સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Mar 31, 2019, 19:45 IST | Vikas Kalal
 • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી બે બેઠકો પરથી લડી રહ્યા છે. રાહુલ ગાંધી અમેઠીની પરંપરાગત બેઠકની સાથે સાથે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે. પક્ષના સીનિયર નેતા અને પૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ આ માહિતી આપી છે.

  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી બે બેઠકો પરથી લડી રહ્યા છે. રાહુલ ગાંધી અમેઠીની પરંપરાગત બેઠકની સાથે સાથે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે. પક્ષના સીનિયર નેતા અને પૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ આ માહિતી આપી છે.

  1/9
 •  બિહારના છપરામાં વહેલી સવારે ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. આ ટ્રેન તાપ્તી-ગંગા એક્સપ્રેસ હોવાનું સામે આવ્યું છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ સુરતથી બિહાર અને બિહારથી સુરતના રૂટ પર ચાલે છે. જો કે સદનસીબે હાલ માત્ર 4 જ મુસાફરોને ઈજા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

   બિહારના છપરામાં વહેલી સવારે ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. આ ટ્રેન તાપ્તી-ગંગા એક્સપ્રેસ હોવાનું સામે આવ્યું છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ સુરતથી બિહાર અને બિહારથી સુરતના રૂટ પર ચાલે છે. જો કે સદનસીબે હાલ માત્ર 4 જ મુસાફરોને ઈજા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

  2/9
 • ભાજપ અધ્યક્ષ અમિત શાહે રોડ શો કરીને ફોર્મ ભર્યા બાદ હવે ભાજપે વધુ ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતની ચાર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જૂનાગઢ, આણંદ, પાટણ, અને છોટાઉદેપુરની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને સરિપીટ કર્યા છે.

  ભાજપ અધ્યક્ષ અમિત શાહે રોડ શો કરીને ફોર્મ ભર્યા બાદ હવે ભાજપે વધુ ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતની ચાર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જૂનાગઢ, આણંદ, પાટણ, અને છોટાઉદેપુરની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને સરિપીટ કર્યા છે.

  3/9
 • લતા મંગેશકરે ભારતીય સૈનિકોને એક ગીત દ્વારા ટીબ્યુટ આપ્યું હતું. આ ગીત પાછળની પ્રેરણા તેમને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની એક સ્પીચ પરથી મળી છે. આ ગીતનું નામ ‘સૌગંદ મુજે ઇસ મિટ્ટી કી’ છે. આ વિડિયો તેમણે ટ્વિટર પર શૅર કર્યો હતો.

  લતા મંગેશકરે ભારતીય સૈનિકોને એક ગીત દ્વારા ટીબ્યુટ આપ્યું હતું. આ ગીત પાછળની પ્રેરણા તેમને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની એક સ્પીચ પરથી મળી છે. આ ગીતનું નામ ‘સૌગંદ મુજે ઇસ મિટ્ટી કી’ છે. આ વિડિયો તેમણે ટ્વિટર પર શૅર કર્યો હતો.

  4/9
 • અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બોક્સ ઓફિસ પર રિલીઝના 10માં દિવસે પણ રંગ જમાવ્યો છે. ફિલ્મની કમાણી 100 કરોડને પાર 116 કરોડે પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સૌથી ઝડપી 100 કરોડની કમાણી કરનારી ફિલ્મ કેસરી 150ના આંકડાને પણ પાર કરી શકે છે.

  અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બોક્સ ઓફિસ પર રિલીઝના 10માં દિવસે પણ રંગ જમાવ્યો છે. ફિલ્મની કમાણી 100 કરોડને પાર 116 કરોડે પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સૌથી ઝડપી 100 કરોડની કમાણી કરનારી ફિલ્મ કેસરી 150ના આંકડાને પણ પાર કરી શકે છે.

  5/9
 • સરકારે તાજેતરમાં જાહેર કરેલા રિયલ એસ્ટેટમાં સુધારા મુજબ રહેણાક માટેની મિલકત પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદમાં જે ઘરનો કાર્પેટ એરિયા 90 મીટરથી નીચે હોય અને મકાનની કિંમત 45 લાખ નીચે હોય તેવા મકાનોને એર્ફોડેબલ હાઉસિંગ ગણીને 1 ટકા જીએસટી લાગશે.

  સરકારે તાજેતરમાં જાહેર કરેલા રિયલ એસ્ટેટમાં સુધારા મુજબ રહેણાક માટેની મિલકત પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદમાં જે ઘરનો કાર્પેટ એરિયા 90 મીટરથી નીચે હોય અને મકાનની કિંમત 45 લાખ નીચે હોય તેવા મકાનોને એર્ફોડેબલ હાઉસિંગ ગણીને 1 ટકા જીએસટી લાગશે.

  6/9
 • સોમવારથી દેશના લોકો માટે મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષમાં પહેલી એપ્રિલ, 2019થી કેટલાક નવા નિયમો લાગુ પાડવામાં આવશે. જેમાંથી કેટલાક નિયમોને કારણે તમને રાહત મળશે તો કેટલાક તમારી મુશ્કેલીઓ વધારશે. તો જણાવીએ કે એક એપ્રિલ 2019થી કયા નિયમો તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને કેમ.

  સોમવારથી દેશના લોકો માટે મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષમાં પહેલી એપ્રિલ, 2019થી કેટલાક નવા નિયમો લાગુ પાડવામાં આવશે. જેમાંથી કેટલાક નિયમોને કારણે તમને રાહત મળશે તો કેટલાક તમારી મુશ્કેલીઓ વધારશે. તો જણાવીએ કે એક એપ્રિલ 2019થી કયા નિયમો તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને કેમ.

  7/9
 • બેર્સટ્રો-વૉર્નરની ધમાકેદાર ઈનિંગ  અને બોલરોની ચુસ્ત બોલિંગની મદદથી હેૈદરાબાદે બેંગ્લોરને 118 રનથી હરાવ્યું છે. બેગ્લોરની આ Iplની ત્રીજી હાર છે. 

  બેર્સટ્રો-વૉર્નરની ધમાકેદાર ઈનિંગ  અને બોલરોની ચુસ્ત બોલિંગની મદદથી હેૈદરાબાદે બેંગ્લોરને 118 રનથી હરાવ્યું છે. બેગ્લોરની આ Iplની ત્રીજી હાર છે. 

  8/9
 • સુપર સન્ડેમાં આજે ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન આ Iplની પહેલી જીતની શોધમાં છે. ટોસ જીતીને રાજસ્થાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  સુપર સન્ડેમાં આજે ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન આ Iplની પહેલી જીતની શોધમાં છે. ટોસ જીતીને રાજસ્થાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK