OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

Updated: 8th December, 2020 14:51 IST | Sheetal Patel
  • રશિયાનો યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લેએ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને ઠંડીમાં માત્ર અન્ડરવિયર પહેરાવીને નગ્ન હાલતમાં બાલ્કનીમાં બેસવા માટે મજબૂર કરી હતી, જેના લીધે એની ગર્લફ્રેન્ડ વેલેન્ટીના ગ્રિગોરિવા (Valentina Grigoryeva) હાઈપોથર્મિયાના લીધે મૃત્યુ પામી હતી.

    રશિયાનો યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લેએ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને ઠંડીમાં માત્ર અન્ડરવિયર પહેરાવીને નગ્ન હાલતમાં બાલ્કનીમાં બેસવા માટે મજબૂર કરી હતી, જેના લીધે એની ગર્લફ્રેન્ડ વેલેન્ટીના ગ્રિગોરિવા (Valentina Grigoryeva) હાઈપોથર્મિયાના લીધે મૃત્યુ પામી હતી.

    1/5
  • આથી પણ વધુ ઘૃણાસ્પદ વાત એ છે કે યુ-ટ્યુબરે આ લાઇવ સ્ટ્રીમિંગ માટે પ્રેક્ષકો પાસેથી કથિત રૂપે 1300 ડૉલરની ચુકવણી લીધી હતી. આટલા પૈસા માટે ગર્ભવતી ગર્લફ્રેન્ડનો જીવ જોખમમાં નાખ્યો.

    આથી પણ વધુ ઘૃણાસ્પદ વાત એ છે કે યુ-ટ્યુબરે આ લાઇવ સ્ટ્રીમિંગ માટે પ્રેક્ષકો પાસેથી કથિત રૂપે 1300 ડૉલરની ચુકવણી લીધી હતી. આટલા પૈસા માટે ગર્ભવતી ગર્લફ્રેન્ડનો જીવ જોખમમાં નાખ્યો.

    2/5
  • સ્ટાસ રીફ્લે તરીકે જાણીતા આ યુ-ટ્યુબરનું નામ સ્ટેનિસ્લાવ રૅશેટનિકોવ છે. રીફ્લેએ તેની ચેનલ પરના ફૉલોઅર્સને દાન આપવા કહ્યું હતું. એવો પણ આપેક્ષ છે કે આ યુ-ટ્યુબરે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન વેલેન્ટીના પર મરચાના સ્પ્રેનો છંટકાવ પણ કર્યો હતો. તે 15 મિનિટ સુધી બાલ્કનીમાં ભીષણ ઠંડીમાં બેઠી રહી હતી, તેને બૉયફ્રેન્ડને એના પર જરાપણ દયા આવી નહીં.

    સ્ટાસ રીફ્લે તરીકે જાણીતા આ યુ-ટ્યુબરનું નામ સ્ટેનિસ્લાવ રૅશેટનિકોવ છે. રીફ્લેએ તેની ચેનલ પરના ફૉલોઅર્સને દાન આપવા કહ્યું હતું. એવો પણ આપેક્ષ છે કે આ યુ-ટ્યુબરે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન વેલેન્ટીના પર મરચાના સ્પ્રેનો છંટકાવ પણ કર્યો હતો. તે 15 મિનિટ સુધી બાલ્કનીમાં ભીષણ ઠંડીમાં બેઠી રહી હતી, તેને બૉયફ્રેન્ડને એના પર જરાપણ દયા આવી નહીં.

    3/5
  • જ્યારે આ યુ-ટ્યુબરને એવું લાગ્યું કે ગર્ભવતી ગર્લફ્રેન્ડ શ્વાસ નથી ચાલી રહ્યો, ત્યારે તે એને બાલ્કનીથી અંદર લઈ આવ્યો. સાથે જ આ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સ્ટાસ રીફ્લેએ વેલેન્ટીનાના મૃત્યુની માહિતી આપી હતી.

    જ્યારે આ યુ-ટ્યુબરને એવું લાગ્યું કે ગર્ભવતી ગર્લફ્રેન્ડ શ્વાસ નથી ચાલી રહ્યો, ત્યારે તે એને બાલ્કનીથી અંદર લઈ આવ્યો. સાથે જ આ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સ્ટાસ રીફ્લેએ વેલેન્ટીનાના મૃત્યુની માહિતી આપી હતી.

    4/5
  • યુ-ટ્યુબરની આ હરકત ઝડપી વાઈરલ થઈ ગઈ. બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યાં સુધી લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હતું. સાથે જ ડૉક્ટરે એની ગર્લફ્રેન્ડ વેલેન્ટીનાને મૃત ઘોષિત કરી અને આ કૃત્ય બદ્દલ સ્ટાસ રીફ્લેની ધરપકડ કરવામાં આવી હતી.

    યુ-ટ્યુબરની આ હરકત ઝડપી વાઈરલ થઈ ગઈ. બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યાં સુધી લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હતું. સાથે જ ડૉક્ટરે એની ગર્લફ્રેન્ડ વેલેન્ટીનાને મૃત ઘોષિત કરી અને આ કૃત્ય બદ્દલ સ્ટાસ રીફ્લેની ધરપકડ કરવામાં આવી હતી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

એક રશિયન યુ-ટ્યુબર (Russian Youtuber) ના લાઈવ સ્ટ્રીમિંગ માટેનું આવું પાગલપન સામે આવ્યું છે, જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 30 વર્ષીય યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લે (Stas Reeflay)એ ફક્ત લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) માટે પોતાની ગર્ભવતી ગર્લફ્રેન્ડ સાથે એનું અમાનવીય વર્તન કર્યું, જેના કારણે તેની ગર્લફ્રેન્ડનું મોત નીપજ્યું હતું. એણે એવું કાર્ય કર્યું, કે એ રશિયન યુ-ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે.

First Published: 8th December, 2020 12:46 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK