'ઓર્ડર ઓર્ડર'ના સ્ટાર કાસ્ટે કરી આવી મસ્તી

Nov 29, 2018, 06:25 IST
 • શૂટિંગ દરમિયાન સેટ્સ પર ડિરેક્ટર ધ્વનિ ગૌતમ સાથે સ્ટાર ગૌરવ પાસવાલા એન્ડ ક્રૂનો સેલ્ફી લવ.

  શૂટિંગ દરમિયાન સેટ્સ પર ડિરેક્ટર ધ્વનિ ગૌતમ સાથે સ્ટાર ગૌરવ પાસવાલા એન્ડ ક્રૂનો સેલ્ફી લવ.

  2/5
 • ઓફ કેમેરા કૉ સ્ટાર સાથે હળવાશની પળમાં મસ્તી કરતા ગૌરવ પાસવાલા

  ઓફ કેમેરા કૉ સ્ટાર સાથે હળવાશની પળમાં મસ્તી કરતા ગૌરવ પાસવાલા

  3/5
 • ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ધરખમ એક્ટર ધર્મેશ વ્યાસ સાથે ગૌરવ પાસવાલા

  ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ધરખમ એક્ટર ધર્મેશ વ્યાસ સાથે ગૌરવ પાસવાલા

  4/5
 • લો આવી ગયા છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સલમાન ખાન. સ્ક્રીપ્ટની માગ છે કે નહીં ખબર નહીં, પણ ગૌરવ પાસવાલાએ શૂટિંગ દરમિયાન શર્ટલેસ જરૂર જોવા મળ્યા.

  લો આવી ગયા છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સલમાન ખાન. સ્ક્રીપ્ટની માગ છે કે નહીં ખબર નહીં, પણ ગૌરવ પાસવાલાએ શૂટિંગ દરમિયાન શર્ટલેસ જરૂર જોવા મળ્યા.

  5/5
 • પોતાના કો સ્ટાર રૌનક કામદાર સાથે હળવાશની પળ માણવામાં ગૌરવે કોઈ કચાશ નથી છોડી.

  પોતાના કો સ્ટાર રૌનક કામદાર સાથે હળવાશની પળ માણવામાં ગૌરવે કોઈ કચાશ નથી છોડી.

  6/5
 • loading...

ફોટોઝ વિશે

હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ કોર્ટ રૂમ ડ્રામા માટે તૈયાર છે. અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' એક ફેમિલીની સ્ટોરી છે. જેમાં એકબીજાથી સાવ જ વિરોધાભાસી સ્વભાવ ધાવતા બે ભાઈઓની વાત છે. બે ભાઈઓના સંબંધની કેમેસ્ટ્રી, બંને વચ્ચે થતા ભેદભાવથી લઈને સફળતા અને બંને ભાઈના પિતાના આત્મવિશ્વાસની સફરની વાત 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર'માં જોવા મળશે. ધ્વનિ ગૌતમ સાથે ફિલ્મના સ્ટાર્સ ઓન સેટ્સ કંઈક આવી જ મસ્તી કરતા હતા. આમ તો ડિરેક્ટર એક્ટર્સ પાસેથી કામ લેતા હોય છે પણ ઓર્ડર ઓર્ડરના સેટ પર એક્ટર્સે ડિરેક્ટરને સાઈકલ ચલાવવા મજબૂર કર્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK