોસેશન કર્યો હતો.

  વિવિધ પોઝમાં ફોટો પાડવા માટે તે લગભગ નવેમ્બર મહિનાથી તેના પુત્રના ફોટા પાડવા માટે વિવિધ આઈડિયા વિચારી રહી હતી. ઇન્ટરનેટ પરથી વિવિધ ફોટાઓની આઇડિયા મેળવીને દિવસના ચાર થી પાંચ ફોટા પાડી તેણે આ આખો ફોટોસેશન કર્યો હતો.

  4/6
 • ફ્રેન્કી સ્ટફ્ડ જીરાફ પર બેસીને પડાવેલો ફોટો તે બધાનો પ્રિય ફોટો છે. ફ્રેન્કીએ પણ આ ફોટોસેશનનો આનંદ ઉઠાવ્યો હતો.

  ફ્રેન્કી સ્ટફ્ડ જીરાફ પર બેસીને પડાવેલો ફોટો તે બધાનો પ્રિય ફોટો છે. ફ્રેન્કીએ પણ આ ફોટોસેશનનો આનંદ ઉઠાવ્યો હતો.

  5/6
 • તેની માતાનું કહેવું છે કે આવતા વર્ષે પણ તે ફોટોસેશન કરવા તૈયાર છે.

  તેની માતાનું કહેવું છે કે આવતા વર્ષે પણ તે ફોટોસેશન કરવા તૈયાર છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

અમેરિકાના દક્ષિણ ડકોટામાં ક્રિસમસમાં બાળકોને ખુશ કરવા 34 વર્ષની હિથર સાર્જન્ટ ક્રુન્ટ્જે નામની આ માતાએ તેના દસ મહિનાના પુત્રના વિવિધ પોઝમાં ફોટા પાડી સહુને દંગ કરી દીધા છે. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK