#mothersdaywithmidday : તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?

Updated: May 11, 2020, 22:01 IST | Chirantana Bhatt
  • તેજલ એ. સોની તેમનાં માતા ઉષા જે. શાહ સાથે, “૧તે ભલે ગમે તેટલી મોટી થાય પણ એક દીકરીને તેની માંની હંમેશા જરૂર હોય છે..”

    તેજલ એ. સોની તેમનાં માતા ઉષા જે. શાહ સાથે, “૧તે ભલે ગમે તેટલી મોટી થાય પણ એક દીકરીને તેની માંની હંમેશા જરૂર હોય છે..”

    1/48
  • મીતા પરીખ તેમનાં મમ્મી અંજના શાહ સાથે, “ઈશ્વર બધે હાજર નથી રહી શકતો એટલે તેણે માં બનાવી, થેંક્યુ ગૉડ, તેં મને આટલી વંડરફુલ મમ્મી આપી તે બદલ..”

    મીતા પરીખ તેમનાં મમ્મી અંજના શાહ સાથે, “ઈશ્વર બધે હાજર નથી રહી શકતો એટલે તેણે માં બનાવી, થેંક્યુ ગૉડ, તેં મને આટલી વંડરફુલ મમ્મી આપી તે બદલ..”

    2/48
  • ક્રિના જૈન મમ્મી સ્મિતા જૈન સાથે, “માં, દુનિયા કી સબસ બડી દૌલત, અબ માં પે ક્યા શેર લીખું? માંને ખુદ મુઝે શેર બનાયા હૈ, યુ આર અ ક્વિન, હેપ્પી મધર્સ ડે મોમ..”

    ક્રિના જૈન મમ્મી સ્મિતા જૈન સાથે, “માં, દુનિયા કી સબસ બડી દૌલત, અબ માં પે ક્યા શેર લીખું? માંને ખુદ મુઝે શેર બનાયા હૈ, યુ આર અ ક્વિન, હેપ્પી મધર્સ ડે મોમ..”

    3/48
  • યોગીતા કોઠાકર તેમનાં મમ્મી રેખા પરચોલિયા સાથે, “દુનિયા માટે તુ મારી મમ્મી છે પણ મારે માટે તું મારી દુનિયા છે, હેપ્પી મધર્સ ડે મોમ, લવ યુ ઑલવેઝ..”

    યોગીતા કોઠાકર તેમનાં મમ્મી રેખા પરચોલિયા સાથે, “દુનિયા માટે તુ મારી મમ્મી છે પણ મારે માટે તું મારી દુનિયા છે, હેપ્પી મધર્સ ડે મોમ, લવ યુ ઑલવેઝ..”

    4/48
  • રચના અને તેમનાં માતા ગુણવંતી... મૃત્યુ થાય ત્યારે એ સ્ત્રી મરે ચે, મા કદી મરતી નથી – બરકત વિરાણી

    રચના અને તેમનાં માતા ગુણવંતી... મૃત્યુ થાય ત્યારે એ સ્ત્રી મરે ચે, મા કદી મરતી નથી – બરકત વિરાણી

    5/48
  • રાધે અને જીજ્ઞા સરલા બહેન સાથે, “મા યુવાનથી વૃદ્ધ થાય છે, પરંતુ તેના સંતાન સદાય બાળક જ રહે છે” – ઇરિચ નોરિસ

    રાધે અને જીજ્ઞા સરલા બહેન સાથે, “મા યુવાનથી વૃદ્ધ થાય છે, પરંતુ તેના સંતાન સદાય બાળક જ રહે છે” – ઇરિચ નોરિસ

    6/48
  • જલ્પાઅનેજૈનારસિલાબહેનસાથે, “તારાઓઆકાશનીકવિતાછેતોમાતાપૃથ્વીની - હારગ્રેવ”

    જલ્પાઅનેજૈનારસિલાબહેનસાથે, તારાઓઆકાશનીકવિતાછેતોમાતાપૃથ્વીની - હારગ્રેવ

    7/48
  • રીટા તેમના માતા ઝવેરી બહેન સાથે, “મા નો અર્થ દુનિયા ની બધી જ ભાષામાં મા થાય છે – ટાગોર”

    રીટા તેમના માતા ઝવેરી બહેન સાથે, “મા નો અર્થ દુનિયા ની બધી જ ભાષામાં મા થાય છે – ટાગોર”

    8/48
  • ભવ્યા તથા ભારતી બહેન, “હાડ હાડમાં હેત ભર્યું જેને, વેણ વેણ વરદાન, દેખ, ઘરેઘર એ જ બિરાજે ભૂતળમાં ભગવાન - મકરંદ દવે”

    ભવ્યા તથા ભારતી બહેન, “હાડ હાડમાં હેત ભર્યું જેને, વેણ વેણ વરદાન, દેખ, ઘરેઘર એ જ બિરાજે ભૂતળમાં ભગવાન - મકરંદ દવે”

    9/48
  • કિમ તથા શીવાની તેજ બહેન સાથે, “મનાવતા નો પહેલો પાઠ માતા નું ચુંબન છે – મેઝિની.”

    કિમ તથા શીવાની તેજ બહેન સાથે, “મનાવતા નો પહેલો પાઠ માતા નું ચુંબન છે – મેઝિની.”

    10/48
  • લિલમ તેમનાં માતા હિના બહેન સાથે, “મારી માનો ચહેરો બહુ જ સુંદર હતો, એટલો સુંદર કે મા આવે અને માહોલ બદલાઈ જાય બધું જ હસતું - રમતું લાગે - લિયો ટોલસ્તોય”

    લિલમ તેમનાં માતા હિના બહેન સાથે, “મારી માનો ચહેરો બહુ જ સુંદર હતો, એટલો સુંદર કે મા આવે અને માહોલ બદલાઈ જાય બધું જ હસતું - રમતું લાગે - લિયો ટોલસ્તોય”

    11/48
  • નમન સાથે મણિ બહેન – મણિ બહેન ચાર પેઢીનાં માં છે..., “બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને વત્સલ મૂરત સ્નેહલ સુરત, હૃદય હૃદય વંદન તને - ઉમાશંકર જોષી

    નમન સાથે મણિ બહેન – મણિ બહેન ચાર પેઢીનાં માં છે..., “બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને વત્સલ મૂરત સ્નેહલ સુરત, હૃદય હૃદય વંદન તને - ઉમાશંકર જોષી

    12/48
  • ગુણવંતી કસ્તુરી બહેન સાથે, “कुपुत्रो जायेत कव्चिदSपि कुमाता न भवति-શંકરાચાર્ચ, એટલેકે છોરું કછોરું થાય પણ માવતર ક્યારેક કમાવતર ન થાય..”  

    ગુણવંતી કસ્તુરી બહેન સાથે, “कुपुत्रो जायेत कव्चिदSपि कुमाता न भवति-શંકરાચાર્ચ, એટલેકે છોરું કછોરું થાય પણ માવતર ક્યારેક કમાવતર ન થાય..”  

    13/48
  • શૈલવી જીતલ બહેન સાથે, “પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે, માન્યું જેણે માટીને રતંનજી ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડયા એવા કાયાનાં કીધેલાં જતનજી”

    શૈલવી જીતલ બહેન સાથે, “પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે, માન્યું જેણે માટીને રતંનજી ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડયા એવા કાયાનાં કીધેલાં જતનજી”

    14/48
  • સ્વયમ, જિજ્ઞા બહેન સાથે, “માની આંગળીમાં કેવો અભય હોય છે તેનો ખયાલ કોઈ બાળકને માની આંગળી પકડીને જતો જોઈએ ત્યારે આવે છે. બાળક માની આંગળી ઝાલીને ચાલે ત્યારે ગમે તેવો ગીચ રસ્તો હોય કે ગમે તેટલાં વાહન પસાર થતાં હોય તેની એને કોઈ ચિંતા નથી હોતી. પરંતુ ઘરના દરવાજા પાસે આવી મા ચાવી શોધવા માટે એકાદી ક્ષણ બાળક ની આંગળી છોડી દે તો બાળક બેબાકળું બની જાય છે. અભય માની આંગળીમાં છે - માની છાયામાં છે - હરીન્દ્ર દવે”

    સ્વયમ, જિજ્ઞા બહેન સાથે, “માની આંગળીમાં કેવો અભય હોય છે તેનો ખયાલ કોઈ બાળકને માની આંગળી પકડીને જતો જોઈએ ત્યારે આવે છે. બાળક માની આંગળી ઝાલીને ચાલે ત્યારે ગમે તેવો ગીચ રસ્તો હોય કે ગમે તેટલાં વાહન પસાર થતાં હોય તેની એને કોઈ ચિંતા નથી હોતી. પરંતુ ઘરના દરવાજા પાસે આવી મા ચાવી શોધવા માટે એકાદી ક્ષણ બાળક ની આંગળી છોડી દે તો બાળક બેબાકળું બની જાય છે. અભય માની આંગળીમાં છે - માની છાયામાં છે - હરીન્દ્ર દવે”

    15/48
  • નિર્મલભાઇ દોશી તેમનાં મમ્મમી સુનિતા નિતીન દોશી સાથે, તસવીરમાં પત્ની પુજા, દીકરો પ્રયાણ અને દાદી મંજુલાબહેન મનસુખભાઇ શાહ. મા એટલે ત્યાગ અને બલિદાન ની મૂર્તિ

    નિર્મલભાઇ દોશી તેમનાં મમ્મમી સુનિતા નિતીન દોશી સાથે, તસવીરમાં પત્ની પુજા, દીકરો પ્રયાણ અને દાદી મંજુલાબહેન મનસુખભાઇ શાહ. મા એટલે ત્યાગ અને બલિદાન ની મૂર્તિ

    16/48
  • વિવાન અને વૈભવી, વિવાન કહે છે કે માય મધર ઇઝ ધી બેસ્ટ મધર, શી ઇઝ માય ફ્રેન્ડ, માય ગાઇડ, માય ટીચર, શી લવ્ઝ મી મોર ધેન એનીથિંગ ઇન ધી વર્લ્ડ, I love you Mumma.

    વિવાન અને વૈભવી, વિવાન કહે છે કે માય મધર ઇઝ ધી બેસ્ટ મધર, શી ઇઝ માય ફ્રેન્ડ, માય ગાઇડ, માય ટીચર, શી લવ્ઝ મી મોર ધેન એનીથિંગ ઇન ધી વર્લ્ડ, I love you Mumma.

    17/48
  • સીમા પાઠક તેમનાં માતા સાથે સેલ્ફી તો શેર નથી કરી શક્યા કારણકે હવે ઉષા બહેન શાહ આ દુનિયામાં નથી પણ માં ક્યારેય સંપૂર્ણ પણે ગેરહાજર હોતી જ નથી..- મારી વહાલસોયી માં -તારી લાગણીસભર આંખો અને સ્મિત મારી સ્મૃતિમાં ભરપુર!!

    સીમા પાઠક તેમનાં માતા સાથે સેલ્ફી તો શેર નથી કરી શક્યા કારણકે હવે ઉષા બહેન શાહ આ દુનિયામાં નથી પણ માં ક્યારેય સંપૂર્ણ પણે ગેરહાજર હોતી જ નથી..- મારી વહાલસોયી માં -તારી લાગણીસભર આંખો અને સ્મિત મારી સ્મૃતિમાં ભરપુર!!

    18/48
  • શિલ્પા બક્ષી ચંદાવરકરે તેમનાં માતા સુરેખા બક્ષી સાથે તસવીર શેર કરી તો બીજી તસવીર તેમનાં સાસુ મીરાં ચંદાવરક સાથે છે – તે કહે છે કે આ બંન્ને મારી માતાઓ છે, એકે જિંદગી આપી અને બીજાંએ જિંદગીનો અર્થ સમજાવ્યો..

    શિલ્પા બક્ષી ચંદાવરકરે તેમનાં માતા સુરેખા બક્ષી સાથે તસવીર શેર કરી તો બીજી તસવીર તેમનાં સાસુ મીરાં ચંદાવરક સાથે છે – તે કહે છે કે આ બંન્ને મારી માતાઓ છે, એકે જિંદગી આપી અને બીજાંએ જિંદગીનો અર્થ સમજાવ્યો..

    19/48
  •  રેશ્મા તેમનાં મમ્મી પુષ્પા ઓઝા સાથે, તેઓ કહે છે કે માં તે મા બીજા બધા વગડાનાં વા...

     રેશ્મા તેમનાં મમ્મી પુષ્પા ઓઝા સાથે, તેઓ કહે છે કે માં તે મા બીજા બધા વગડાનાં વા...

    20/48
  • ભારતનાટ્યમનાં પ્રખ્યાત નૃત્યકાર અને સ્કોલર પ્રો. પારુલ શાહ, દીકરા શાશ્વત સાથે, “જે કંઇપણ પૂછ્યા વિના, કહ્યા વિના, બધું પામી જાય છતાં ય જેનું ભાવ વિશ્વ સુંવાળું રહે તે મા હોય છે – પ્રજ્ઞા પટેલ”

    ભારતનાટ્યમનાં પ્રખ્યાત નૃત્યકાર અને સ્કોલર પ્રો. પારુલ શાહ, દીકરા શાશ્વત સાથે, “જે કંઇપણ પૂછ્યા વિના, કહ્યા વિના, બધું પામી જાય છતાં ય જેનું ભાવ વિશ્વ સુંવાળું રહે તે મા હોય છે – પ્રજ્ઞા પટેલ”

    21/48
  • જયશ્રીબહેન દોશી સાથે જીજ્ઞા, જીનલ, જતિન -  મમ્મી અમારે માટે અમારી દુનિયા છે, તેણે અમારે માટે ઘણાં ત્યાગ કર્યા છે પણ હવે અમારો વારો છે. અમે તને સુખી રાખી શકીએ એ જ અમારી ઇચ્છા છે, તારું આયુષ્ય લાંબુ થાય, તમે ઘણું જીવો.

    જયશ્રીબહેન દોશી સાથે જીજ્ઞા, જીનલ, જતિન -  મમ્મી અમારે માટે અમારી દુનિયા છે, તેણે અમારે માટે ઘણાં ત્યાગ કર્યા છે પણ હવે અમારો વારો છે. અમે તને સુખી રાખી શકીએ એ જ અમારી ઇચ્છા છે, તારું આયુષ્ય લાંબુ થાય, તમે ઘણું જીવો.

    22/48
  • માતા મંદાકિની અને સાસુ નંદા સાથે વૈદેહી શાહ મહેતાએ શેર કર્યો આ ફોટગ્રાફ..,”આઇ એમ માય મમ્માઝ લિટલ ગર્લ બટ મે બી આઇ એમ હર બિગેસ્ટ ફેન...”

    માતા મંદાકિની અને સાસુ નંદા સાથે વૈદેહી શાહ મહેતાએ શેર કર્યો આ ફોટગ્રાફ..,”આઇ એમ માય મમ્માઝ લિટલ ગર્લ બટ મે બી આઇ એમ હર બિગેસ્ટ ફેન...”

    23/48
  • માતા દીપિકા વિજયકુમાર ઝવેરી સાથે દીકરાઓ જીગ્નેશ, રાજન અને યજ્ઞેશ, “તે આંગળી આપી તો ચાલતા શીખ્યો માં; તે હાથ આપ્યો તો ઉભો થતાં શીખ્યો માં; તે જીવન આપ્યું તો જીવતા શીખ્યો માં, વધુ તો શું કહું તને, આ જિંદગીમાં આ ઋણ ઉતારવાનો અવસર આપ જે માં.”

    માતા દીપિકા વિજયકુમાર ઝવેરી સાથે દીકરાઓ જીગ્નેશ, રાજન અને યજ્ઞેશ, “તે આંગળી આપી તો ચાલતા શીખ્યો માં; તે હાથ આપ્યો તો ઉભો થતાં શીખ્યો માં; તે જીવન આપ્યું તો જીવતા શીખ્યો માં, વધુ તો શું કહું તને, આ જિંદગીમાં આ ઋણ ઉતારવાનો અવસર આપ જે માં.”

    24/48
  • દીપા ભણસાળી તેમના મતા જ્યોત્સના મેહતા સાથે, “ફિલિંગ બ્લિસફુલ, આઇ લવ યુ મમ્મી..”

    દીપા ભણસાળી તેમના મતા જ્યોત્સના મેહતા સાથે, “ફિલિંગ બ્લિસફુલ, આઇ લવ યુ મમ્મી..”

    25/48
  • માતા સુમન કુલકર્ણી સાથે આનંદ કુલકર્ણી તથા તેમની બહેનો મંગલ તથા સ્નેહા, “થેંક્યુ, અમને જિંદગીમાં તેં હંમેશા શ્રેષ્ઠ આપ્યું અને આપણા કુટુંબને તેં એક તાંતણે બાંધી રાખ્યું, હેપ્પી મધર્સ ડે...”

    માતા સુમન કુલકર્ણી સાથે આનંદ કુલકર્ણી તથા તેમની બહેનો મંગલ તથા સ્નેહા, “થેંક્યુ, અમને જિંદગીમાં તેં હંમેશા શ્રેષ્ઠ આપ્યું અને આપણા કુટુંબને તેં એક તાંતણે બાંધી રાખ્યું, હેપ્પી મધર્સ ડે...”

    26/48
  • આ તસવીરમાં પુર્વી બહેન જોશીપુરાએ પોતાના સમગ્ર કુટુંબની માતાઓની તસવીર શેર કરી છે.. માયા વસાવડા સાથે દીકરા રણધીર તથા ચિન્મય, સુનીલ દેસાઇ તથા ગીતા બહેન સાથે માનસી-દેવેશ તથા શૈલી, પ્રેમા વૈદ્ય, રીમા નાણાવટી દીકરા રામેશ્વર સાથે, સેજુ બુચ દીકરી નેત્રા તથા યેશા સાથે, પુર્વી બહેન દીકરા સત્ય સાથે, માનસી દીકરી દુર્વા સાથે, શૈલી દીકરા ઇશાન સાથે, ચેતના દીકરી મિરાયા સાથે...

    આ તસવીરમાં પુર્વી બહેન જોશીપુરાએ પોતાના સમગ્ર કુટુંબની માતાઓની તસવીર શેર કરી છે.. માયા વસાવડા સાથે દીકરા રણધીર તથા ચિન્મય, સુનીલ દેસાઇ તથા ગીતા બહેન સાથે માનસી-દેવેશ તથા શૈલી, પ્રેમા વૈદ્ય, રીમા નાણાવટી દીકરા રામેશ્વર સાથે, સેજુ બુચ દીકરી નેત્રા તથા યેશા સાથે, પુર્વી બહેન દીકરા સત્ય સાથે, માનસી દીકરી દુર્વા સાથે, શૈલી દીકરા ઇશાન સાથે, ચેતના દીકરી મિરાયા સાથે...

    27/48
  •  માતા રિટા શાહ સાથે દીકરો ચિરાગ શાહ, માં એ ઇશ્વરનાં આશિર્વાદનો સાક્ષાત્કાર છે..  

     માતા રિટા શાહ સાથે દીકરો ચિરાગ શાહ, માં એ ઇશ્વરનાં આશિર્વાદનો સાક્ષાત્કાર છે..

     

    28/48
  •  અવિશા તેની મમ્મી હિના શાહ સાથે, અમે મિત્રો વધારે અને માં દીકરી ઓછા છીએ, કૂલ મમ્મી હોય તેનો આ જ તો બેનિફીટ છે...  

     અવિશા તેની મમ્મી હિના શાહ સાથે, અમે મિત્રો વધારે અને માં દીકરી ઓછા છીએ, કૂલ મમ્મી હોય તેનો આ જ તો બેનિફીટ છે...

     

    29/48
  • વિધિ શુક્લા તેમનાં મમ્મી જીજ્ઞા શુક્લા સાથે, “દિવસમાં પહેલું મોઢું કોનું જોયું તેના પર લોકોનો દિવસ પસાર થાય છે, પણ મારે તો જીવનમાં સૌથી પહેલો માંનો જ હતો એને એટલે જ મારો હર દિવસ ખુશહાલ અને પ્રેમ ભર્યો પસાર થાય છે...”

    વિધિ શુક્લા તેમનાં મમ્મી જીજ્ઞા શુક્લા સાથે, “દિવસમાં પહેલું મોઢું કોનું જોયું તેના પર લોકોનો દિવસ પસાર થાય છે, પણ મારે તો જીવનમાં સૌથી પહેલો માંનો જ હતો એને એટલે જ મારો હર દિવસ ખુશહાલ અને પ્રેમ ભર્યો પસાર થાય છે...”

    30/48
  • સૌમ્ય ગૌરવ પંડ્યા, મમ્મી મેધા ગૌરવ પંડ્યા સાથે...

    સૌમ્ય ગૌરવ પંડ્યા, મમ્મી મેધા ગૌરવ પંડ્યા સાથે...

    31/48
  • હેમાક્ષી તેમનાં મમ્મી કુસુમબહેન સાથે, “લવ યુ મા”.....

    હેમાક્ષી તેમનાં મમ્મી કુસુમબહેન સાથે, “લવ યુ મા”.....

    32/48
  • ચિન્મયી સરૈયા, દીકરા વિદીત સાથે... માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.

    ચિન્મયી સરૈયા, દીકરા વિદીત સાથે... માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.

    33/48
  • વહાલી માં - માં નો અથૅ એટલે દુનિયા,કુટુંબ માટે બધુ કરી છૂટે ઈ માં,એટલે જ તો કેવાય છે કે માં ઇ માં બીજા બઘાં વગડા ના વા ,માં એ અમારા માટે ઘણૂ બઘૂ કયુૅ છે,અમારી માં એ ઘણી તકલીફ વેઠી છે , માં અમારા થી કાય પણ ભૂલ થઇ હોય તો માફી માંગી એ છે, તમે નિરોગી રહો,ભગવાન મારી માં ને લાંબુ આયખૂ આપજો,અમે જીંદગી આખી તમારી સેવા કરી એવી આશા છે...તમારા છોકરાઓ નિતિન,કુસુમ 

    વહાલી માં - માં નો અથૅ એટલે દુનિયા,કુટુંબ માટે બધુ કરી છૂટે ઈ માં,એટલે જ તો કેવાય છે કે
    માં ઇ માં બીજા બઘાં વગડા ના વા ,માં એ અમારા માટે ઘણૂ બઘૂ કયુૅ છે,અમારી માં એ ઘણી તકલીફ વેઠી છે , માં અમારા થી કાય પણ ભૂલ થઇ હોય તો માફી માંગી એ છે, તમે નિરોગી રહો,ભગવાન મારી માં ને લાંબુ આયખૂ આપજો,અમે જીંદગી આખી તમારી સેવા કરી એવી આશા છે...તમારા છોકરાઓ નિતિન,કુસુમ 

    34/48
  • હીના પંડ્યા હિલબર્ટે પોતાના નાકડા દીકરાઓ મિશાન સાથે નાની કુસુમ પંડ્યાની તસવીર શેર કરી અને પોતાનાં સાસુ બીના બા સાથે દીકરા કેશવની આ તસવીર શેર કરી હતી. વર્લ્ડનાં બેસ્ટ બાનો ખિતાબ આપ્યો છે કુસુમનાનીને તથા બીના બાને કહ્યું છે અઢળક થેંક્યુ...

    હીના પંડ્યા હિલબર્ટે પોતાના નાકડા દીકરાઓ મિશાન સાથે નાની કુસુમ પંડ્યાની તસવીર શેર કરી અને પોતાનાં સાસુ બીના બા સાથે દીકરા કેશવની આ તસવીર શેર કરી હતી. વર્લ્ડનાં બેસ્ટ બાનો ખિતાબ આપ્યો છે કુસુમનાનીને તથા બીના બાને કહ્યું છે અઢળક થેંક્યુ...

    35/48
  • મીના દેસાઇએ તેમનાં મમ્મી દામીની વૈષ્ણવ સાથે આ તસવીર શેર કરી હતી અને તો તેમની દીકરી શિરાલીએ લૉકડાઉન ડાયરીઝની વાસ્તવિકતા દર્શાવતો આ ફોટોગ્રાફ ભાઇ સાહીલ અને મમ્મી મીના બહેન સાથે શેર કર્યો હતો.  "પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી; પછી કોણ પોતાતણું દૂધ પાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું." - દલપત રામ

    મીના દેસાઇએ તેમનાં મમ્મી દામીની વૈષ્ણવ સાથે આ તસવીર શેર કરી હતી અને તો તેમની દીકરી શિરાલીએ લૉકડાઉન ડાયરીઝની વાસ્તવિકતા દર્શાવતો આ ફોટોગ્રાફ ભાઇ સાહીલ અને મમ્મી મીના બહેન સાથે શેર કર્યો હતો. 

    "પડું કે ખડું તો ખમા આણી વાણી,
    પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
    પછી કોણ પોતાતણું દૂધ પાતું ?
    મહા હેતવાળી દયાળી જ મા તું." - દલપત રામ

    36/48
  • ગાયત્રી વૈષ્ણવ તથા જ્હાનવી આચાર્ય એ પોતાનાં મમ્મી મયૂરી વસાવડા સાથેની આ તસવીર શેર કરી હતી. આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો તારી ભાવનાનો વિસ્તાર છે !

    ગાયત્રી વૈષ્ણવ તથા જ્હાનવી આચાર્ય એ પોતાનાં મમ્મી મયૂરી વસાવડા સાથેની આ તસવીર શેર કરી હતી.

    આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો
    તારી ભાવનાનો વિસ્તાર છે !

    37/48
  • શુભા વસાવડા તેમનાં મમ્મી ઝંખનાબહેન તથા પિતા કિરણ વસાવડા સાથે.-  વરસાવે એ અમૃત અમી , મમતા ની એ મૂરત સમી ….

    શુભા વસાવડા તેમનાં મમ્મી ઝંખનાબહેન તથા પિતા કિરણ વસાવડા સાથે.- 

    વરસાવે એ અમૃત અમી ,
    મમતા ની એ મૂરત સમી ….

    38/48
  • મોના વૈષ્ણવ તેમનાં મમ્મી કૌમુદીનીબહેન બક્ષી સાથે... "સાતે સમંદરના મોતીની માળા, માડી તારાં પળપળ રૂપ નિરાળાં"

    મોના વૈષ્ણવ તેમનાં મમ્મી કૌમુદીનીબહેન બક્ષી સાથે... "સાતે સમંદરના મોતીની માળા, માડી તારાં પળપળ રૂપ નિરાળાં"

    39/48
  • જ્હાનવી આચાર્ય દીકરી દ્વિતી અને કંદરા સાથે, "મા એટલે…..શબ્દ સંચાર નો પહેલો અક્ષર.."

    જ્હાનવી આચાર્ય દીકરી દ્વિતી અને કંદરા સાથે, "મા એટલે…..શબ્દ સંચાર નો પહેલો અક્ષર.."

    40/48
  • રત્ના ઘોડા વસાવડા દીકરી રુત્વા સાથે, "મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાંમા મારી પાંપણની બારસાખે ટાંગી દે વારતામાં ટમટમતા તારા"

    રત્ના ઘોડા વસાવડા દીકરી રુત્વા સાથે, "મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાંમા મારી પાંપણની બારસાખે ટાંગી દે વારતામાં ટમટમતા તારા"

    41/48
  • આ તસવીર મેહુલ ભટ્ટે શેર કરી છે જેમાં તેમણે બાળપણની તસવીર માતા પ્રજ્ઞા ભટ્ટ તથા પિતા કિરીટ ભટ્ટ સાથે શેર કરી છે. "નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ, નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કૂલ" - કવિ ન્હાનાલાલ

    આ તસવીર મેહુલ ભટ્ટે શેર કરી છે જેમાં તેમણે બાળપણની તસવીર માતા પ્રજ્ઞા ભટ્ટ તથા પિતા કિરીટ ભટ્ટ સાથે શેર કરી છે.

    "નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ, નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કૂલ" - કવિ ન્હાનાલાલ

    42/48
  • આ તસવીરમાં પ્રજ્ઞા ભટ્ટ તેમનાં દીકરી સિબીલ તથા ચિરંતના સાથે અને દોહિત્ર આત્મન અને દોહિત્રી મિનરવા સાથે...જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઊરકામ:મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ! -કરસનદાસ માણેક

    આ તસવીરમાં પ્રજ્ઞા ભટ્ટ તેમનાં દીકરી સિબીલ તથા ચિરંતના સાથે અને દોહિત્ર આત્મન અને દોહિત્રી મિનરવા સાથે...જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઊરકામ:મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ! -કરસનદાસ માણેક

    43/48
  • રત્ના ઘોડા વસાવડાએ શેર કરી આ તસવીર જેમાં ડાબેથી છે તેમના માસી હેમાક્ષી બહેન, રત્ના, તેમનાં મમ્મી સંધ્યા બહેન અને રત્નાનાં બહેન ફોરમ... "માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ, માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમનો અનંત ઊજાસ"

    રત્ના ઘોડા વસાવડાએ શેર કરી આ તસવીર જેમાં ડાબેથી છે તેમના માસી હેમાક્ષી બહેન, રત્ના, તેમનાં મમ્મી સંધ્યા બહેન અને રત્નાનાં બહેન ફોરમ... "માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ, માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમનો અનંત ઊજાસ"

    44/48
  • નીપા જોશીપુરા સાથે દીકરીઓ સન્નીધી જોશીપુરા અને કરીના જોશીપુરા, "જ્યારે ઇશ્વરને માતાનું સર્જન કરવાનો વિચાર આવ્યો હશે ત્યારે તેના ચહેરા પર પણ સંતોષનું સ્મિત ફરક્યું હશે."

    નીપા જોશીપુરા સાથે દીકરીઓ સન્નીધી જોશીપુરા અને કરીના જોશીપુરા, "જ્યારે ઇશ્વરને માતાનું સર્જન કરવાનો વિચાર આવ્યો હશે ત્યારે તેના ચહેરા પર પણ સંતોષનું સ્મિત ફરક્યું હશે."

    45/48
  • ગાર્ગી બહેન તેમનાં મમ્મી વર્ષા બહેન સાથે... દરેક સંતાન તેની માતાનું મહાકાવ્ય હોય છે...

    ગાર્ગી બહેન તેમનાં મમ્મી વર્ષા બહેન સાથે... દરેક સંતાન તેની માતાનું મહાકાવ્ય હોય છે...

    46/48
  • પૌરવી પાઠક તેમનાં મમ્મી અંજના પંડ્યા સાથે... સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે જ તેને સમજાય છે કે માતા કેટલી કાળજી રાખે છે, કેટલા બલીદાન આપે છે ..હુ જે છું તે તારા થકી છું.. Love you to The Moon.

    પૌરવી પાઠક તેમનાં મમ્મી અંજના પંડ્યા સાથે... સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે જ તેને સમજાય છે કે માતા કેટલી કાળજી રાખે છે, કેટલા બલીદાન આપે છે ..હુ જે છું તે તારા થકી છું.. Love you to The Moon.

    47/48
  • 48/48
  • loading...

ફોટોઝ વિશે

સંવેદના, કરુણા, કૃપા, દયા, આશા, ક્ષમા આ તમામ શબ્દો સ્ત્રીલિંગ છે અને શક્તિ, ઊર્જા, બુદ્ધિ, ક્ષમતા, મહત્વકાંક્ષા પણ સ્ત્રીલિંગ શબ્દો છે...દરેકને માટે પોતાની માતા આ જ શબ્દોમાંથી ઘડાયેલી પ્રતિભા હોય છે, આજે મધર્સ ડે નિમિત્તે ગુજરાતી મિડ-ડે.કોમ સાથે અનેક વાચકો અને ચાહકોએ પોતાની વહાલી માં, માતા, મોમ, મમ્મી, બા સાથેની તસવીરો શેર કરી છે અને વિશેષ સંદેશો પણ આપ્યો છે....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK