વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 07, 2019, 14:54 IST | Sheetal Patel
 • વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટને 50 ટકા વીવીપેટ ચિઠ્ઠીઓને ઈવીએમ સાથે મેળવવા માટે માગ કરી હતી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે પુન: વિચાર માટે કોર્ટ ઈચ્છુક નથી. લોકસભા ચૂંટણી 2019ના નિર્ણયો પહેલા વિપક્ષને મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વીવપેટને લઈને 21 વિપક્ષી દળોની પૂનર્વિચાર અરજીને રદ કરી છે. વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટને 50 ટકા વીવીપેટ ચિઠ્ઠીઓને ઈવીએમ સાથે મેળવવા માટે માગ કરી હતી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે પુન: વિચાર માટે કોર્ટ ઈચ્છુક નથી.

  વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટને 50 ટકા વીવીપેટ ચિઠ્ઠીઓને ઈવીએમ સાથે મેળવવા માટે માગ કરી હતી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે પુન: વિચાર માટે કોર્ટ ઈચ્છુક નથી. લોકસભા ચૂંટણી 2019ના નિર્ણયો પહેલા વિપક્ષને મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વીવપેટને લઈને 21 વિપક્ષી દળોની પૂનર્વિચાર અરજીને રદ કરી છે. વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટને 50 ટકા વીવીપેટ ચિઠ્ઠીઓને ઈવીએમ સાથે મેળવવા માટે માગ કરી હતી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે પુન: વિચાર માટે કોર્ટ ઈચ્છુક નથી.

  1/10
 • ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં સાંભળવામાં મળશે. યૂપીના ઝૂમાં ગીરના સાવજોના સ્થળાંતરને મંજૂરી મળી છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બની રહેલા નવા ઝૂમાં મુલાકાતીઓ ગીરના સિંહોને નિહાળી શકશે. ગીરના સિંહોને ઉત્તર પ્રદેશ મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે.

  ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં સાંભળવામાં મળશે. યૂપીના ઝૂમાં ગીરના સાવજોના સ્થળાંતરને મંજૂરી મળી છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બની રહેલા નવા ઝૂમાં મુલાકાતીઓ ગીરના સિંહોને નિહાળી શકશે. ગીરના સિંહોને ઉત્તર પ્રદેશ મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે.

  2/10
 • ભારતીય વાયુ સેના દ્વારા બાલાકોટમાં કુલ 6 એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા હતા. પરંતુ આ 6 એર સ્ટ્રાઇકમાંથી માત્ર 1 નિશાનો ચુકાયો હતો. પરંતુ હવે એમ બનશે નહી. 22 મેના રોજ ભારત અંતરીક્ષમાં તેની બીજી આંખને સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ભારત 22મેના અંતરીક્ષમાં રડાર ઈમેજીંગ સેટેલાઈટ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. આ સેટેલાઈટની મદદથી કોઈ પણ વાતાવરણમાં એક મીટરથી દૂરી પર સ્થિત 2 વસ્તુઓની ચોક્કસ ઓળખાણ કરી શકે છે. 

  ભારતીય વાયુ સેના દ્વારા બાલાકોટમાં કુલ 6 એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા હતા. પરંતુ આ 6 એર સ્ટ્રાઇકમાંથી માત્ર 1 નિશાનો ચુકાયો હતો. પરંતુ હવે એમ બનશે નહી. 22 મેના રોજ ભારત અંતરીક્ષમાં તેની બીજી આંખને સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ભારત 22મેના અંતરીક્ષમાં રડાર ઈમેજીંગ સેટેલાઈટ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. આ સેટેલાઈટની મદદથી કોઈ પણ વાતાવરણમાં એક મીટરથી દૂરી પર સ્થિત 2 વસ્તુઓની ચોક્કસ ઓળખાણ કરી શકે છે. 

  3/10
 • અમદાવાદ શહેરના રસ્તાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે પરંતુ આ કેમેરા માત્ર મુખ્ય રસ્તાઓ પર જ છે જેના કારણે અમદાવાદ પોલીસ એક એપ્લિકેશન લઈને આવી રહી છે. આ એપ્લિકેશન દ્વારા શહેરના નાગરીકો જે લોકો રસ્તે થૂંકતા કે કચરો ફેકતા દેખાય તેમનો ફોટો ક્લિક કરી મોકલી શકે છે. જો આ તસવીર સાચી હશે તો પોલીસ જે-તે વ્યક્તિ સામે કાર્યવાહી કરશે. આ એપ્લિકેશન વિશે માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે જેના કારણે શહેરીજનો રસ્તા પર થૂંકતા કે કચકો નાખતા દેખાય તેવા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડી શકાય.’

  અમદાવાદ શહેરના રસ્તાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે પરંતુ આ કેમેરા માત્ર મુખ્ય રસ્તાઓ પર જ છે જેના કારણે અમદાવાદ પોલીસ એક એપ્લિકેશન લઈને આવી રહી છે. આ એપ્લિકેશન દ્વારા શહેરના નાગરીકો જે લોકો રસ્તે થૂંકતા કે કચરો ફેકતા દેખાય તેમનો ફોટો ક્લિક કરી મોકલી શકે છે. જો આ તસવીર સાચી હશે તો પોલીસ જે-તે વ્યક્તિ સામે કાર્યવાહી કરશે. આ એપ્લિકેશન વિશે માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે જેના કારણે શહેરીજનો રસ્તા પર થૂંકતા કે કચકો નાખતા દેખાય તેવા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડી શકાય.’

  4/10
 • બોટાદના ગઢડા ગોપીનાથજી સ્વામીનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની 10 વર્ષ બાદ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં દેવ પક્ષ અને એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષ વચ્ચેની ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ છે સાથે જ ગૃહસ્થ પક્ષમાં 550 વધુ મતોથી જીત થઈ છે

  બોટાદના ગઢડા ગોપીનાથજી સ્વામીનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની 10 વર્ષ બાદ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં દેવ પક્ષ અને એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષ વચ્ચેની ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ છે સાથે જ ગૃહસ્થ પક્ષમાં 550 વધુ મતોથી જીત થઈ છે

  5/10
 • મેટ ગાલાના રેડ કાર્પેટ પર બોલીવુડની બે ટૉપ અભિનેત્રીઓએ માહોલ બનાવી દીધો. મેટ ગાલામાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે નજર આવી તો દીપિકા પોતાના લૂકથી ત્યાં હાજર દરેક લોકોના દિલ જીતી લીધા. મેટ ગાલામાં બંનેના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. બંનેના લૂકની ચર્ચા થઈ રહી છે.

  મેટ ગાલાના રેડ કાર્પેટ પર બોલીવુડની બે ટૉપ અભિનેત્રીઓએ માહોલ બનાવી દીધો. મેટ ગાલામાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે નજર આવી તો દીપિકા પોતાના લૂકથી ત્યાં હાજર દરેક લોકોના દિલ જીતી લીધા. મેટ ગાલામાં બંનેના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. બંનેના લૂકની ચર્ચા થઈ રહી છે.

  6/10
 • કંગના રણૌત અને રાજકુમાર રાવની ફિલ્મ મેન્ટલ હૈ ક્યાના ટાઈટલને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મનોચિકિત્સક સંગઠનોએ ટાઈટલનો વિરોધ કર્યો છે. મનોચિકિસ્તક સંગઠન ઈન્ડિયન સાયક્રિયાટિસ્ટ સોસાયટીએ હાઈકોર્ટમાં અરજી કરીને માંગણી કરે છે કે, ફિલ્મનું ટાઈટલ જ્યાં સુધી બદલવામાં ન આવે ત્યાં સુધી તેને રીલિઝ ન કરવામાં આવે, અથવા તો આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે. એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આના પર સુનાવણી નવ જૂને થશે. આ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થવાની છે.

  કંગના રણૌત અને રાજકુમાર રાવની ફિલ્મ મેન્ટલ હૈ ક્યાના ટાઈટલને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મનોચિકિત્સક સંગઠનોએ ટાઈટલનો વિરોધ કર્યો છે. મનોચિકિસ્તક સંગઠન ઈન્ડિયન સાયક્રિયાટિસ્ટ સોસાયટીએ હાઈકોર્ટમાં અરજી કરીને માંગણી કરે છે કે, ફિલ્મનું ટાઈટલ જ્યાં સુધી બદલવામાં ન આવે ત્યાં સુધી તેને રીલિઝ ન કરવામાં આવે, અથવા તો આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે. એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આના પર સુનાવણી નવ જૂને થશે. આ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થવાની છે.

  7/10
 • ભારતીય ક્રિકેટના સ્ટાર અને 'રન મશીન' કે જેમને પ્રેમથી 'ચીકૂ' બોલાવવામાં આવે છે તે એટલે 'વિરાટ કોહલી'. વિરાટ કોહલીની સફળતા અને તેમના અત્યાર સુધીના સફર પર લખાયેલી બુક 7મેના લોન્ચ કરાઈ રહી છે. વિરાટ કોહલી નાના હતા ત્યારે તેમના ગાલ મોટા હોવાના કારણે તેમને ચીકુ કઈને બોલાવવામાં આવતા અને ત્યારથી જ તેમનુ નામ આ નિકનેમ બની ગયું છે. વિરાટને આ ઉપનામ અંડર-19 વર્લ્ડ કપમાં મળ્યું હતું.

  ભારતીય ક્રિકેટના સ્ટાર અને 'રન મશીન' કે જેમને પ્રેમથી 'ચીકૂ' બોલાવવામાં આવે છે તે એટલે 'વિરાટ કોહલી'. વિરાટ કોહલીની સફળતા અને તેમના અત્યાર સુધીના સફર પર લખાયેલી બુક 7મેના લોન્ચ કરાઈ રહી છે. વિરાટ કોહલી નાના હતા ત્યારે તેમના ગાલ મોટા હોવાના કારણે તેમને ચીકુ કઈને બોલાવવામાં આવતા અને ત્યારથી જ તેમનુ નામ આ નિકનેમ બની ગયું છે. વિરાટને આ ઉપનામ અંડર-19 વર્લ્ડ કપમાં મળ્યું હતું.

  8/10
 • આજે મુંબઈના બૅટ્સમેનો અને ચેન્નઈના બોલરો વચ્ચે ટક્કર જોવા મળશે. આઇપીએલના ઇતિહાસમાં ત્રણ-ત્રણ વખત ચૅમ્પિયન બનનારી આ બન્ને ટીમ જીત મેળવીને ફાઇનલમાં સ્થાન બુક કરાવવા મેદાનમાં આમને-સામને હશે. આજે જે ટીમ હારશે એ શુક્રવારે રમાનારી બીજી ક્વૉલિફાયર મૅચમાં ઍલિમિનેટરમાં વિજેતા બનનારી ટીમ સામે ટકરાશે.

  આજે મુંબઈના બૅટ્સમેનો અને ચેન્નઈના બોલરો વચ્ચે ટક્કર જોવા મળશે. આઇપીએલના ઇતિહાસમાં ત્રણ-ત્રણ વખત ચૅમ્પિયન બનનારી આ બન્ને ટીમ જીત મેળવીને ફાઇનલમાં સ્થાન બુક કરાવવા મેદાનમાં આમને-સામને હશે. આજે જે ટીમ હારશે એ શુક્રવારે રમાનારી બીજી ક્વૉલિફાયર મૅચમાં ઍલિમિનેટરમાં વિજેતા બનનારી ટીમ સામે ટકરાશે.

  9/10
 • આજે અખાત્રીજ છે અને આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, ત્યારે જ્વેલર્સ અને સોનાના બજારમાં ખરીદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અક્ષયતૃતીયાના દિવસને સોના-ચાંદીની ખરીદી માટે શુકનવંતો દિવસ માનવામાં આવે છે.

  આજે અખાત્રીજ છે અને આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, ત્યારે જ્વેલર્સ અને સોનાના બજારમાં ખરીદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અક્ષયતૃતીયાના દિવસને સોના-ચાંદીની ખરીદી માટે શુકનવંતો દિવસ માનવામાં આવે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK