વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 04, 2019, 14:58 IST | Bhavin
 • ગુજરાત કોંગ્રેસે આખરે બે અંતિમ ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભરૂચ અને દાહોદ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા. કોંગ્રેસે ભરૂચ બેઠક પર યુવા મોરચાના પ્રમુખ શેરખાનને તો દાહોદ બેઠક પરથી પૂર્વ સાંસદ બાબુ કટારાને ઉમેદવાર જાહેર કર્યા છે. સાથે જ ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસે પાટીદાર અગ્રણ કામુ પટેલના નામની જાહેરાત કરી છે.

  ગુજરાત કોંગ્રેસે આખરે બે અંતિમ ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભરૂચ અને દાહોદ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા. કોંગ્રેસે ભરૂચ બેઠક પર યુવા મોરચાના પ્રમુખ શેરખાનને તો દાહોદ બેઠક પરથી પૂર્વ સાંસદ બાબુ કટારાને ઉમેદવાર જાહેર કર્યા છે. સાથે જ ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસે પાટીદાર અગ્રણ કામુ પટેલના નામની જાહેરાત કરી છે.

  1/10
 • જેમાં કોલેજના વિદ્યાર્થીનું પરીક્ષામાં સુપરવાઇઝરે 10 મિનિટ પહેલા પેપર લઇ લેતા વિદ્યાર્થી હતાશ થઇ રહયો હતો. જેનું દુખ લાગી આવતા પરીક્ષાના 1-2 દિવસ બાદ સુરતની તાપી નદીમાં તેણે ઝંપલાવીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. કોલેજમાં B.Com માં એટીકેટીની પરીક્ષા ચાલી રહી હતી. આ પરીક્ષામાં સુપરવાઇઝરે દિપક નામના વિદ્યાર્થીનું 10 મિનિટ પહેલાં પુરવણી લઈ લીધી હતી. સમય પહેલા પેપર લઇ લેતા હતાશ વિદ્યાર્થીએ પરીક્ષાના 1-2 દિવસ બાદ એટલે કે બુધવારે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. 

  જેમાં કોલેજના વિદ્યાર્થીનું પરીક્ષામાં સુપરવાઇઝરે 10 મિનિટ પહેલા પેપર લઇ લેતા વિદ્યાર્થી હતાશ થઇ રહયો હતો. જેનું દુખ લાગી આવતા પરીક્ષાના 1-2 દિવસ બાદ સુરતની તાપી નદીમાં તેણે ઝંપલાવીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. કોલેજમાં B.Com માં એટીકેટીની પરીક્ષા ચાલી રહી હતી. આ પરીક્ષામાં સુપરવાઇઝરે દિપક નામના વિદ્યાર્થીનું 10 મિનિટ પહેલાં પુરવણી લઈ લીધી હતી. સમય પહેલા પેપર લઇ લેતા હતાશ વિદ્યાર્થીએ પરીક્ષાના 1-2 દિવસ બાદ એટલે કે બુધવારે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. 

  2/10
 •  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે કેરળની વાયનાડ સીટથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. રાહુલ હવે થોડીક જ વારમાં 2 કિમી લાંબો રોડ શો શરૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના ઉમટ્યા છે સાથે જ વાયનાડના રસ્તાઓ કોંગી કાર્યકર્તાઓથી ઊભરાયા છે. આ રોડ શોમાં કોંગ્રેસ રાહુલ સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ છે. વાયનાડમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. રાહુલ પહેલીવાર અમેઠીની સાથે અન્ય એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અત્યાર સુધી 349 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

   કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે કેરળની વાયનાડ સીટથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. રાહુલ હવે થોડીક જ વારમાં 2 કિમી લાંબો રોડ શો શરૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના ઉમટ્યા છે સાથે જ વાયનાડના રસ્તાઓ કોંગી કાર્યકર્તાઓથી ઊભરાયા છે. આ રોડ શોમાં કોંગ્રેસ રાહુલ સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ છે. વાયનાડમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. રાહુલ પહેલીવાર અમેઠીની સાથે અન્ય એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અત્યાર સુધી 349 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

  3/10
 • યુએઈએ વડાપ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. સંયુક્ત આરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને ગુરુવારે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત સાથે અમારા ઐતિહાસિક અને વ્યાપારિક સંબંધો રહ્યા છે, જે મારા મિત્ર પીએમ મોદીની ભૂમિકાને કારણે મજબૂત થયા છે. તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે યુએીના રાષ્ટ્રપતિ તેમને જાયેદ મેડલથી સન્માનિત કરશે.

  યુએઈએ વડાપ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. સંયુક્ત આરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને ગુરુવારે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત સાથે અમારા ઐતિહાસિક અને વ્યાપારિક સંબંધો રહ્યા છે, જે મારા મિત્ર પીએમ મોદીની ભૂમિકાને કારણે મજબૂત થયા છે. તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે યુએીના રાષ્ટ્રપતિ તેમને જાયેદ મેડલથી સન્માનિત કરશે.

  4/10
 • મેરઠમાંથી વડાપ્રધાન મોદીની સુરક્ષામાં સામેલ હોવાનો દાવો કરતી મહિલા ઝડપાઈ છે. ઉત્તરપ્રદેશના નોઈડામાં આ મહિલાને પતિ સહિત ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મહિલાએ અફ્ઘાનિસ્તાન માહિતી મોકલી હોવાનો ખુલાસો થયો છે. કેટલાક દિવસો પહેલા વડાપ્રધાન મોદીની મેરઠ મુલાકાત દરમિયાન આ નકલી મહિલા પોલીસ એસ્કોર્ટ સાથે ફરતી હતી. અને છેલ્લા ત્રણ વર્ષથી આ મહિલા સ્થાનિક પોલીસને ઉલ્લુ બનાવી રહી હતી.

  મેરઠમાંથી વડાપ્રધાન મોદીની સુરક્ષામાં સામેલ હોવાનો દાવો કરતી મહિલા ઝડપાઈ છે. ઉત્તરપ્રદેશના નોઈડામાં આ મહિલાને પતિ સહિત ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મહિલાએ અફ્ઘાનિસ્તાન માહિતી મોકલી હોવાનો ખુલાસો થયો છે. કેટલાક દિવસો પહેલા વડાપ્રધાન મોદીની મેરઠ મુલાકાત દરમિયાન આ નકલી મહિલા પોલીસ એસ્કોર્ટ સાથે ફરતી હતી. અને છેલ્લા ત્રણ વર્ષથી આ મહિલા સ્થાનિક પોલીસને ઉલ્લુ બનાવી રહી હતી.

  5/10
 • મદ્રાસ હાઇ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં કેન્દ્ર સરકારને ચાઇનીઝ ઍપ ટિકટોકના ડાઉનલોડિંગ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. સાથે જ મદ્રાસ હાઇ કોર્ટની મદુરઈ બેંચના આ આદેશમાં મીડિયાને પણ ટિકટોક વીડિયોઝ શેર ન કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, "સરકારે જવાબ આપવો પડશે કે શું તે કોઇ એવો કાયદો લાવશે, જેમ અમેરિકાની સરકારે બાળકોને સાઇબર ક્રાઇમની શિકાર બનવાથી બચાવવા માટે ચિલ્ડ્ર્ન્સ ઑનલોન પ્રાઇવસી પ્રૉટેક્શન એક્ટ બનાવ્યો છે

  મદ્રાસ હાઇ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં કેન્દ્ર સરકારને ચાઇનીઝ ઍપ ટિકટોકના ડાઉનલોડિંગ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. સાથે જ મદ્રાસ હાઇ કોર્ટની મદુરઈ બેંચના આ આદેશમાં મીડિયાને પણ ટિકટોક વીડિયોઝ શેર ન કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, "સરકારે જવાબ આપવો પડશે કે શું તે કોઇ એવો કાયદો લાવશે, જેમ અમેરિકાની સરકારે બાળકોને સાઇબર ક્રાઇમની શિકાર બનવાથી બચાવવા માટે ચિલ્ડ્ર્ન્સ ઑનલોન પ્રાઇવસી પ્રૉટેક્શન એક્ટ બનાવ્યો છે

  6/10
 • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી(MPC)એ આજે રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા રેપો રેટ 6 ટકા થયો છે. જે અગાઉ 6.25 ટકા હતો. નવા નાણાંકીય વર્ષમાં આ એમપીસીની પ્રથમ બેઠક હતી. અગાઉ ફેબ્રુઆરીની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, બાદમાં રેપો રેટ 6.25 ટકા થયો હતો. રેપો રેટ તે દર છે, જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. તેમાં ઘટાડો થવાને કારણે બેન્કોને સસ્તી લોન મળે છે. જેથી બેન્કો પણ ગ્રાહકોને સસ્તા દરે લોન આપી શકે છે. ગત વખતે બેન્કોએ વ્યાજ દરોમાં એટલો ઘટાડો કર્યો ન હતો, જેટલો આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.

  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી(MPC)એ આજે રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા રેપો રેટ 6 ટકા થયો છે. જે અગાઉ 6.25 ટકા હતો. નવા નાણાંકીય વર્ષમાં આ એમપીસીની પ્રથમ બેઠક હતી. અગાઉ ફેબ્રુઆરીની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, બાદમાં રેપો રેટ 6.25 ટકા થયો હતો. રેપો રેટ તે દર છે, જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. તેમાં ઘટાડો થવાને કારણે બેન્કોને સસ્તી લોન મળે છે. જેથી બેન્કો પણ ગ્રાહકોને સસ્તા દરે લોન આપી શકે છે. ગત વખતે બેન્કોએ વ્યાજ દરોમાં એટલો ઘટાડો કર્યો ન હતો, જેટલો આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.

  7/10
 • ટાટા મોટર્સે સતત ત્રીજા મહિને પણ નેનોનું ઉત્પાદન નથી કરવામાં આવ્યું. એવામાં સામાન્ય માણસની કાર કહેવામાં આવતી ટાટા નેનો પણ સવાલ ઉભા થયા છે. કંપનીએ માહિતી આપી છે કે પાછલા મહીને એક પણ નેનો કાર નથી વેચાણી. ટાટા મોટર્સે હજુ સુધી આ કારના ભવિષ્યને લઈને કોઈ નિર્ણય નથી કર્યો. જો કે આ કાર નવા સેફ્ટી અને એમિશનના નિયમોને પુરા નથી કરી શકતી એવામાં જો કંપની ટાટા નેનોનું વેચાણ કરવા માંગે છે, તો તેણે ફરીથી નવી શરૂઆત કરવી જોશે.

  ટાટા મોટર્સે સતત ત્રીજા મહિને પણ નેનોનું ઉત્પાદન નથી કરવામાં આવ્યું. એવામાં સામાન્ય માણસની કાર કહેવામાં આવતી ટાટા નેનો પણ સવાલ ઉભા થયા છે. કંપનીએ માહિતી આપી છે કે પાછલા મહીને એક પણ નેનો કાર નથી વેચાણી. ટાટા મોટર્સે હજુ સુધી આ કારના ભવિષ્યને લઈને કોઈ નિર્ણય નથી કર્યો. જો કે આ કાર નવા સેફ્ટી અને એમિશનના નિયમોને પુરા નથી કરી શકતી એવામાં જો કંપની ટાટા નેનોનું વેચાણ કરવા માંગે છે, તો તેણે ફરીથી નવી શરૂઆત કરવી જોશે.

  8/10
 • છેલ્લા ઘણા સમયથી નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહી છે. છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો. ત્યારે કર્મચારીઓ માટે બુધવારનો દિવસ પણ ખરાબ સમાચાર લઇને આવ્યું હતું. બુધવારે કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર પણ રોકી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે જેટ એરવેઝના 16 હજારથી વધુ કર્મચારીઓને પગાર આપવામાં નથી આવ્યો. જેટના ઉચ્ચ અધિકારી રાહુલ તનેજાએ કહ્યું હતું કે “સમાધાન કેસને પુરૂ કરવામાં અંતિમ સમયે થોડી અડચણો આવી રહી છે. જેથી ધારણા કરતા વધુ સમય લાગી રહ્યો છે. પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ સમસ્યા જલ્દીથી પુરી થઇ જાય અને કર્મચારીઓને બાકી રહેલા નાણા આપી શકીએ.

  છેલ્લા ઘણા સમયથી નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહી છે. છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો. ત્યારે કર્મચારીઓ માટે બુધવારનો દિવસ પણ ખરાબ સમાચાર લઇને આવ્યું હતું. બુધવારે કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર પણ રોકી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે જેટ એરવેઝના 16 હજારથી વધુ કર્મચારીઓને પગાર આપવામાં નથી આવ્યો. જેટના ઉચ્ચ અધિકારી રાહુલ તનેજાએ કહ્યું હતું કે “સમાધાન કેસને પુરૂ કરવામાં અંતિમ સમયે થોડી અડચણો આવી રહી છે. જેથી ધારણા કરતા વધુ સમય લાગી રહ્યો છે. પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ સમસ્યા જલ્દીથી પુરી થઇ જાય અને કર્મચારીઓને બાકી રહેલા નાણા આપી શકીએ.

  9/10
 • IPLમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી મેચમાં રોયલ ચેલન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. જ્યારે દિલ્હી છેલ્લે કિંગ્સ ઈલેવન પંજાબ સામે હારી ચૂક્યુ છે. હવે દિલ્હી પોતાના હોમગ્રાઉન્ડ પર ફરી જીત મેળવવા માટે મેદાને ઉતરશે. તો સનરાઈઝર્સ પોતાની જીત જાળવી રાખવા રમશે,  

  IPLમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી મેચમાં રોયલ ચેલન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. જ્યારે દિલ્હી છેલ્લે કિંગ્સ ઈલેવન પંજાબ સામે હારી ચૂક્યુ છે. હવે દિલ્હી પોતાના હોમગ્રાઉન્ડ પર ફરી જીત મેળવવા માટે મેદાને ઉતરશે. તો સનરાઈઝર્સ પોતાની જીત જાળવી રાખવા રમશે,

   

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK