વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 24, 2019, 15:06 IST | Bhavin
 • પોતાના બોલિંગ અટેકના જોરે IPL 2018માં પહોચેલી સનરાઈઝર્સની ટીમ આજે કોલકાતા સામે તેના આ વર્ષના અભિયાનની શરુઆત કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટાઈટલ પોતાના નામે બે વાર કરી ચૂકી છે. બૅન પછી પરત ફરી રહેલા ડેવિડ વૉર્નર પર બધાની નજર રહેશે. વૉર્નરની કેપ્ટનશિપમાં સનરાઈઝર્સ 2016માં IPL જીતી છે અને 2017માં ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. ડેવિડ વૉર્નરને બોલ સાથે છેડછાડ કરવા બાબતે તેના પર બૅન મુકવામાં આવ્યું હતું. વૉર્નર સાથે સ્ટીવ સ્મિથ પણ IPL સાથે ક્રિકેટમાં કમ બેક રહ્યા છે. બૅન પછી પરત ફરી રહેલા બન્ને પેલયર્સ પર ફેન્સનું ધ્યાન રહેશે. આ સિવાય સનરાઈઝર્સનો બોલિંગ અટેક તેની માટે આ વખતે કેટલો કારગર થશે તે જોવાનું રહેશે. કોલકાતા ટીમ પણ દિનેશ કાર્તિકની આગેવાનીમાં IPLની પહેલી મેચ જીતવા મેદાન પર ઉતરશે.

  પોતાના બોલિંગ અટેકના જોરે IPL 2018માં પહોચેલી સનરાઈઝર્સની ટીમ આજે કોલકાતા સામે તેના આ વર્ષના અભિયાનની શરુઆત કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટાઈટલ પોતાના નામે બે વાર કરી ચૂકી છે. બૅન પછી પરત ફરી રહેલા ડેવિડ વૉર્નર પર બધાની નજર રહેશે. વૉર્નરની કેપ્ટનશિપમાં સનરાઈઝર્સ 2016માં IPL જીતી છે અને 2017માં ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. ડેવિડ વૉર્નરને બોલ સાથે છેડછાડ કરવા બાબતે તેના પર બૅન મુકવામાં આવ્યું હતું. વૉર્નર સાથે સ્ટીવ સ્મિથ પણ IPL સાથે ક્રિકેટમાં કમ બેક રહ્યા છે. બૅન પછી પરત ફરી રહેલા બન્ને પેલયર્સ પર ફેન્સનું ધ્યાન રહેશે. આ સિવાય સનરાઈઝર્સનો બોલિંગ અટેક તેની માટે આ વખતે કેટલો કારગર થશે તે જોવાનું રહેશે. કોલકાતા ટીમ પણ દિનેશ કાર્તિકની આગેવાનીમાં IPLની પહેલી મેચ જીતવા મેદાન પર ઉતરશે.

  1/9
 • તો આજે બીજી મેચમાં મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. ત્રણ વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ આજે દિલ્હી સામેની મેચ સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરશે. બંને ટીમો જીત સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી યુવરાજસિંહ પહેલી વખત રમી રહ્યા છે, ત્યારે તેમના પર તમામની નજર રહેશે.

  તો આજે બીજી મેચમાં મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. ત્રણ વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ આજે દિલ્હી સામેની મેચ સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરશે. બંને ટીમો જીત સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી યુવરાજસિંહ પહેલી વખત રમી રહ્યા છે, ત્યારે તેમના પર તમામની નજર રહેશે.

  2/9
 • પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સૈન્યએ જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનના આ ફાયરિંગમાં સૈન્યના એક જવાન હરિ વાકર શહીદ થયા છે. તો પાકિસ્તાની સૈન્યેએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પણ ફાયરિંગ કર્યું છે. શહીદ જવાન હરિ વાકર રાજસ્થાનના વતની હતા. જે શનિવારે રાત્રે પૂંછમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં શહીદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા.

  પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સૈન્યએ જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનના આ ફાયરિંગમાં સૈન્યના એક જવાન હરિ વાકર શહીદ થયા છે. તો પાકિસ્તાની સૈન્યેએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પણ ફાયરિંગ કર્યું છે. શહીદ જવાન હરિ વાકર રાજસ્થાનના વતની હતા. જે શનિવારે રાત્રે પૂંછમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં શહીદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા.

  3/9
 • પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીની યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું કે, "શેરડી પકવતાં ખેડૂતો દિવસ રાત એક કરે છે, પરંતુ ઉત્તરપ્રદેશ સરકાર તેમના મહેનતાણાની જવાબદારી લેતા નથી. ખેડૂતોના 10 હજાર કરોડ રૂપિયા આપવાના હજુ બાકી છે. જેનો અર્થ થયો છે કે તેમના બાળકોની શિક્ષા, ભોજન, સ્વાસ્થ્ય અને પાક બધું જ ઠપ થઈ જાય છે. આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યૂટી કરે છે, ગરીબોની તેમને ચિંતા નથી.

  પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીની યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું કે, "શેરડી પકવતાં ખેડૂતો દિવસ રાત એક કરે છે, પરંતુ ઉત્તરપ્રદેશ સરકાર તેમના મહેનતાણાની જવાબદારી લેતા નથી. ખેડૂતોના 10 હજાર કરોડ રૂપિયા આપવાના હજુ બાકી છે. જેનો અર્થ થયો છે કે તેમના બાળકોની શિક્ષા, ભોજન, સ્વાસ્થ્ય અને પાક બધું જ ઠપ થઈ જાય છે. આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યૂટી કરે છે, ગરીબોની તેમને ચિંતા નથી.

  4/9
 • યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોની ખરાબ હાલત માટે સપા અને બસપાની સરકારને જવાબદાર ગણાવ્યાં. તેઓએ કહ્યું કે અમારી સરકાર જ્યારથી સત્તામાં આવી છે અમે ચૂકવવાના બાકી એવા 57,800 કરોડ રૂપિયા આપ્યાં છે. યોગીએ કહ્યું કે આ રકમ અનેક રાજ્યોના બજેટથી પણ વધુ છે, પરંતુ ગત સપા-બસપા સરકારે શેરડીના ખેડૂતો માટે કંઈ જ ન કર્યું જેનાથી ખેડૂતો ભૂખમરાનો શિકાર થઈ રહ્યાં હતા.

  યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોની ખરાબ હાલત માટે સપા અને બસપાની સરકારને જવાબદાર ગણાવ્યાં. તેઓએ કહ્યું કે અમારી સરકાર જ્યારથી સત્તામાં આવી છે અમે ચૂકવવાના બાકી એવા 57,800 કરોડ રૂપિયા આપ્યાં છે. યોગીએ કહ્યું કે આ રકમ અનેક રાજ્યોના બજેટથી પણ વધુ છે, પરંતુ ગત સપા-બસપા સરકારે શેરડીના ખેડૂતો માટે કંઈ જ ન કર્યું જેનાથી ખેડૂતો ભૂખમરાનો શિકાર થઈ રહ્યાં હતા.

  5/9
 • સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના આઝમગઢથી ચૂંટણી લડશે. તો સપાના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ મંત્રી આઝમ ખાન રામપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.

  સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના આઝમગઢથી ચૂંટણી લડશે. તો સપાના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ મંત્રી આઝમ ખાન રામપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.

  6/9
 • xભાજપમાં ટિકિટ કપાવાના કારણે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા નારાજ દેખાયા છે. દેવજી ફતેપરાએ ભાજપમાં જુથવાદ હોવાના આક્ષેપ લગાવ્યા છે. દેવજી ફતેપરાએ કહ્યું છે કે, જો તેમને સમાજ કહેશે અને ટેકો કરશે તો ભાજપના ઉમેદવારને હરાવશે.

  xભાજપમાં ટિકિટ કપાવાના કારણે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા નારાજ દેખાયા છે. દેવજી ફતેપરાએ ભાજપમાં જુથવાદ હોવાના આક્ષેપ લગાવ્યા છે. દેવજી ફતેપરાએ કહ્યું છે કે, જો તેમને સમાજ કહેશે અને ટેકો કરશે તો ભાજપના ઉમેદવારને હરાવશે.

  7/9
 • લોકસભાની ચૂંટણી જીતવા ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયું છે. એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવા સાથે પક્ષ હવે ફૂલ ફોર્સમાં પ્રચાર પર પણ ધ્યાન આપી રહ્યો છે. ભાજપે દેશભરમાં 2 દિવસમાં 500 જનસભા અને રેલીનું આયોજન કર્યું છે. ભાજપ 24 અને 26 માર્ચ એમ બે દિવસ દેશભરમાં વિજય સંકલ્પ સભાના માધ્યમથી લોકસભાની ચૂંટમી માટે પ્રચાર અભિયાન ચલાવશે.  

  લોકસભાની ચૂંટણી જીતવા ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયું છે. એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવા સાથે પક્ષ હવે ફૂલ ફોર્સમાં પ્રચાર પર પણ ધ્યાન આપી રહ્યો છે. ભાજપે દેશભરમાં 2 દિવસમાં 500 જનસભા અને રેલીનું આયોજન કર્યું છે. ભાજપ 24 અને 26 માર્ચ એમ બે દિવસ દેશભરમાં વિજય સંકલ્પ સભાના માધ્યમથી લોકસભાની ચૂંટમી માટે પ્રચાર અભિયાન ચલાવશે.

   

  8/9
 • ભારતીય ફિલ્મોના સૌથી જૂના ફિલ્મ પુરસ્કારોમાંના એક એવા 64મા ફિલ્મફેર એવોર્ડ્સ ગઈકાલે મુંબઈમાં યોજાઈ ગયા. જેમાં બોલીવુડની તમામ હસ્તીઓ હાજર રહી હતી. ફિલ્મફેર એવોર્ડમાં કુલ 26 કેટેગરીમાં આ પુરસ્કાર અપાયા. 2018 માટે ફિલ્મફેરમાં આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

  ભારતીય ફિલ્મોના સૌથી જૂના ફિલ્મ પુરસ્કારોમાંના એક એવા 64મા ફિલ્મફેર એવોર્ડ્સ ગઈકાલે મુંબઈમાં યોજાઈ ગયા. જેમાં બોલીવુડની તમામ હસ્તીઓ હાજર રહી હતી. ફિલ્મફેર એવોર્ડમાં કુલ 26 કેટેગરીમાં આ પુરસ્કાર અપાયા. 2018 માટે ફિલ્મફેરમાં આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK