અમારા ઘર કરતાં પણ વધારે સુંદર છે આ જેલ, સોશિયલ મીડિયા પર યૂઝર્સના રિએક્શન

Updated: 15th December, 2020 12:39 IST | Shilpa Bhanushali
 • ટ્વિટર પર @IDoTheThinking નામના યૂઝરે આ ફોટોઝ શૅર કરતા જણાવ્યું કે નૉર્ડિક દેશોમાં આ પ્રકારની જેલ છે.

  ટ્વિટર પર @IDoTheThinking નામના યૂઝરે આ ફોટોઝ શૅર કરતા જણાવ્યું કે નૉર્ડિક દેશોમાં આ પ્રકારની જેલ છે.

  1/9
 • જેલના સેલમાં હોટલ જેવી કેટલીય સુવિધાઓ છે. જેલના સેલમાં લગ્ઝરી બેડ સિવાય ટેબલ છે, કૉમન એરિયામાં ટેલીવિઝન, ટેબલ અને સોફા પણ મૂકવામાં આવ્યા છે.

  જેલના સેલમાં હોટલ જેવી કેટલીય સુવિધાઓ છે. જેલના સેલમાં લગ્ઝરી બેડ સિવાય ટેબલ છે, કૉમન એરિયામાં ટેલીવિઝન, ટેબલ અને સોફા પણ મૂકવામાં આવ્યા છે.

  2/9
 • નૉર્ડિક દેશોમાં નૉર્વે, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ અને આઇસલેન્ડ આવે છે.

  નૉર્ડિક દેશોમાં નૉર્વે, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ અને આઇસલેન્ડ આવે છે.

  3/9
 • તસવીરો વાયરલ થયા પછી લોકોએ આને કોઇક હોટલના રૂમ કરતા પણ બહેતર જણાવી છે. કેટલાય યૂઝર્સે લખ્યું કે આ જેલની બધી જ તસવીરો અમારા ઘર કરતા પણ વધારે સુંદર છે.

  તસવીરો વાયરલ થયા પછી લોકોએ આને કોઇક હોટલના રૂમ કરતા પણ બહેતર જણાવી છે. કેટલાય યૂઝર્સે લખ્યું કે આ જેલની બધી જ તસવીરો અમારા ઘર કરતા પણ વધારે સુંદર છે.

  4/9
 • યૂઝરે લખ્યું છે કે, નૉર્ડિક જેલના સેલ સેન ફ્રાન્સિસ્કોના 3 હજાર ડૉલર એટલે કે લગભગ 2.2 લાખ રૂપિયા પ્રતિ મહિનેના ભાડાવાળા અપાર્ટમેન્ટ જેવા દેખાય છે.

  યૂઝરે લખ્યું છે કે, નૉર્ડિક જેલના સેલ સેન ફ્રાન્સિસ્કોના 3 હજાર ડૉલર એટલે કે લગભગ 2.2 લાખ રૂપિયા પ્રતિ મહિનેના ભાડાવાળા અપાર્ટમેન્ટ જેવા દેખાય છે.

  5/9
 • ટ્વિટર પર કેટલાક લોકોએ આ જેલનો વિરોધ પણ કર્યો છે અને તેમણે આ પ્રકારની લગ્ઝરી જેલ જો દરેક જગ્યાએ બની જશે તો લોકો જાણી જોઇને અપરાધ કરશે, જેથી અહીં સમય પસાર કરી શકે.

  ટ્વિટર પર કેટલાક લોકોએ આ જેલનો વિરોધ પણ કર્યો છે અને તેમણે આ પ્રકારની લગ્ઝરી જેલ જો દરેક જગ્યાએ બની જશે તો લોકો જાણી જોઇને અપરાધ કરશે, જેથી અહીં સમય પસાર કરી શકે.

  6/9
 • ટ્વિટર યૂઝર @IDoTheThinkingએ સ્વીડન અને અમેરિકાની જેલની તસવીર શૅર કરતા પૂછ્યું છે કે જો તમારો હેતુ લોકોનું પુનર્વસન કરવાનું છે કે તેમને અપરાધિક જીવનથી દૂર કરવું છે તો જેલના વાતાવરણથી બહેતર રિઝલ્ટ મળશે?

  ટ્વિટર યૂઝર @IDoTheThinkingએ સ્વીડન અને અમેરિકાની જેલની તસવીર શૅર કરતા પૂછ્યું છે કે જો તમારો હેતુ લોકોનું પુનર્વસન કરવાનું છે કે તેમને અપરાધિક જીવનથી દૂર કરવું છે તો જેલના વાતાવરણથી બહેતર રિઝલ્ટ મળશે?

  7/9
 • ટ્વિટર યૂઝરે એક તસવીર શૅર કરતા લખ્યું, "જો તમને લાગે છે કે અમેરિકન જેલ ખરાબ છે, તો મારા દેશની ઘાના જેલ જુઓ."

  ટ્વિટર યૂઝરે એક તસવીર શૅર કરતા લખ્યું, "જો તમને લાગે છે કે અમેરિકન જેલ ખરાબ છે, તો મારા દેશની ઘાના જેલ જુઓ."

  8/9
 • સોશિયલ મીડિયા પર નૉર્ડિક દેશોની જેલની તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે અને તેની તુલના લગ્ઝરી હોટેલ અને ફ્લેટ્સના રૂમ સાથે કરી રહ્યા છે.

  સોશિયલ મીડિયા પર નૉર્ડિક દેશોની જેલની તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે અને તેની તુલના લગ્ઝરી હોટેલ અને ફ્લેટ્સના રૂમ સાથે કરી રહ્યા છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જેલનું નામ સાંભળતાં જ લોકોના પરસેવા છૂટવા લાગે છે અને મગજમાં ભયાનક તસવીર બની જાય છે, પણ સોશિયલ મીડિયા પર હાલ એક એવી જેલની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઇને લોકો ચોંકી ગયા છે અને કેટલાક લોકો આની તુલના પોતાના ઘર સાથે કરી રહ્યા છે. કેટલાક લોકો આને હોટલના રૂમથી પણ બહેતર જણાવી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ લગ્ઝરી જેલ વિરુદ્ધ પણ જોવા મળ્યા અને કહ્યું કે આવી જેલ જો દરેક જગ્યાએ બની જાય તો લોકો જાણીજોઇને અપરાધ કરશે, જેથી અહીં સમય પસાર કરી શકે. (તસવીર સૌજન્ય : Darrell ❄ Owens-@IDoTheThinking)

First Published: 15th December, 2020 11:57 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK