સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 14, 2019, 19:58 IST | Vikas Kalal
 • એપ્લિકેશનના માધ્યમથી નાના મનોરંજક વીડિયો બનાવવાની સુવિધા આપનારી કંપની ટિકટૉકે ભારતમાંથી 60 લાખ વીડિયો હટાવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે કેટલાક દિવસો પહેલા જ ટિક ટૉક પર એક મામલાની સુનાવણી કરતા આ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. કોર્ટેને લાગ્યું હતું કે આ એપ્લિકેશન પર અનેક એવા વીડિયો છે, જે બાળકો માટે યોગ્ય નહીં.

  એપ્લિકેશનના માધ્યમથી નાના મનોરંજક વીડિયો બનાવવાની સુવિધા આપનારી કંપની ટિકટૉકે ભારતમાંથી 60 લાખ વીડિયો હટાવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે કેટલાક દિવસો પહેલા જ ટિક ટૉક પર એક મામલાની સુનાવણી કરતા આ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. કોર્ટેને લાગ્યું હતું કે આ એપ્લિકેશન પર અનેક એવા વીડિયો છે, જે બાળકો માટે યોગ્ય નહીં.

  1/10
 • આજે વિશ્વના મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં જોડાયેલા છે. તેવામાં અત્યારે દુનિયાભરમાં ફેસબુક અને ઇન્સ્ટેગ્રામની વેબસાઇટ ખોરવાઇ ગઇ છે. જેને પગલે વિશ્વના કરોડો લોકો પરેશાન થઇ રહ્યા છે. ફેસબુક સિવાય ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને પર વાપરવામાં મુશ્કેલી આવી રહી છે. જો કે આ સમસ્યાઓ ડેસ્કટોપ પર ફેસબુક વાપરી રહેલા યૂઝર્સને પરેશાની આવી રહી છે. એન્ડ્રોઈલમાં યૂઝર્સ આસાનીથી ફેસબુકનો ઉપયોગ કરી શકે છે.

  આજે વિશ્વના મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં જોડાયેલા છે. તેવામાં અત્યારે દુનિયાભરમાં ફેસબુક અને ઇન્સ્ટેગ્રામની વેબસાઇટ ખોરવાઇ ગઇ છે. જેને પગલે વિશ્વના કરોડો લોકો પરેશાન થઇ રહ્યા છે. ફેસબુક સિવાય ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને પર વાપરવામાં મુશ્કેલી આવી રહી છે. જો કે આ સમસ્યાઓ ડેસ્કટોપ પર ફેસબુક વાપરી રહેલા યૂઝર્સને પરેશાની આવી રહી છે. એન્ડ્રોઈલમાં યૂઝર્સ આસાનીથી ફેસબુકનો ઉપયોગ કરી શકે છે.

  2/10
 • ગાંધીનગરથી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અમિત શાહનો રવિવારે કલોલમાં ધુઆંધાર પ્રચાર. રવિવાર સાંજે તેઓ કલોલમાં રોડ શો કરશે . આ સાથે અમિત શાહે દિવસભર સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

  ગાંધીનગરથી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અમિત શાહનો રવિવારે કલોલમાં ધુઆંધાર પ્રચાર. રવિવાર સાંજે તેઓ કલોલમાં રોડ શો કરશે . આ સાથે અમિત શાહે દિવસભર સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

  3/10
 • રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઈલેક્ટ્રિક બસો દોડશે. આવતા 3 વર્ષમાં એક હજાર ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાની યોજના છે. જેમાંથી 50 બસો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં ડિલીવર પણ થઈ જશે. સાથે જ વધુ 300 બસ માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

  રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઈલેક્ટ્રિક બસો દોડશે. આવતા 3 વર્ષમાં એક હજાર ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાની યોજના છે. જેમાંથી 50 બસો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં ડિલીવર પણ થઈ જશે. સાથે જ વધુ 300 બસ માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

  4/10
 • અમદાવાદના મોટેરા વિસ્તારમાં 1100 કરોડ રૂપિયાના ખર્ચે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ મેટ્રોમાં અંદાજિત 1.1 લાખ લોકો બેસી શકશે તે ઉપરાંત ત્યાં સુધી જવા સીધી મેટ્રોની સુવિધા મળી રહેશે. મોટેરા સ્ટેડિયમ સાબરમતી વૉર્ડમાં આવે છે, જ્યાં બુલેટ ટ્રેનનું પણ સૌથી મોટું અને પહેલું સ્ટેશન બનવાનું છે. આ સાથે જ શાસ્ત્રીનગરમાં બીજું ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવામાં આવશે

  અમદાવાદના મોટેરા વિસ્તારમાં 1100 કરોડ રૂપિયાના ખર્ચે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ મેટ્રોમાં અંદાજિત 1.1 લાખ લોકો બેસી શકશે તે ઉપરાંત ત્યાં સુધી જવા સીધી મેટ્રોની સુવિધા મળી રહેશે. મોટેરા સ્ટેડિયમ સાબરમતી વૉર્ડમાં આવે છે, જ્યાં બુલેટ ટ્રેનનું પણ સૌથી મોટું અને પહેલું સ્ટેશન બનવાનું છે. આ સાથે જ શાસ્ત્રીનગરમાં બીજું ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવામાં આવશે

  5/10
 •  રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ જોવા મળશે. કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પિતા સાથે કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયેલા છે. જેથી હવે નણંદ-ભોજાઈ સામસામે છે.

   રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ જોવા મળશે. કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પિતા સાથે કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયેલા છે. જેથી હવે નણંદ-ભોજાઈ સામસામે છે.

  6/10
 • બેહાલીના ગંભીર સમયમાંથી પસાર થઇ રહેલી ભારતીય એર લાઇન્સ જેટ એરવેઝને લઇને થોડા સારા સમાચાર આવી રહ્યા છે. જેટ એરવેઝના પાયલોટ ફરી એકવાર હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાયલોટે 15 દિવસ સુધી પોતાની હડતાલ પાછી ખેચી હતી. પગાર ન મળવાના કારણે જેટ એવરેઝના પાયલટ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. હાલ જેટ એરવેઝમાં 1,600 જેટલા પાયલટ છે જેમાંથી 1,100 જેટલા પાયલટ હડતાળ પર જવાના છે.

  બેહાલીના ગંભીર સમયમાંથી પસાર થઇ રહેલી ભારતીય એર લાઇન્સ જેટ એરવેઝને લઇને થોડા સારા સમાચાર આવી રહ્યા છે. જેટ એરવેઝના પાયલોટ ફરી એકવાર હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાયલોટે 15 દિવસ સુધી પોતાની હડતાલ પાછી ખેચી હતી. પગાર ન મળવાના કારણે જેટ એવરેઝના પાયલટ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. હાલ જેટ એરવેઝમાં 1,600 જેટલા પાયલટ છે જેમાંથી 1,100 જેટલા પાયલટ હડતાળ પર જવાના છે.

  7/10
 • આયુષ્માન ખુરાનાની અંધાધુન ચીનમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચીનમાં રિલીઝ થયાના માત્ર 9 દિવસમાં અંધાધુને ધુમ કમાણી કરતા આ આંકડો 150 કરોડથી વધારે થઈ ગયો છે. એક આંધળા બનવાનો ઢોંગ કરી રહેલા પિયાનો પ્લેયરની સ્ટોરીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

  આયુષ્માન ખુરાનાની અંધાધુન ચીનમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચીનમાં રિલીઝ થયાના માત્ર 9 દિવસમાં અંધાધુને ધુમ કમાણી કરતા આ આંકડો 150 કરોડથી વધારે થઈ ગયો છે. એક આંધળા બનવાનો ઢોંગ કરી રહેલા પિયાનો પ્લેયરની સ્ટોરીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

  8/10
 • કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી આ ipl 2019ની 29મી મેચમાં ચેન્નાઈએ જીત પોતાના નામે કરી છે.  સુરેશ રૈનાના અણનમ 58 રનની મદદથી ચેન્નાઈએ કોલકાતાને હાર આપી હતી.

  કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી આ ipl 2019ની 29મી મેચમાં ચેન્નાઈએ જીત પોતાના નામે કરી છે.  સુરેશ રૈનાના અણનમ 58 રનની મદદથી ચેન્નાઈએ કોલકાતાને હાર આપી હતી.

  9/10
 •  સન રાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સુપર સન્ડે મુકાબલો થવા જઈ રહ્યો છે. બન્ને ટીમોનું પ્રદર્શન નોંધનીય રહ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને દિલ્હીને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.

   સન રાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સુપર સન્ડે મુકાબલો થવા જઈ રહ્યો છે. બન્ને ટીમોનું પ્રદર્શન નોંધનીય રહ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને દિલ્હીને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK