નિકિતા ક્લાસ્ટ્રપ: એક સુંદર રાજકારણીની સાથે છે મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર

Updated: Apr 14, 2019, 14:36 IST | Vikas Kalal
 • નિકિતા ક્લાસ્ટ્રપ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. નિકિતાની સ્ટાઈલ સ્પેશિયલ અને યુનિક છે.

  નિકિતા ક્લાસ્ટ્રપ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. નિકિતાની સ્ટાઈલ સ્પેશિયલ અને યુનિક છે.

  1/14
 •  નિકિતા ક્લાસ્ટ્રપ એટલે બ્યૂટી અને દિમાગનું બેસ્ટ કોમ્બિનેશન.  24 વર્ષીય નિકિતા ક્લાસ્ટ્રપ ઈન્સ્ટ્રાગ્રામ પણ ઘણી એક્ટિવ છે.

   નિકિતા ક્લાસ્ટ્રપ એટલે બ્યૂટી અને દિમાગનું બેસ્ટ કોમ્બિનેશન.  24 વર્ષીય નિકિતા ક્લાસ્ટ્રપ ઈન્સ્ટ્રાગ્રામ પણ ઘણી એક્ટિવ છે.

  2/14
 •  ઇન્ટરનેટ સ્ટાર ડેનમાર્કના રજેલઝેન્ડ ગુલડોબર્ગ્સુંડ મ્યુનિસિપાલિટીમાં છે, અને વોલ્ડિંગબર્ગ જિમ્નેશિયમ અને એચએફમાં અભ્યાસ કર્યો હતો. નિક્તાએ કોપનહેગન યુનિવર્સિટીમાં રેટરિકનો પણ અભ્યાસ કર્યો હતો.

   ઇન્ટરનેટ સ્ટાર ડેનમાર્કના રજેલઝેન્ડ ગુલડોબર્ગ્સુંડ મ્યુનિસિપાલિટીમાં છે, અને વોલ્ડિંગબર્ગ જિમ્નેશિયમ અને એચએફમાં અભ્યાસ કર્યો હતો. નિક્તાએ કોપનહેગન યુનિવર્સિટીમાં રેટરિકનો પણ અભ્યાસ કર્યો હતો.

  3/14
 • 2015 માં કોપનહેગન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે નિક્તાનાર એક સેક્સી લુકમાં ફોટો  સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

  2015 માં કોપનહેગન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે નિક્તાનાર એક સેક્સી લુકમાં ફોટો  સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

  4/14
 • કોપનહેગનની 110મી બર્થ એનિવર્સરીની ઉજવણી દરમિયાન નિકિતા ક્લાસટ્રપ કાળા રંગના ફ્લોર-લેન્થ ડ્રેસમાં જોવા મળી હતી. આ ફોટો વાયરલ થતા ડેનિસ મીડિયા સંપર્કમાં આવી હતી.

  કોપનહેગનની 110મી બર્થ એનિવર્સરીની ઉજવણી દરમિયાન નિકિતા ક્લાસટ્રપ કાળા રંગના ફ્લોર-લેન્થ ડ્રેસમાં જોવા મળી હતી. આ ફોટો વાયરલ થતા ડેનિસ મીડિયા સંપર્કમાં આવી હતી.

  5/14
 • નિકિતાના ડિપ નેક કટ ડ્રેસના કારણે ચર્ચામાં આવી હતી અને ડેનિસ અને ફોરેન મીડિયાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ તેણે ફેશનિસ્ટા નિકિતાએ મેન્સ મેગેઝીન  માટે ફોટોશૂટ પણ કર્યું હતું.

  નિકિતાના ડિપ નેક કટ ડ્રેસના કારણે ચર્ચામાં આવી હતી અને ડેનિસ અને ફોરેન મીડિયાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ તેણે ફેશનિસ્ટા નિકિતાએ મેન્સ મેગેઝીન  માટે ફોટોશૂટ પણ કર્યું હતું.

  6/14
 • ડેનમાર્કની મીડિયા ઘણી વાર નિકિતાના ઈન્સ્ટાગ્રામા પર શૅર કરવામાં આવેલ ફોટો પર પ્રશ્નો ઉઠાવતી જોવા મળે છે. નિકિતાને મોસ્ટ ગુગલ કરવામાં આવેલી મહિલાનો એવોર્ડ 2015માં મળ્યો હતો.

  ડેનમાર્કની મીડિયા ઘણી વાર નિકિતાના ઈન્સ્ટાગ્રામા પર શૅર કરવામાં આવેલ ફોટો પર પ્રશ્નો ઉઠાવતી જોવા મળે છે. નિકિતાને મોસ્ટ ગુગલ કરવામાં આવેલી મહિલાનો એવોર્ડ 2015માં મળ્યો હતો.

  7/14
 • નિકિતા ક્લાસ્ટ્રપ માત્ર સુંદર દેખાતી મોડેલ નથી તે ડેનમાર્ક લિબરલ એલાયન્સની મેમ્બર છે. તેના રાજકારણીય કામો અને ફિઝીકલ અપિયરન્સના કારણે તેણે ઘણી મીડિયા પબ્લિસિટી મેળવી રહી છે.

  નિકિતા ક્લાસ્ટ્રપ માત્ર સુંદર દેખાતી મોડેલ નથી તે ડેનમાર્ક લિબરલ એલાયન્સની મેમ્બર છે. તેના રાજકારણીય કામો અને ફિઝીકલ અપિયરન્સના કારણે તેણે ઘણી મીડિયા પબ્લિસિટી મેળવી રહી છે.

  8/14
 • 2013ના મ્યુનિસિપલ ચૂંટણી 2013 દરમિયાનમા તેમણે જીત મેળવી હતી. નિકિતાએ ડેનમાર્કની અખબાર દ્વારા આયોજિત સ્પર્ધા પણ પોતાના નામે કરી હતી.

  2013ના મ્યુનિસિપલ ચૂંટણી 2013 દરમિયાનમા તેમણે જીત મેળવી હતી. નિકિતાએ ડેનમાર્કની અખબાર દ્વારા આયોજિત સ્પર્ધા પણ પોતાના નામે કરી હતી.

  9/14
 • નિકિતાએ 2015ની સામાન્ય ચૂંટણીઓ પછી લિબરલ અલાયન્સ સાથે જોડાઈ હતી.

  નિકિતાએ 2015ની સામાન્ય ચૂંટણીઓ પછી લિબરલ અલાયન્સ સાથે જોડાઈ હતી.

  10/14
 • નિકિતાએ એક મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું.

  નિકિતાએ એક મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું.

  11/14
 • ડેનિસના રાજકારણમાં નિકિતા સતત એક્ટિવ છે. નિકિતા રાજકિય ચર્ચાઓમાં સતત ભાગ લેતી પણ જોવા મળે છે.

  ડેનિસના રાજકારણમાં નિકિતા સતત એક્ટિવ છે. નિકિતા રાજકિય ચર્ચાઓમાં સતત ભાગ લેતી પણ જોવા મળે છે.

  12/14
 • નિકિતાની શૈલી સ્માર્ટલી કામ કરવાની છે તે ઓછા શબ્દોમાં વધુ બોલવામાં માને છે.

  નિકિતાની શૈલી સ્માર્ટલી કામ કરવાની છે તે ઓછા શબ્દોમાં વધુ બોલવામાં માને છે.

  13/14
 • આજા ડંગ નિકિતાના સ્ટનિંગ સ્વીમવેર ફોટો શૅર કરતુ રહે છે.

  આજા ડંગ નિકિતાના સ્ટનિંગ સ્વીમવેર ફોટો શૅર કરતુ રહે છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

આ છે પોલિટિયન કમ મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર નિકિતા ક્લાસ્ટ્રપ. 24 વર્ષીય નિકિતા ડેનિસ રાજકારણીની સાથે એક સફળ મોડેલ પણ છે. નિકિતા ફેશન મોડલિંગ સાથે સાથે ઘણા શૉમાં જોવા મળી છે. જુઆ આ બોલ્ડ અને હોટ મોડલ, સ્ટાર કમ પોલિટિશયન.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK