વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: 30th March, 2019 15:06 IST | Sheetal Patel
 • પહેલી વાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રોડ શૉ બાદ ગાંધીનગર સીટથી નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન અમિતા શાહની સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિરોમણી અકાલી દળના મુખ્ય પ્રકાશ સિંહ બાદલ અને લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાન જેવા મોટા નેતા હાજર રહ્યા છે.

  પહેલી વાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રોડ શૉ બાદ ગાંધીનગર સીટથી નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન અમિતા શાહની સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિરોમણી અકાલી દળના મુખ્ય પ્રકાશ સિંહ બાદલ અને લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાન જેવા મોટા નેતા હાજર રહ્યા છે.

  1/10
 • 2019નો સંગ્રામ શરૂ થઈ ચુક્યો છે, વડાપ્રધાન મોદીએ શનિવારે પૂર્વોતરમાં ચૂંટણીનો આગાઝ કરી દીધો છે. આજે તેઓ અરુણાચલ પ્રદેશના એલોમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. પાછલી સરકારો પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં એલોની જમીન પર પહેલી વાર કોઈ વડાપ્રધાને પગ મુક્યો છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકાર આવ્યા બાદ વડાપ્રધાને પૂર્વોત્તરના 30થી વધારે પ્રવાસ કર્યા છે.

  2019નો સંગ્રામ શરૂ થઈ ચુક્યો છે, વડાપ્રધાન મોદીએ શનિવારે પૂર્વોતરમાં ચૂંટણીનો આગાઝ કરી દીધો છે. આજે તેઓ અરુણાચલ પ્રદેશના એલોમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. પાછલી સરકારો પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં એલોની જમીન પર પહેલી વાર કોઈ વડાપ્રધાને પગ મુક્યો છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકાર આવ્યા બાદ વડાપ્રધાને પૂર્વોત્તરના 30થી વધારે પ્રવાસ કર્યા છે.

  2/10
 • ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહે ભવ્ય રોડ શો અને જનસભા પણ કરી. રોડ શો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા. રોડ શો પહેલા જનસભાને સંબોધન કરતા અમિત શાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહે ભવ્ય રોડ શો અને જનસભા પણ કરી. રોડ શો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા. રોડ શો પહેલા જનસભાને સંબોધન કરતા અમિત શાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  3/10
 • જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઈવે પાસે એક કારમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો તેની પાસેથીજ સુરક્ષા દળનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ કાફલામાં CRPFની 6-7 બસો હતી અને આશરે 40 જવાનો હતા. હાલ આ કાફલો રવાના થઈ ચુક્યો છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ થોડા દિવસ પહેલા જ એલર્ટ આપ્યું હતું. 

  જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઈવે પાસે એક કારમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો તેની પાસેથીજ સુરક્ષા દળનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ કાફલામાં CRPFની 6-7 બસો હતી અને આશરે 40 જવાનો હતા. હાલ આ કાફલો રવાના થઈ ચુક્યો છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ થોડા દિવસ પહેલા જ એલર્ટ આપ્યું હતું. 

  4/10
 • અમેરિકા દ્વારા લેટિન અમેરિકી દેશ વેનેઝુએલા પર શિંકજો કસવાની વચ્ચે એક અમેરિકી ડિપ્લોમેટ નિવેદન સામે આવ્યું છે. અમેરિકા ઑફિસરે કહ્યું કે વેનેઝુએલા મામલામાં ભારત તરફથી અમેરિકી પ્રયાસોને ઘણા સહયોગ કર્યા છે. આ ક્રમમાં કેટલીક ભારતીય કંપનીઓએ દેશથી તેલ આયાત કરવાનું બંધ કરી દીધું છે. આ મહિનાની શરૂઆતમાં વેનેઝુએલા તેલ મંત્રાલયે કહ્યું હતું કે એમને ભારતને થનારી તેલ નિકાસને સસ્પેન્ડ કરી હતી.

  અમેરિકા દ્વારા લેટિન અમેરિકી દેશ વેનેઝુએલા પર શિંકજો કસવાની વચ્ચે એક અમેરિકી ડિપ્લોમેટ નિવેદન સામે આવ્યું છે. અમેરિકા ઑફિસરે કહ્યું કે વેનેઝુએલા મામલામાં ભારત તરફથી અમેરિકી પ્રયાસોને ઘણા સહયોગ કર્યા છે. આ ક્રમમાં કેટલીક ભારતીય કંપનીઓએ દેશથી તેલ આયાત કરવાનું બંધ કરી દીધું છે. આ મહિનાની શરૂઆતમાં વેનેઝુએલા તેલ મંત્રાલયે કહ્યું હતું કે એમને ભારતને થનારી તેલ નિકાસને સસ્પેન્ડ કરી હતી.

  5/10
 • તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાનના ગજની શહેરમાં એક પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કર્યો. આ હુમલામાં નવ અફઘાન પોલિસ કર્મચારીઓના મોત થયા છે. એમાં ગજનીના સ્થાનિક પોલીસ વડા પણ મૃત્યુ પામ્યા છે. ગજની પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે આ હુમલો શુક્રવારે થયો હતો. ગજનીના ગર્વનર પ્રવક્ત આરિફ નૂરીએ આ મડત્યુ પામેલા લોકોની પુષ્ટિ કરી છે.

  તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાનના ગજની શહેરમાં એક પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કર્યો. આ હુમલામાં નવ અફઘાન પોલિસ કર્મચારીઓના મોત થયા છે. એમાં ગજનીના સ્થાનિક પોલીસ વડા પણ મૃત્યુ પામ્યા છે. ગજની પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે આ હુમલો શુક્રવારે થયો હતો. ગજનીના ગર્વનર પ્રવક્ત આરિફ નૂરીએ આ મડત્યુ પામેલા લોકોની પુષ્ટિ કરી છે.

  6/10
 • મુંબઈ મીરા રોડમાં રહેતા 1 વર્ષીય અબ્દુલ્લા ખાનને ગૂગલે 1.2 કરોડના પેકેજની ઓફર કરી છે. IITમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષામાં પ્રવેશવામાં નિષ્ફળ રહેલા અબ્દુલ્લા ખાનને ગૂગલની એક એવા પેકેજની અપેક્ષા ન હતી. ખાનને આ અઠવાડિયે ગૂગલની ઓફિસમાં નોકરીની ઓફર મળી છે. ખાનને જે પેકેજ મળ્યું હતુ તે વાર્ષિક ધોરણે રૂ. 54.5 લાખ રુપિયા તેમની વર્ષની સેલેરી છે. આ ઉપરાંત, 15% બોનસ અને રૂ. 58.9 લાખ રુપિયા સ્ટોક વિકલ્પ સામેલ છે. ખાન સપ્ટેમ્બરમાં ગૂગલ જોઇન્ટ કરશે અત્યારે તે તે કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે ખાને ગૂગલ માટે અરજી કરી ન હતી. તેમની પ્રોફાઇલ એક એવી સાઇટ પર હતી જે પ્રોગ્રામિંગથી સંબંધિત સ્પર્ધાઓનું આયોજન કરે છે. ખાનની પ્રોફાઇલ ગૂગલને પસંદ આવી ગઇ અને તેનો ઑનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો.

  મુંબઈ મીરા રોડમાં રહેતા 1 વર્ષીય અબ્દુલ્લા ખાનને ગૂગલે 1.2 કરોડના પેકેજની ઓફર કરી છે. IITમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષામાં પ્રવેશવામાં નિષ્ફળ રહેલા અબ્દુલ્લા ખાનને ગૂગલની એક એવા પેકેજની અપેક્ષા ન હતી. ખાનને આ અઠવાડિયે ગૂગલની ઓફિસમાં નોકરીની ઓફર મળી છે. ખાનને જે પેકેજ મળ્યું હતુ તે વાર્ષિક ધોરણે રૂ. 54.5 લાખ રુપિયા તેમની વર્ષની સેલેરી છે. આ ઉપરાંત, 15% બોનસ અને રૂ. 58.9 લાખ રુપિયા સ્ટોક વિકલ્પ સામેલ છે. ખાન સપ્ટેમ્બરમાં ગૂગલ જોઇન્ટ કરશે અત્યારે તે તે કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે ખાને ગૂગલ માટે અરજી કરી ન હતી. તેમની પ્રોફાઇલ એક એવી સાઇટ પર હતી જે પ્રોગ્રામિંગથી સંબંધિત સ્પર્ધાઓનું આયોજન કરે છે. ખાનની પ્રોફાઇલ ગૂગલને પસંદ આવી ગઇ અને તેનો ઑનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો.

  7/10
 • અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે 6 મહિના એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે હાલમાં OK મેગેઝીનમાં છપાયેલી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ હવે છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે. આ રિપોર્ટમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કદાચ નિકયાંકા પોતાના લગ્નનો અંત લાવી દેશે.

  અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે 6 મહિના એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે હાલમાં OK મેગેઝીનમાં છપાયેલી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ હવે છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે. આ રિપોર્ટમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કદાચ નિકયાંકા પોતાના લગ્નનો અંત લાવી દેશે.

  8/10
 • બૉલીવુડ અભિનેતા અને પૂર્વ ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને તેમની પુત્રી સોનાક્ષી સિન્હાએ પ્રતિક્રિયા આપી છે. સોનાક્ષીએ કહ્યુંકે મારા પિતા આ કામ(ભાજપ છોડવાનું અને કોંગ્રેસમાં જોડાવાનું) પહેલા જ કરી દેવું જોઈતું હતું. આ તેમની પસંદ છે અને તેઓ કેમ ન કરે. મને લાગે છે કે જો તમે ક્યાંક ખુશ નથી તો તમારે બદલાવ કરવો પડશે અને તેમણે પણ એ જ કર્યું. મને આશા છે કે કોંગ્રેસની સાથે જોડાયા બાદ તેઓ વધુ સારું કામ કરી શકશે અને તે પણ અપમાનિત થયા વગર.

  બૉલીવુડ અભિનેતા અને પૂર્વ ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને તેમની પુત્રી સોનાક્ષી સિન્હાએ પ્રતિક્રિયા આપી છે. સોનાક્ષીએ કહ્યુંકે મારા પિતા આ કામ(ભાજપ છોડવાનું અને કોંગ્રેસમાં જોડાવાનું) પહેલા જ કરી દેવું જોઈતું હતું. આ તેમની પસંદ છે અને તેઓ કેમ ન કરે. મને લાગે છે કે જો તમે ક્યાંક ખુશ નથી તો તમારે બદલાવ કરવો પડશે અને તેમણે પણ એ જ કર્યું. મને આશા છે કે કોંગ્રેસની સાથે જોડાયા બાદ તેઓ વધુ સારું કામ કરી શકશે અને તે પણ અપમાનિત થયા વગર.

  9/10
 • ઈન્ડિયન પ્રિમિયર લિગ(IPL)ની 12મી સિઝનની આજે બે મેચ થવાની છે. પ્રથમ મેચ સાંજે 4 વાગ્યે મોહાલી સ્થિત આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થવાની છે. ગત સિઝનમાં મુંબઈ સામે પંજાબની ટીમ એકપણ મેચ જીતી શકી નહોતી. આજની બીજી મેચ રાત્રે 8 વાગ્યે દિલ્હી સ્થિત ફિરોઝશા કોટલા સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચે રમાવાની છે. 

  ઈન્ડિયન પ્રિમિયર લિગ(IPL)ની 12મી સિઝનની આજે બે મેચ થવાની છે. પ્રથમ મેચ સાંજે 4 વાગ્યે મોહાલી સ્થિત આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થવાની છે. ગત સિઝનમાં મુંબઈ સામે પંજાબની ટીમ એકપણ મેચ જીતી શકી નહોતી. આજની બીજી મેચ રાત્રે 8 વાગ્યે દિલ્હી સ્થિત ફિરોઝશા કોટલા સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચે રમાવાની છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 30th March, 2019 15:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK