Father’s day: પિતાનો પ્રેમ એટલે વટવૃક્ષ, તાપ વેઠીને શાતા આપે

Updated: Jun 21, 2020, 10:20 IST | Chirantana Bhatt
  • દિગ્ના ખોના તેના પિતા સ્વ. શૈલેષ ભણસાળી સાથે...  "Being a daddy's girl is like having permanent armor for the rest of your life." - Marinela Reka

    દિગ્ના ખોના તેના પિતા સ્વ. શૈલેષ ભણસાળી સાથે...  "Being a daddy's girl is like having permanent armor for the rest of your life." - Marinela Reka

    1/50
  • રચનાબહેન તેમના પિતા અને જિંદગીના પરમ મિત્ર હિરાચંદ શાહ સાથે...  "I believe that what we become depends on what our fathers teach us at odd moments, when they aren't trying to teach us. We are formed by the little scraps of wisdom." - Umberto Eco

    રચનાબહેન તેમના પિતા અને જિંદગીના પરમ મિત્ર હિરાચંદ શાહ સાથે... 
    "I believe that what we become depends on what our fathers teach us at odd moments, when they aren't trying to teach us. We are formed by the little scraps of wisdom." - Umberto Eco

    2/50
  • ઝિલમિલ તેના પિતા હિતેશભાઇ સાથે અને દાદા ખેતસીભાઇ ખોના સાથે...  "It is not flesh and blood, but the heart which makes us fathers and sons." -Johann Friedrich von Schiller

    ઝિલમિલ તેના પિતા હિતેશભાઇ સાથે અને દાદા ખેતસીભાઇ ખોના સાથે...  "It is not flesh and blood, but the heart which makes us fathers and sons." -Johann Friedrich von Schiller

    3/50
  • ગિરીશભાઇ લોડાયા દીકરા સાહીલ અને જિનેન સાથે અને સાથે છે પૌત્ર રુહાન પણ...-  "Some people don't believe in heroes, but they haven't met my dad."

    ગિરીશભાઇ લોડાયા દીકરા સાહીલ અને જિનેન સાથે અને સાથે છે પૌત્ર રુહાન પણ...- 
    "Some people don't believe in heroes, but they haven't met my dad."

    4/50
  • Never is a man more of a man than when he is the father of a newborn. - ગિરીશભાઇ દીકરા જિનેન સાથે ડાબે અને આ તરફ જમણે જિનેનભાઇ તેમના દીકરા રુહાન સાથે...  

    Never is a man more of a man than when he is the father of a newborn. - ગિરીશભાઇ દીકરા જિનેન સાથે ડાબે અને આ તરફ જમણે જિનેનભાઇ તેમના દીકરા રુહાન સાથે...

     

    5/50
  • Happy father’s day pappa. I cannot recollect a single situation life has thrown at me and you not being on my side for whatever decision I take to face it. You taught me strength, and then let me create my own definition of it. You let me weave my own fundamentals of life and that’s what helped my outlook be different than the people around me. I’m blessed to have you, thank you. - યેશા બુચ પિતા હેમાંગ બુચ સાથે 

    Happy father’s day pappa. I cannot recollect a single situation life has thrown at me and you not being on my side for whatever decision I take to face it. You taught me strength, and then let me create my own definition of it. You let me weave my own fundamentals of life and that’s what helped my outlook be different than the people around me. I’m blessed to have you, thank you. - યેશા બુચ પિતા હેમાંગ બુચ સાથે 

    6/50
  • પ્રતિક તેના પિતા પ્રદિપ ચંદર સાથે... Any man can be a father, but it takes someone special to be a dad.” – Anne Geddes

    પ્રતિક તેના પિતા પ્રદિપ ચંદર સાથે... Any man can be a father, but it takes someone special to be a dad.” – Anne Geddes

    7/50
  • એકતા શાહ પિતા લલીત ધરમશી સાથે...“I may find my prince but my dad will always be my king.” – unknown

    એકતા શાહ પિતા લલીત ધરમશી સાથે...“I may find my prince but my dad will always be my king.” – unknown

    8/50
  • પલક તેના પિતા નિલેશભાઇ માહેશ્વરી સાથે... "My fingers may be small but I’ve got my daddy wrapped around them.” – Unknown

    પલક તેના પિતા નિલેશભાઇ માહેશ્વરી સાથે... "My fingers may be small but I’ve got my daddy wrapped around them.” – Unknown

    9/50
  • વેનિશા તેના પિતા પરાગ પાલોડિયા સાથે... “The smile of a daughter is the secret purpose of every father.”

    વેનિશા તેના પિતા પરાગ પાલોડિયા સાથે... “The smile of a daughter is the secret purpose of every father.”

    10/50
  • Pappa ને મારી કિંમત છે અને pappa મારી હિંમત છે. માત્ર ને માત્ર નિસવારથ પ્રેમ.- ખ્યાતી પુરોહીત સાથે તેમના પિતા હેમંત મહેતા.

    Pappa ને મારી કિંમત છે અને pappa મારી હિંમત છે. માત્ર ને માત્ર નિસવારથ પ્રેમ.- ખ્યાતી પુરોહીત સાથે તેમના પિતા હેમંત મહેતા.

    11/50
  • હેતિકા તેના પિતા તેજસ નાગડા સાથે...તમે છો તો મોજ છે પપ્પા...Behind every confident & kind daughter there is a truly amazing dad..

    હેતિકા તેના પિતા તેજસ નાગડા સાથે...તમે છો તો મોજ છે પપ્પા...Behind every confident & kind daughter there is a truly amazing dad..

    12/50
  • જૈના લો઼ડાયા પિતા અનિલ ખોના સાથે..કાયમી હીરો અને મારા સ્મિતનો વિસામો એટલે એમનો ખભો...

    જૈના લો઼ડાયા પિતા અનિલ ખોના સાથે..કાયમી હીરો અને મારા સ્મિતનો વિસામો એટલે એમનો ખભો...

    13/50
  • good father's make good sons - મેહુલ શાહ દીકરા પુરવ સાથે...  

    good father's make good sons - મેહુલ શાહ દીકરા પુરવ સાથે...

     

    14/50
  • A girl does not need anything when her father stands next to her. - તોરલ લોડાયા પિતા હિરેન નાગડા સાથે જેમને તે પોતાના કાયમી વેલેન્ટાઇન ગણાવે છે..  

    A girl does not need anything when her father stands next to her. - તોરલ લોડાયા પિતા હિરેન નાગડા સાથે જેમને તે પોતાના કાયમી વેલેન્ટાઇન ગણાવે છે..

     

    15/50
  • “A father doesn’t tell you that he loves you. He shows you.” - શૈલ તેના બાહોશ પિતા સંજય વાધવા સાથે...  

    “A father doesn’t tell you that he loves you. He shows you.” - શૈલ તેના બાહોશ પિતા સંજય વાધવા સાથે...

     

    16/50
  • One father is more than a hundred schoolmasters.” —George Herbert - સમીરા કહે છે વાંચનનો શોખ તો પિતા ઝવેરચંદ મોટા પાસેથી વારસામાં મળ્યો છે...  

    One father is more than a hundred schoolmasters.” —George Herbert - સમીરા કહે છે વાંચનનો શોખ તો પિતા ઝવેરચંદ મોટા પાસેથી વારસામાં મળ્યો છે...

     

    17/50
  • Behind every great daughter is a truly amazing father - ખુશ્બુ તેના મૃદુભાષી અને કાયમી આદર્શ પિતા પૃથ્વીરાજ મોમાયા સાથે...  

    Behind every great daughter is a truly amazing father - ખુશ્બુ તેના મૃદુભાષી અને કાયમી આદર્શ પિતા પૃથ્વીરાજ મોમાયા સાથે...

     

    18/50
  • The greatest gift that one generation can givr another is LOVE - ધનેશભાઇ સાથે અનુજ અને અનઘ મોમાયા.  

    The greatest gift that one generation can givr another is LOVE - ધનેશભાઇ સાથે અનુજ અને અનઘ મોમાયા.

     

    19/50
  • Dads are most ordinary men turned by love into heroes, adventurers, storytellers and singers of song. - લક્ષ્મીચંદભાઇ લોડાયા તેમની દીકરીઓ ઝરણા ઠક્કર અને ગૌતમી નાગડા સાથે.  

    Dads are most ordinary men turned by love into heroes, adventurers, storytellers and singers of song. - લક્ષ્મીચંદભાઇ લોડાયા તેમની દીકરીઓ ઝરણા ઠક્કર અને ગૌતમી નાગડા સાથે.

     

    20/50
  • A grandfather is someone with Silver in his hair and Gold in his heart - આ તસવીરમાં છે ત્રણ પેઢી.. અયાંશ દાદા બીપીનભાઇ નાગડાને માલિશ કરી રહ્યો છે અને તેઓ પોતાના દીકરા રુપેશને ચંપી કરી આપે છે.   

    A grandfather is someone with Silver in his hair and Gold in his heart - આ તસવીરમાં છે ત્રણ પેઢી.. અયાંશ દાદા બીપીનભાઇ નાગડાને માલિશ કરી રહ્યો છે અને તેઓ પોતાના દીકરા રુપેશને ચંપી કરી આપે છે. 

     

    21/50
  • પપ્પા , આજે તમે મારી સાથે નથી પણ તમારા વિચારો , સિધ્ધાંતો મારી સાથે જ છે.  મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે લડવું અને બહાર નીકળવું એ હું તમારા થી જ શીખી છું.  આજે હું જેટલા આત્મવિશ્વાસ થી જીવી રહી છું તે તમારા સાથ અને સહકાર સિવાય શક્ય ન હતું.  Happy father's day. - નીતા પૂજારી તેમના પિતા પ્રેમજીભાઇ શાહ સાથે

    પપ્પા , આજે તમે મારી સાથે નથી પણ તમારા વિચારો , સિધ્ધાંતો મારી સાથે જ છે.  મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે લડવું અને બહાર નીકળવું એ હું તમારા થી જ શીખી છું.  આજે હું જેટલા આત્મવિશ્વાસ થી જીવી રહી છું તે તમારા સાથ અને સહકાર સિવાય શક્ય ન હતું.  Happy father's day. - નીતા પૂજારી તેમના પિતા પ્રેમજીભાઇ શાહ સાથે

    22/50
  • “No one in this world can love a girl more than her father.” -દીકરી નિર્વી નાગડા પિતા સુમિત સાથે  

    “No one in this world can love a girl more than her father.” -દીકરી નિર્વી નાગડા પિતા સુમિત સાથે

     

    23/50
  • It is admirable for a man to take his son fishing, but there is a special place in heaven for the father who takes his daughter shopping."  - John Sinor - ડૉ. વિદ્વાન ધ્રુવે સાથે દીકરી ડૉ. વૃષાલી  

    It is admirable for a man to take his son fishing, but there is a special place in heaven for the father who takes his daughter shopping."  - John Sinor - ડૉ. વિદ્વાન ધ્રુવે સાથે દીકરી ડૉ. વૃષાલી

     

    24/50
  • There is this girl who stole my heart and she calls me Daddy. - પિતા પરાગ વાઘેલા સાથે દીકરી ધ્વની..  

    There is this girl who stole my heart and she calls me Daddy. - પિતા પરાગ વાઘેલા સાથે દીકરી ધ્વની..

     

    25/50
  • You will never go out of style. Happy Father's Day to the coolest dad ever - Much love from Moksh and Rudransh... પિતા જનક પટેલ માટે આપ્યો આ સંદેશ દીકરાઓએ.

    You will never go out of style. Happy Father's Day to the coolest dad ever - Much love from Moksh and Rudransh... પિતા જનક પટેલ માટે આપ્યો આ સંદેશ દીકરાઓએ.

    26/50
  • પુર્વી જોષીપુરા તેમના પિતા જયપ્રકાશ વૈદ્ય સાથે - પિતા એટલે જેના દરેક વિચારમાં દીકરી સૌથી પહેલા હોય તે વ્યક્તિ

    પુર્વી જોષીપુરા તેમના પિતા જયપ્રકાશ વૈદ્ય સાથે - પિતા એટલે જેના દરેક વિચારમાં દીકરી સૌથી પહેલા હોય તે વ્યક્તિ

    27/50
  • Behind every great daughter is a truly amazing dad. - ગાયિકા દીકરી વંશિકા નાગડા સાથે પિતા પિયુષ નાગડા.  

    Behind every great daughter is a truly amazing dad. - ગાયિકા દીકરી વંશિકા નાગડા સાથે પિતા પિયુષ નાગડા.

     

    28/50
  • Everyone can be a father, but it takes a lot to be a daddy. - પિતા વિજય દાંડ સાથે દીકરી શિવાની રાહેજા...  

    Everyone can be a father, but it takes a lot to be a daddy. - પિતા વિજય દાંડ સાથે દીકરી શિવાની રાહેજા...

     

    29/50
  • मेरी पहचान मेरे पिता के साथ है. - મોનિકા પિતા હેમંત મોમાયા સાથે.  

    मेरी पहचान मेरे पिता के साथ है. - મોનિકા પિતા હેમંત મોમાયા સાથે.

     

    30/50
  • पिता की महानता की तुलना आकाश से भी ऊचा माना जाता है. - જાનવી એક સફળ વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે અને તે પોતાની સફળતાનો શ્રેય પિતા અજય કટારિયાને આપે છે.  

    पिता की महानता की तुलना आकाश से भी ऊचा माना जाता है. - જાનવી એક સફળ વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે અને તે પોતાની સફળતાનો શ્રેય પિતા અજય કટારિયાને આપે છે.

     

    31/50
  • ડૉ. વિસ્મિત જોષીપુરા તેમના દીકરા સત્ય સાથે. પિતા જેટલું શીખવે એની તુલના તો દુનિયા આખીના જ્ઞાન સાથે પણ ન થઇ શકે.

    ડૉ. વિસ્મિત જોષીપુરા તેમના દીકરા સત્ય સાથે. પિતા જેટલું શીખવે એની તુલના તો દુનિયા આખીના જ્ઞાન સાથે પણ ન થઇ શકે.

    32/50
  • માનસી ખોના રહે છે ગાંધીધામ પણ પિતા હરીશ લોડાયા જે અમલનેરમાં છે તેમને સરપ્રાઇઝ વિઝીટ, ફોન કૉલ્સ અને વીડિયો ચેટ્સ ઉપરાંત પ્રવાસનાં એક સમાન ડેસ્ટિનેશનથી સતત પોતાની સાથે જોડીને રાખે છે. આ પ્રેમમાં અંતરનું જંતર નથી ચાલતું.   

    માનસી ખોના રહે છે ગાંધીધામ પણ પિતા હરીશ લોડાયા જે અમલનેરમાં છે તેમને સરપ્રાઇઝ વિઝીટ, ફોન કૉલ્સ અને વીડિયો ચેટ્સ ઉપરાંત પ્રવાસનાં એક સમાન ડેસ્ટિનેશનથી સતત પોતાની સાથે જોડીને રાખે છે. આ પ્રેમમાં અંતરનું જંતર નથી ચાલતું. 

     

    33/50
  • પુર્વી જોષીપુરાએ આ એક કૉલાજ શેર કર્યું જેમાં કુટુંબમાં જેટલા પણ અલગ અલગ વયના પિતાઓ છે તેમને સમાવી લેવાયા. 

    પુર્વી જોષીપુરાએ આ એક કૉલાજ શેર કર્યું જેમાં કુટુંબમાં જેટલા પણ અલગ અલગ વયના પિતાઓ છે તેમને સમાવી લેવાયા. 

    34/50
  • દીકરી જ્યારે સાસરે જવા વિદાય થાય છે ત્યારે પિતાનું પુરુષત્વ માતૃત્વ પ્રાપ્ત કરે છે - રિદ્ધી લિનેશ લાલ્કા પિતા વિનોદ લોડાયા સાથે..

    દીકરી જ્યારે સાસરે જવા વિદાય થાય છે ત્યારે પિતાનું પુરુષત્વ માતૃત્વ પ્રાપ્ત કરે છે - રિદ્ધી લિનેશ લાલ્કા પિતા વિનોદ લોડાયા સાથે..



    35/50
  • નેત્રા બુચે પિતા હેમાંગ બુચ સાથે આ તસવીર શેર કરી અને આપ્યો આ સંદેશ,  He is someone who has worked for years to give that happiness to his family and daughters. He still works for our happiness. Someone who is always selfless and never refuses for anything that is asked from him. Don’t have enough words to express him. 🤍

    નેત્રા બુચે પિતા હેમાંગ બુચ સાથે આ તસવીર શેર કરી અને આપ્યો આ સંદેશ,  He is someone who has worked for years to give that happiness to his family and daughters. He still works for our happiness. Someone who is always selfless and never refuses for anything that is asked from him. Don’t have enough words to express him. 🤍

    36/50
  • અદિતી તાતેરે પિતાને આપ્યો આ સંદેશો -  The greatest gift for a child by a god is their father....Happy father's day

    અદિતી તાતેરે પિતાને આપ્યો આ સંદેશો -  The greatest gift for a child by a god is their father....Happy father's day

    37/50
  • The older I get, the more I realize how many sacrifices you made to make my life better! I can never thank you enough for everything you have done for me! I love you papa. Happy Father’s Day❤️ - પિતા નરેન્દ્ર દલાલ માટે દીકરી સુચી શાહનો સંદેશો

    The older I get, the more I realize how many sacrifices you made to make my life better! I can never thank you enough for everything you have done for me! I love you papa. Happy Father’s Day❤️ - પિતા નરેન્દ્ર દલાલ માટે દીકરી સુચી શાહનો સંદેશો

    38/50
  • દીક્ષા કાનાણી તેમના પિતા સાથે - તેઓ કહે છે કે ઇશ્વર જાણતા હતા કે મને મને શું જોઇતું હતું અને માટે જ તેમણે તમને મારા પિતા તરીકે મોકલ્યા.

    દીક્ષા કાનાણી તેમના પિતા સાથે - તેઓ કહે છે કે ઇશ્વર જાણતા હતા કે મને મને શું જોઇતું હતું અને માટે જ તેમણે તમને મારા પિતા તરીકે મોકલ્યા.

    39/50
  • Papa, My supper Hero....Happy Father's Day. I ove u .You are the best and strongest. Muuaah .  - દીકરા વિહાન શાહ સાથે પિતા જીગર શાહ

    Papa, My supper Hero....Happy Father's Day. I ove u .You are the best and strongest. Muuaah .  - દીકરા વિહાન શાહ સાથે પિતા જીગર શાહ

    40/50
  • They say parents are God's blessings. Indeed they are. Happy fathers day to the backbone and strength of us. Loads of love dad❤️❤️ - હેમાક્ષીબહેને પિતાને આપ્યો આ સંદેશ.

    They say parents are God's blessings. Indeed they are. Happy fathers day to the backbone and strength of us. Loads of love dad❤️❤️ - હેમાક્ષીબહેને પિતાને આપ્યો આ સંદેશ.

    41/50
  • નિર્મલ દોશીએ દીકરા પ્રયાણ દોશી સાથે આ તસવીર શેર કરી લખ્યું - "Its not flesh and blood but the heart that makes us father and son"

    નિર્મલ દોશીએ દીકરા પ્રયાણ દોશી સાથે આ તસવીર શેર કરી લખ્યું - "Its not flesh and blood but the heart that makes us father and son"

    42/50
  • નિર્મલ દોશી પિતા નિતીન દોશી સાથે... Dad can u come back and stay for a while I want to hear your voice And see you smile I want to hold u tight And never let u go And tell u how much I love you so. Happy fathers day dad

    નિર્મલ દોશી પિતા નિતીન દોશી સાથે...

    Dad can u come back and stay for a while
    I want to hear your voice
    And see you smile
    I want to hold u tight
    And never let u go
    And tell u how much
    I love you so.

    Happy fathers day dad

    43/50
  • ગાર્ગી બહેન તેમના પિતા સાથે...  પિતાનું હ્રદય હોય છે અને દીકરી અને દીકરી માટે તો આખું વિશ્વ જ તેના પિતા હોય છે... નાનામાં નાની વસ્તુ માટે એક દીકરી એના પિતાની અપેક્ષા કરે છે અને એક પિતાનું તો ગૌરવ સ્વાભિમાન બધું જ એની દીકરી હોય છે... A daughter always tries to see her father's glimpse in her future husband.  है लहू जिनका मेरी रगों में, तेवर भी उन्हीं का वरदान है, शान से जीना सिखाया जिसने, “पापा" उनका नाम है!

    ગાર્ગી બહેન તેમના પિતા સાથે...  પિતાનું હ્રદય હોય છે અને દીકરી અને દીકરી માટે તો આખું વિશ્વ જ તેના પિતા હોય છે... નાનામાં નાની વસ્તુ માટે એક દીકરી એના પિતાની અપેક્ષા કરે છે અને એક પિતાનું તો ગૌરવ સ્વાભિમાન બધું જ એની દીકરી હોય છે... A daughter always tries to see her father's glimpse in her future husband.

     है लहू जिनका मेरी रगों में,
    तेवर भी उन्हीं का वरदान है,
    शान से जीना सिखाया जिसने,
    “पापा" उनका नाम है!

    44/50
  • ક્રિના અને પ્રિયાંક જૈન પિતા લલિત જૈન સાથે... તમે છો તો જીવનની રાહ છે ચાહથી ભરપૂર...

    ક્રિના અને પ્રિયાંક જૈન પિતા લલિત જૈન સાથે... તમે છો તો જીવનની રાહ છે ચાહથી ભરપૂર...

    45/50
  • ડૅડી તમે અમારા હીરો છો, અમે તમને ખુબ પ્રેમ કરીએ છીએ, હેપ્પી ફાધર્સ ડે - ડૉ. સુજાતા રાઠોડ, યોગીતા કોઠાકર અને કલ્યાણી સોની.  

    ડૅડી તમે અમારા હીરો છો, અમે તમને ખુબ પ્રેમ કરીએ છીએ, હેપ્પી ફાધર્સ ડે - ડૉ. સુજાતા રાઠોડ, યોગીતા કોઠાકર અને કલ્યાણી સોની.

     

    46/50
  • ભાવેશ ભાઇ તેમના દીકરા મીત સાથે... દીકરા માટે પિતાનું હાસ્ય સૌથી મોટી પ્રેરણા હોય છે.

    ભાવેશ ભાઇ તેમના દીકરા મીત સાથે... દીકરા માટે પિતાનું હાસ્ય સૌથી મોટી પ્રેરણા હોય છે.

    47/50
  • Worlds best father, Happy father's Day- નો સંદેશો પાઠવ્યો દિશા દીપક પટેલ અને તરલ અતુલ પટેલે તેમના પિતાને અઢળક વ્હાલ સાથે.

    Worlds best father, Happy father's Day- નો સંદેશો પાઠવ્યો દિશા દીપક પટેલ અને તરલ અતુલ પટેલે તેમના પિતાને અઢળક વ્હાલ સાથે.

    48/50
  • જિઆશ પરીખ પિતા જિતેન પરીખ સાથે...My father is my hero.. You are my best mentor... Love you...

    જિઆશ પરીખ પિતા જિતેન પરીખ સાથે...My father is my hero.. You are my best mentor... Love you...

    49/50
  • અવની ભટ્ટ તેમના પિતા હરેન્દુપ્રસાદ ભટ્ટ સાથે...  કહેવાય છે કે, પિતાજી તેમની દીકરી નો હાથ કદાચ થોડા સમય માટે જ પકડી શકતા હોય, પરંતુ તેમની દીકરી તેમને હંમેશા પોતાના હ્રદય માં સંભાળી ને રાખતી હોય છે. . મારા પપ્પા એટલે મારા idol. મારા પપ્પા એટલે મારા મિતવા. અને મિતવા એટલે... ત્રણ રોલ એક જ વ્યક્તિ માં... એક મિત્ર, તત્વજ્ઞ, અને એક વરતણિયો... મારા પપ્પા આ ત્રણેય રોલ બખુબી નિભાવે છે. અને હું તેમની ખૂબ આભારી છું. . તુમ્હી હો માતા - પિતા તુમ્હી હો, તુમ્હી હો બંધુ - સખા તુમ્હી હો. #fathersdaywithgujaratimidday

    અવની ભટ્ટ તેમના પિતા હરેન્દુપ્રસાદ ભટ્ટ સાથે... 

    કહેવાય છે કે, પિતાજી તેમની દીકરી નો હાથ કદાચ થોડા સમય માટે જ પકડી શકતા હોય, પરંતુ તેમની દીકરી તેમને હંમેશા પોતાના હ્રદય માં સંભાળી ને રાખતી હોય છે.
    .
    મારા પપ્પા એટલે મારા idol.
    મારા પપ્પા એટલે મારા મિતવા.
    અને મિતવા એટલે...
    ત્રણ રોલ એક જ વ્યક્તિ માં...
    એક મિત્ર, તત્વજ્ઞ, અને એક વરતણિયો...
    મારા પપ્પા આ ત્રણેય રોલ બખુબી નિભાવે છે. અને હું તેમની ખૂબ આભારી છું.
    .

    તુમ્હી હો માતા - પિતા તુમ્હી હો,
    તુમ્હી હો બંધુ - સખા તુમ્હી હો. #fathersdaywithgujaratimidday

    50/50
  • loading...

ફોટોઝ વિશે

પપ્પા શબ્દ બોલીએ એટલે મ્હોં ભરાઇ આવે... હૂંફ, સલામતી અને એક બહુ પ્રગાઢ આલિંગન એટલે પપ્પાની વ્યાખ્યામાં ડોકિયાં કરતા સત્ય...પિતાનો પ્રેમ વૃક્ષ સમો હોય છે, તે આપણી જિંદગીમાં ક્ષણો ઉમેરવા પોતાની જિંદગીમાંથી ઘણી વસ્તુઓની બાદબાકી કરતા હોય છે.. ચાલો આ વિશાળ વૃક્ષ સમા પિતાની જવાબદારીઓ સમી શાખાને વળગીએ, વ્હાલ કરીએ અને વરસાવીએ પ્રેમ અનરાધાર... Happy Father’s Day…મિડ-ડેના વાચકોએ અમારી સાથે શેર કરી છે પિતા-પપ્પા-ડૅડ-ડૅડીની તસવીરો અને એ પણ ખાસ સંદેશ સાથે....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK