એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 22, 2019, 14:57 IST | Sheetal Patel
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર સવારે વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો. એમણે કહ્યું કે વિપક્ષ વારંવાર અમારી સેનાનું અપમાન કરે છે અને જનતા એના માટે એમને માફ નહીં કરે. એમણે જનતાથી અપિલ કરી છે કે તેઓ વિપક્ષના નેતાઓથી એમના નિવેદન પર સવાલ કરે. એમણે કહ્યું કે વિપક્ષને કહો કે 130 કરોડ ભારતીય વિપક્ષની હરકતોને નહીં તો ભૂલશે અને માફ પણ નહીં કરે. #JantaMaafNahiKaregi

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર સવારે વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો. એમણે કહ્યું કે વિપક્ષ વારંવાર અમારી સેનાનું અપમાન કરે છે અને જનતા એના માટે એમને માફ નહીં કરે. એમણે જનતાથી અપિલ કરી છે કે તેઓ વિપક્ષના નેતાઓથી એમના નિવેદન પર સવાલ કરે. એમણે કહ્યું કે વિપક્ષને કહો કે 130 કરોડ ભારતીય વિપક્ષની હરકતોને નહીં તો ભૂલશે અને માફ પણ નહીં કરે. #JantaMaafNahiKaregi

  1/10
 • પુલવામાં હુમલા બાદ ભારત તરફથી કરાયેલી એર સ્ટ્રાઈકને લઈને કૉંગ્રેસના નેતા સતત સવાલ કરી રહ્યા છે. કૉંગ્રેસના કેટલાક મોટા નેતા સરકારથી પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવા માંગી રહી છે. આ ઘટનામાં કૉંગ્રેસના એક નેતા સામેલ થઈ ગયા છે. ભારતીય ઓવરસીઝ કૉંગ્રેસના પ્રમુખ સૅમ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર સવાલ પૂછતા કહ્યું કે જો હુમલામાં 300 આતંકવાદી માર્યા ગયા તો આ પૂરી દુનિયાને કેમ નહીં દેખાયા. 

  પુલવામાં હુમલા બાદ ભારત તરફથી કરાયેલી એર સ્ટ્રાઈકને લઈને કૉંગ્રેસના નેતા સતત સવાલ કરી રહ્યા છે. કૉંગ્રેસના કેટલાક મોટા નેતા સરકારથી પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવા માંગી રહી છે. આ ઘટનામાં કૉંગ્રેસના એક નેતા સામેલ થઈ ગયા છે. ભારતીય ઓવરસીઝ કૉંગ્રેસના પ્રમુખ સૅમ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર સવાલ પૂછતા કહ્યું કે જો હુમલામાં 300 આતંકવાદી માર્યા ગયા તો આ પૂરી દુનિયાને કેમ નહીં દેખાયા. 

  2/10
 • પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગૌતમ ગંભીર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં એક સાદા કાર્યક્રમ દરમિયાન ગૌતમ ગંભીરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં એન્ટ્રી કરી છે.પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગૌતમ ગંભીર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં એક સાદા કાર્યક્રમ દરમિયાન ગૌતમ ગંભીરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં એન્ટ્રી કરી છે. ગૌતમ ગંભીર નવી દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. દિલ્હીની સાતેય લોકસભા બેઠક પર 12 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો પર ભાજપ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.

  પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગૌતમ ગંભીર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં એક સાદા કાર્યક્રમ દરમિયાન ગૌતમ ગંભીરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં એન્ટ્રી કરી છે.પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગૌતમ ગંભીર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં એક સાદા કાર્યક્રમ દરમિયાન ગૌતમ ગંભીરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં એન્ટ્રી કરી છે. ગૌતમ ગંભીર નવી દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. દિલ્હીની સાતેય લોકસભા બેઠક પર 12 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો પર ભાજપ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.

  3/10
 • રાજકોટમાં પોલીસે 3 કરોડની કિંમતના દારૂ અને બિયરનો નાશ કર્યો છે. રાજકોટ પોલીસે જોન વનમાં 225 કેસ નોંધીને 1 કરોડથી વધુની કિંમતની 37,420 બોટલ્સ જપ્ત કરી હતી. તો ઝોન 2માં 143 કેસ નોંધીને 28 લાખથી વધુની કિંમતની 9,668 બોટલ્સ જપ્ત કરી હતી. આ તમામ દારૂની અને બિયરની બોટલ પર બુલડોઝર ફેરવીને રાજકોટ પોલીસે તેનો નાશ કર્યો છે.

  રાજકોટમાં પોલીસે 3 કરોડની કિંમતના દારૂ અને બિયરનો નાશ કર્યો છે. રાજકોટ પોલીસે જોન વનમાં 225 કેસ નોંધીને 1 કરોડથી વધુની કિંમતની 37,420 બોટલ્સ જપ્ત કરી હતી. તો ઝોન 2માં 143 કેસ નોંધીને 28 લાખથી વધુની કિંમતની 9,668 બોટલ્સ જપ્ત કરી હતી. આ તમામ દારૂની અને બિયરની બોટલ પર બુલડોઝર ફેરવીને રાજકોટ પોલીસે તેનો નાશ કર્યો છે.

  4/10
 • રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. ચેકિંદ દરમિયાન ડાયરેક્ટ પમ્પિંગ અને ભૂતિયા નળ જોડાણના કેસ મળી આવ્યા છે. ચેકિંગ દરમિયાન ડાયરેક્ટ પમ્પિંગના 60 અને 6 ભૂતિયા નળ જોડાણ ઝડપાયા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ કસુરવારો પાસેથી રૂ.૭૫,૫૧૦/-નો દંડ વસૂલ કરાયો હતો.આ સપ્તાહ દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૭૮૩૩ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેક્ટ પમ્પિંગનાં ૨૩ કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જ્યારે ડાયરેક્ટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

  રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. ચેકિંદ દરમિયાન ડાયરેક્ટ પમ્પિંગ અને ભૂતિયા નળ જોડાણના કેસ મળી આવ્યા છે. ચેકિંગ દરમિયાન ડાયરેક્ટ પમ્પિંગના 60 અને 6 ભૂતિયા નળ જોડાણ ઝડપાયા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ કસુરવારો પાસેથી રૂ.૭૫,૫૧૦/-નો દંડ વસૂલ કરાયો હતો.આ સપ્તાહ દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૭૮૩૩ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેક્ટ પમ્પિંગનાં ૨૩ કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જ્યારે ડાયરેક્ટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

  5/10
 • સલમાન ખાને પુલવામા આંતકી હુમલા પર બોલતા કહ્યું 'નોટબુક ફિલ્મનો પ્લૉટ કાશ્મીરના બેકડ્રોપ પર આધારિત છે. કેવી રીતે બાળકોના હાથમાં ખોટી રીતે બંદૂકો પકડાવી હતી, અને અંતમાં તેઓ બંદૂકોને છોડી દે છે. શિક્ષા જરૂરી છે પરંતુ એનીથી પણ વધારે મહત્વનું એ છે કે બાળકોને કેવી શિક્ષા આપવામાં આવી રહી છે. પુલવામાનો આંતકી આદિલ અહમદ ડારે શિક્ષા લીધી હતી. પરંતુ એણે ખોટી શિક્ષા લીધી હતી. સાચી શિક્ષા મેળવવી જરૂરી છે. ભોગ બનેલા પરિવારોને મારી લાગણીઓ.

  સલમાન ખાને પુલવામા આંતકી હુમલા પર બોલતા કહ્યું 'નોટબુક ફિલ્મનો પ્લૉટ કાશ્મીરના બેકડ્રોપ પર આધારિત છે. કેવી રીતે બાળકોના હાથમાં ખોટી રીતે બંદૂકો પકડાવી હતી, અને અંતમાં તેઓ બંદૂકોને છોડી દે છે. શિક્ષા જરૂરી છે પરંતુ એનીથી પણ વધારે મહત્વનું એ છે કે બાળકોને કેવી શિક્ષા આપવામાં આવી રહી છે. પુલવામાનો આંતકી આદિલ અહમદ ડારે શિક્ષા લીધી હતી. પરંતુ એણે ખોટી શિક્ષા લીધી હતી. સાચી શિક્ષા મેળવવી જરૂરી છે. ભોગ બનેલા પરિવારોને મારી લાગણીઓ.

  6/10
 • અજય દેવગણની ફિલ્મ 'દે દે પ્યાર દે'નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ અને રકુલ પ્રીત છે. ફિલ્મનું પોસ્ટર અજય દેવગણે ટ્વિટ કરીને રિલીઝ કર્યું છે. પોસ્ટર જોઈને તમને જૂના અજય દેવગણની યાદ તાજી થઈ જશે. પોસ્ટરમાં અજય દેવગણ બે કાર પર સવાર થયેલા દેખાઈ રહ્યા છે. જેમાં એક કાર પર તબ્બુ અને બીજી કાર પર રકુલ પ્રીત સવાર છે. પોસ્ટર જોઈને લાગે છે કે ફિલ્મમાં અજય દેવગણનું પાત્ર બે મહિલાઓ વચ્ચે ઝોલા ખાતું હશે. 

  અજય દેવગણની ફિલ્મ 'દે દે પ્યાર દે'નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ અને રકુલ પ્રીત છે. ફિલ્મનું પોસ્ટર અજય દેવગણે ટ્વિટ કરીને રિલીઝ કર્યું છે. પોસ્ટર જોઈને તમને જૂના અજય દેવગણની યાદ તાજી થઈ જશે. પોસ્ટરમાં અજય દેવગણ બે કાર પર સવાર થયેલા દેખાઈ રહ્યા છે. જેમાં એક કાર પર તબ્બુ અને બીજી કાર પર રકુલ પ્રીત સવાર છે. પોસ્ટર જોઈને લાગે છે કે ફિલ્મમાં અજય દેવગણનું પાત્ર બે મહિલાઓ વચ્ચે ઝોલા ખાતું હશે. 

  7/10
 • અક્ષયકુમારની છેલ્લી ફિલ્મોમાં આ ગોલ્ડ બાદ બીજી સૌથી મોટી ઓપનિંગ છે. અક્ષયકુમારની કેસરી આ વર્ષની પહેલી ફિલ્મ છે. બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની વાર્તાને લઈને બનેલી આ ફિલ્મે પહેલા દિવસે જોરદાર ઓપનિંગ કરી છે. ફિલ્મે 21 કરોડ રૂપિયાથી વધારેની ઓપનિંગ કરી છે. વિશ્વના ઐતિહાસિક પાંચ સૌથી મોટા યોદ્ધાઓની ઘટનાઓમાં બીજા સ્થાન પર માનવામાં આવતી અનુરાગ સિંહ દિગ્દર્શિત આ ફિલ્મને બૉક્સ ઑફિસ પર પહેલા દિવસે 21 કરોડ 50 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે. ફિલ્મે ઓવરસીઝમાં પણ જોરદાર શરૂઆત કરી છે. કેસરીએ ભારતમાં 3600 અને ઓવરસીઝમાં 600 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.

  અક્ષયકુમારની છેલ્લી ફિલ્મોમાં આ ગોલ્ડ બાદ બીજી સૌથી મોટી ઓપનિંગ છે. અક્ષયકુમારની કેસરી આ વર્ષની પહેલી ફિલ્મ છે. બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની વાર્તાને લઈને બનેલી આ ફિલ્મે પહેલા દિવસે જોરદાર ઓપનિંગ કરી છે. ફિલ્મે 21 કરોડ રૂપિયાથી વધારેની ઓપનિંગ કરી છે. વિશ્વના ઐતિહાસિક પાંચ સૌથી મોટા યોદ્ધાઓની ઘટનાઓમાં બીજા સ્થાન પર માનવામાં આવતી અનુરાગ સિંહ દિગ્દર્શિત આ ફિલ્મને બૉક્સ ઑફિસ પર પહેલા દિવસે 21 કરોડ 50 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે. ફિલ્મે ઓવરસીઝમાં પણ જોરદાર શરૂઆત કરી છે. કેસરીએ ભારતમાં 3600 અને ઓવરસીઝમાં 600 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.

  8/10
 • મ્યૂઝિક કંપની અને ભારતીય ફિલ્મ પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝને લઈને કેટલાક દિવસથી સતત ચર્ચા થઈ રહી હતી કે આ નંબર 1 યૂ-ટ્યૂબ ચેનલની રેસમાં છે. અને આ વાત સાચી થઈ ગઈ છે. હવે T-Series દુનિયાની નંબર વન યૂ-ટ્યૂબ ચેનલ બની ગઈ છે. ટી-સીરીઝે આ સફળતા સ્વીડિશ યૂટ્યૂબ ચેનલ પ્યૂડાઈપાઈ PewDiePieને ઓવરટેક કર્યા બાદ પ્રાપ્ત કરી છે. ટી-સીરીઝના લગભગ 90.68 મિલિયન સબ્સક્રાઈબર્સ છે, જ્યારે પ્યૂડાઈપાઈના 90.47 મિલિયનથી ઓછા સબ્સક્રાઈબર્સ છે. તમને બતાવી દઈએ કે, આ બન્ને ટૂ-ટ્યૂબ ચેનલની વચ્ચે ઘણો સમયથી નંબર નવ બનવાની સ્પર્ધા લાગી હતી. નંબર વન બનવા માટે ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે સોશિયલ મીડિયા પર #BharatWinsની સાથે એક કેમ્પેન પણ ચલાવ્યું હતુ અને બધા લોકોથી આગ્રહ કર્યો હતો કે ટી-સીરીઝને વિશ્વની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ કરેલ ચેનલ બનાવે છે.

  મ્યૂઝિક કંપની અને ભારતીય ફિલ્મ પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝને લઈને કેટલાક દિવસથી સતત ચર્ચા થઈ રહી હતી કે આ નંબર 1 યૂ-ટ્યૂબ ચેનલની રેસમાં છે. અને આ વાત સાચી થઈ ગઈ છે. હવે T-Series દુનિયાની નંબર વન યૂ-ટ્યૂબ ચેનલ બની ગઈ છે. ટી-સીરીઝે આ સફળતા સ્વીડિશ યૂટ્યૂબ ચેનલ પ્યૂડાઈપાઈ PewDiePieને ઓવરટેક કર્યા બાદ પ્રાપ્ત કરી છે. ટી-સીરીઝના લગભગ 90.68 મિલિયન સબ્સક્રાઈબર્સ છે, જ્યારે પ્યૂડાઈપાઈના 90.47 મિલિયનથી ઓછા સબ્સક્રાઈબર્સ છે. તમને બતાવી દઈએ કે, આ બન્ને ટૂ-ટ્યૂબ ચેનલની વચ્ચે ઘણો સમયથી નંબર નવ બનવાની સ્પર્ધા લાગી હતી. નંબર વન બનવા માટે ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે સોશિયલ મીડિયા પર #BharatWinsની સાથે એક કેમ્પેન પણ ચલાવ્યું હતુ અને બધા લોકોથી આગ્રહ કર્યો હતો કે ટી-સીરીઝને વિશ્વની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ કરેલ ચેનલ બનાવે છે.

  9/10
 • ફેસબુકે કરોડો યૂઝર્સના પાસવર્ડ ઈન્ટરનલી લીક કર્યા છે. એટલે કે પાસવર્ડ્સને પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કર્યો છે. કર્બ્સ સિક્યોરિટી મુજબ એવું વર્ષો સુધી કરવામાં આવ્યું છે અને એવામાં સંભાવિત રીતે ફેસબુકની અંદર કામ કરી રહેલા કર્મચારી એને એક્સેસ કરી શકતા હતા. સામાન્ય રીતે પાસવર્ડ્સને એન્ક્રિપ્શનની સાથે પ્રોટેક્ટ કરવામાં આવે છે. તો કરોડો ફેસબુક યૂઝર્સના 'પાસવર્ડ'નો ઉપયોગ થઈ રહ્યો છે, તો પોતાનો પાસવર્ડ બદલી નાખો. ફેસબુક એ પણ સમર્થન આપ્યું છે કે કંપનીએ યૂઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કર્યા છે. જોકે કંપનીએ એવું પણ કહ્યું કે અત્યાર સુધી તે નથી ખબર કે એનો ઉપયોગ શું છે? જાણવા મળ્યું છે કે 200થી 600 મિલિયન ફેસબુક યૂઝર્સ એનાથી પ્રભાવિત છે.

  ફેસબુકે કરોડો યૂઝર્સના પાસવર્ડ ઈન્ટરનલી લીક કર્યા છે. એટલે કે પાસવર્ડ્સને પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કર્યો છે. કર્બ્સ સિક્યોરિટી મુજબ એવું વર્ષો સુધી કરવામાં આવ્યું છે અને એવામાં સંભાવિત રીતે ફેસબુકની અંદર કામ કરી રહેલા કર્મચારી એને એક્સેસ કરી શકતા હતા. સામાન્ય રીતે પાસવર્ડ્સને એન્ક્રિપ્શનની સાથે પ્રોટેક્ટ કરવામાં આવે છે. તો કરોડો ફેસબુક યૂઝર્સના 'પાસવર્ડ'નો ઉપયોગ થઈ રહ્યો છે, તો પોતાનો પાસવર્ડ બદલી નાખો. ફેસબુક એ પણ સમર્થન આપ્યું છે કે કંપનીએ યૂઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કર્યા છે. જોકે કંપનીએ એવું પણ કહ્યું કે અત્યાર સુધી તે નથી ખબર કે એનો ઉપયોગ શું છે? જાણવા મળ્યું છે કે 200થી 600 મિલિયન ફેસબુક યૂઝર્સ એનાથી પ્રભાવિત છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK