વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 08, 2019, 15:08 IST | Sheetal Patel
 • સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' પર હાલમાં રોક લગાવવાથી ઈનકાર કર્યો છે. કોર્ટે અરજદાર અમન વર્માથી કહ્યું કે પહેલા તેઓ સ્પષ્ટ કરે કે ફિલ્મમાં શું બતાવવામાં આવ્યું છે અને એમનો વાંધો શું છે. મામલા પર જસ્ટિટ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે અરજદારથી પૂછ્યું કે તમે ફિલ્મ જોયા વગર કેવી રીતે નક્કી કરી શકો છો કે તે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઈને સુનવણી થશે.

  સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' પર હાલમાં રોક લગાવવાથી ઈનકાર કર્યો છે. કોર્ટે અરજદાર અમન વર્માથી કહ્યું કે પહેલા તેઓ સ્પષ્ટ કરે કે ફિલ્મમાં શું બતાવવામાં આવ્યું છે અને એમનો વાંધો શું છે. મામલા પર જસ્ટિટ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે અરજદારથી પૂછ્યું કે તમે ફિલ્મ જોયા વગર કેવી રીતે નક્કી કરી શકો છો કે તે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઈને સુનવણી થશે.

  1/10
 • વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2019ને લઈને ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં ખેડૂતો અને નાના દુકાનદારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તે સમયે વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા. 

  વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2019ને લઈને ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં ખેડૂતો અને નાના દુકાનદારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તે સમયે વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા. 

  2/10
 • રાજકોટમાં રાજકીય પક્ષના વાંકે રવિવારે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો. શહેરના ધમધમતા રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકી પડી. વ્યસ્ત એવો માર્ગ બંધ કરીને ત્યાં સભા માટે ખુરશીઓ ગોઠવી દેવામાં આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જો કે વાહનચાલકોની મુશ્કેલી જોઈને અંતે BRTSનો માર્ગ તેમના માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. ભાજપના કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ માત્ર 45 મિનિટનો હતો પરંતુ આ રસ્તો બપોરના 12 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો.

  રાજકોટમાં રાજકીય પક્ષના વાંકે રવિવારે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો. શહેરના ધમધમતા રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકી પડી. વ્યસ્ત એવો માર્ગ બંધ કરીને ત્યાં સભા માટે ખુરશીઓ ગોઠવી દેવામાં આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જો કે વાહનચાલકોની મુશ્કેલી જોઈને અંતે BRTSનો માર્ગ તેમના માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. ભાજપના કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ માત્ર 45 મિનિટનો હતો પરંતુ આ રસ્તો બપોરના 12 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો.

  3/10
 • શહેરમાં મે મહિનાથી પ્લાસ્ટિક પર વધુ એક પ્રતિબંધ મૂકાઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂતકાલાં 50 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ્સને પ્રતિબંધિત કરી ચૂકી છે. જેને પરિણામે પાણીના પાઉચ, કેરી બેગ્સનો વપરાશ નહિવત્ થઈ ચૂક્યો છે. તો પ્લાસ્ટિકના ચાના કપ પણ હવે માર્કેટમાં નથી દેખાતા. DNAના રિપોર્ટ પ્રમાણે યુનાઈટેડ નેશન્સના રિઝોલ્યુશન પ્રમાણે હવે AMC એક જ વખત વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર મે 2019થી પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.

  શહેરમાં મે મહિનાથી પ્લાસ્ટિક પર વધુ એક પ્રતિબંધ મૂકાઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂતકાલાં 50 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ્સને પ્રતિબંધિત કરી ચૂકી છે. જેને પરિણામે પાણીના પાઉચ, કેરી બેગ્સનો વપરાશ નહિવત્ થઈ ચૂક્યો છે. તો પ્લાસ્ટિકના ચાના કપ પણ હવે માર્કેટમાં નથી દેખાતા. DNAના રિપોર્ટ પ્રમાણે યુનાઈટેડ નેશન્સના રિઝોલ્યુશન પ્રમાણે હવે AMC એક જ વખત વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર મે 2019થી પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.

  4/10
 • રાજકોટ શહેરમાં પારૂલ યુનિવર્સિટી ફરી ચર્ચાનો વિષય બની છે. હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ કોલેજના જ પ્રોફેસર ભટ્ટે શરીર પર વારંવાર ટચ કરીવે હેરાન કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરતા આજે કોલેજમાં હડતાલ પાડી હતી. આ સમગ્ર કેસ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓનો કાફલો કોલેજ પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

  રાજકોટ શહેરમાં પારૂલ યુનિવર્સિટી ફરી ચર્ચાનો વિષય બની છે. હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ કોલેજના જ પ્રોફેસર ભટ્ટે શરીર પર વારંવાર ટચ કરીવે હેરાન કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરતા આજે કોલેજમાં હડતાલ પાડી હતી. આ સમગ્ર કેસ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓનો કાફલો કોલેજ પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

  5/10
 • દીપિકા જલ્દી જ ફિલ્મ છપાકમાં નજર આવશે. જે એસિડ અટેક સર્વાઈવરની કહાની પર આધારિત છે. ઓમ શાંતિ ઓમથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ ફિલ્મના સેટ પકથી દીપિકાની એક તસવીર લીક થઈ છે. જેમાં દીપિકાનો લૂક જોવા મળી રહ્યો છે.

  દીપિકા જલ્દી જ ફિલ્મ છપાકમાં નજર આવશે. જે એસિડ અટેક સર્વાઈવરની કહાની પર આધારિત છે. ઓમ શાંતિ ઓમથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ ફિલ્મના સેટ પકથી દીપિકાની એક તસવીર લીક થઈ છે. જેમાં દીપિકાનો લૂક જોવા મળી રહ્યો છે.

  6/10
 • ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક રૉ ઑફિસરની વાર્તા પર બનેલી જૉન એબ્રાહમની ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટર એટલેકે રૉએ પહેલા ત્રણ દિવસમાં 22 કરોડ રૂપિયાથી અધિકની કમાણી કરી બધાને સાબિત કરી દીધું છે કે તેઓ એક્શન જૉનરમાં દર્શકોની પહેલી પસંદ છે. રૉબી ગરેવાલના નિર્દેશનમાં બનેલી જૉન એબ્રાહ્મ, મૌની રૉય અને સિકંદર એર સ્ટારર ફિલ્મ રૉએ ત્રણ દિવસમાં 22  કરોડ 70 લાખ રૂપિયાની કમાણી કરી છે. 

  ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક રૉ ઑફિસરની વાર્તા પર બનેલી જૉન એબ્રાહમની ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટર એટલેકે રૉએ પહેલા ત્રણ દિવસમાં 22 કરોડ રૂપિયાથી અધિકની કમાણી કરી બધાને સાબિત કરી દીધું છે કે તેઓ એક્શન જૉનરમાં દર્શકોની પહેલી પસંદ છે. રૉબી ગરેવાલના નિર્દેશનમાં બનેલી જૉન એબ્રાહ્મ, મૌની રૉય અને સિકંદર એર સ્ટારર ફિલ્મ રૉએ ત્રણ દિવસમાં 22  કરોડ 70 લાખ રૂપિયાની કમાણી કરી છે. 

  7/10
 • આજે મોહાલીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો જોવા મળશે. મુંબઈ સામે શરમજનક રીતે ૯૬ રનમાં ઑલઆઉટ થઈ જવા પછી ભુવનેશ્વર કુમારની હૈદરાબાદની ટીમ આજે પંજાબ સામે જીતીને ફરીથી જીતના માર્ગે ચબ્વાનો પ્રયત્ન કરશે. બન્ને ટીમે પાંચમાંથી ૩ મૅચ જીતીને ૬ પૉઇન્ટ્સ મેળવ્યા છે. શનિવારે હૈદરાબાદ મુંબઈને ૧૩૬ રને રોકવામાં સફળ થઈ હતી પણ ડેબ્યુટન્ટ અલ્ઝારી જોસેફે ૩.૧ ઓવરમાં ૧૨ રનમાં ૬ વિકેટ લઈને ઝટકો આપ્યો હતો. વર્તમાન સીઝનમાં હાઇએસ્ટ રન હૈદરાબાદના ડેવિડ વૉર્નરે (૨૭૯) બનાવ્યા છે.

  આજે મોહાલીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો જોવા મળશે. મુંબઈ સામે શરમજનક રીતે ૯૬ રનમાં ઑલઆઉટ થઈ જવા પછી ભુવનેશ્વર કુમારની હૈદરાબાદની ટીમ આજે પંજાબ સામે જીતીને ફરીથી જીતના માર્ગે ચબ્વાનો પ્રયત્ન કરશે. બન્ને ટીમે પાંચમાંથી ૩ મૅચ જીતીને ૬ પૉઇન્ટ્સ મેળવ્યા છે. શનિવારે હૈદરાબાદ મુંબઈને ૧૩૬ રને રોકવામાં સફળ થઈ હતી પણ ડેબ્યુટન્ટ અલ્ઝારી જોસેફે ૩.૧ ઓવરમાં ૧૨ રનમાં ૬ વિકેટ લઈને ઝટકો આપ્યો હતો. વર્તમાન સીઝનમાં હાઇએસ્ટ રન હૈદરાબાદના ડેવિડ વૉર્નરે (૨૭૯) બનાવ્યા છે.

  8/10
 • ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી 30 મેથી 14 જુલાઈ દરમિયાન રમાનારા ક્રિકેટ વર્લ્ડકપની ટીમો ધીમે ધીમે જાહેર થઈ રહી છે. ત્યારે ભારતીય ટીમની પસંદગી આગામી 15 એપ્રિલનાં રોજ મુંબાઈમાં થવાની છે. ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ માટેની ટીમ જાહેર કરી દીધી છે. આ વર્ષે વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે 5 જૂનનાં રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને ટક્કર જોવા મળશે.

  ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી 30 મેથી 14 જુલાઈ દરમિયાન રમાનારા ક્રિકેટ વર્લ્ડકપની ટીમો ધીમે ધીમે જાહેર થઈ રહી છે. ત્યારે ભારતીય ટીમની પસંદગી આગામી 15 એપ્રિલનાં રોજ મુંબાઈમાં થવાની છે. ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ માટેની ટીમ જાહેર કરી દીધી છે. આ વર્ષે વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે 5 જૂનનાં રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને ટક્કર જોવા મળશે.

  9/10
 • ફાઈનાન્શિયલ સંઘર્ષમાં ઝઝૂમી રહેલી જેટ એરવેઝમાં હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા સોમવારે એટલે 8 એપ્રિલે શરૂ થઈ શકે છે. જોકે બોલી દસ્તાવેજોને હાલમાં અંતિમ રૂપ આપવામાં આવી રહ્યો છે. આ જાણકારી સૂત્રો દ્વારા મળેલી છે. સોમવારે કારોબારમાં બીએસઈમાં કંપનીના શેર મામૂલી તેજી સાથે 260 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે અને જેટની 75 ટકા હિસ્સો વેચવાની તૈયારી છે. રોકાણકારો 1,000 મિલિયનથી વધુનું રોકાણ કરશે.

  ફાઈનાન્શિયલ સંઘર્ષમાં ઝઝૂમી રહેલી જેટ એરવેઝમાં હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા સોમવારે એટલે 8 એપ્રિલે શરૂ થઈ શકે છે. જોકે બોલી દસ્તાવેજોને હાલમાં અંતિમ રૂપ આપવામાં આવી રહ્યો છે. આ જાણકારી સૂત્રો દ્વારા મળેલી છે. સોમવારે કારોબારમાં બીએસઈમાં કંપનીના શેર મામૂલી તેજી સાથે 260 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે અને જેટની 75 ટકા હિસ્સો વેચવાની તૈયારી છે. રોકાણકારો 1,000 મિલિયનથી વધુનું રોકાણ કરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK