વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: May 05, 2019, 14:57 IST | Bhavin
 • ફનીએ તોફાન મચાવ્યા બાદ ઓરિસ્સામાં સ્થિતિ ખરાબ છે. ફાનીના કહેર બાદ રાજ્યમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફની વાવાઝોડાની આગાહીને કારણે તંત્રએ 11 લાખ લોકોનું સ્થળાંતર કરીને જાનહાનિથી તો બચાવી લીધા પરંતુ માલહાની ખૂબ જ થઈ છે. વાવાઝોડાએ રાજ્યમાં 16 લોકોનો ભોગ લીધો છે. તો ઓરિસ્સામાં લગભગ 1 કરોડ લોકોનું જીવન ફનીને કારણે અસગ્રસ્ત થયું છે. વાવાઝોડા બાદ હવે ઓરિસ્સાને આર્થિક મદદની જાહેરાત થઈ રહી છે.

  ફનીએ તોફાન મચાવ્યા બાદ ઓરિસ્સામાં સ્થિતિ ખરાબ છે. ફાનીના કહેર બાદ રાજ્યમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફની વાવાઝોડાની આગાહીને કારણે તંત્રએ 11 લાખ લોકોનું સ્થળાંતર કરીને જાનહાનિથી તો બચાવી લીધા પરંતુ માલહાની ખૂબ જ થઈ છે. વાવાઝોડાએ રાજ્યમાં 16 લોકોનો ભોગ લીધો છે. તો ઓરિસ્સામાં લગભગ 1 કરોડ લોકોનું જીવન ફનીને કારણે અસગ્રસ્ત થયું છે. વાવાઝોડા બાદ હવે ઓરિસ્સાને આર્થિક મદદની જાહેરાત થઈ રહી છે.

  1/10
 • પાણીના પ્રશ્ને ફરી એકવાર કોંગ્રેસના ધારસભ્ય લલિત વસોયા ઉપવાસ પર ઉતર્યા છે. ધોરાજી, કુતિયાણા અેન રાણાવા સહિતના 60 ગામોને ભાદરના કેમિકલ યુક્ત પાણીના બદલે નર્મદાનું પાણી મળવાની માગ સાતે વસોયાએ ઉપવાસ શરૂ કર્યા છે. વસોયાની માગ છે કે  સરકાર મને જ્યાં સુધી લેખિતમાં ખાત્રી નહીં આપે ત્યાં સુધી મારા ઉપવાસ યથાવત રહેશે.

  પાણીના પ્રશ્ને ફરી એકવાર કોંગ્રેસના ધારસભ્ય લલિત વસોયા ઉપવાસ પર ઉતર્યા છે. ધોરાજી, કુતિયાણા અેન રાણાવા સહિતના 60 ગામોને ભાદરના કેમિકલ યુક્ત પાણીના બદલે નર્મદાનું પાણી મળવાની માગ સાતે વસોયાએ ઉપવાસ શરૂ કર્યા છે. વસોયાની માગ છે કે  સરકાર મને જ્યાં સુધી લેખિતમાં ખાત્રી નહીં આપે ત્યાં સુધી મારા ઉપવાસ યથાવત રહેશે.

  2/10
 • રાજ્યમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એકવાર ગરમી વધવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 72 કલાક બાદ ફરી રાજ્યમાં હિટ વેવ શરૂ થશે. અને તાપમાન ફરી ઉપર જશે. હવામાન વિભાગે આગામી 72 કલાક બાદ ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે.

  રાજ્યમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એકવાર ગરમી વધવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 72 કલાક બાદ ફરી રાજ્યમાં હિટ વેવ શરૂ થશે. અને તાપમાન ફરી ઉપર જશે. હવામાન વિભાગે આગામી 72 કલાક બાદ ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે.

  3/10
 • હાલ રિઝલ્ટની મોસમ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓની આપઘાતના અહેવાલો પણ શરૂ થઈ ચૂક્યા છે. વડોદરામાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. માત્ર સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી છે.

  હાલ રિઝલ્ટની મોસમ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓની આપઘાતના અહેવાલો પણ શરૂ થઈ ચૂક્યા છે. વડોદરામાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. માત્ર સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી છે.

  4/10
 • સુરતમાં ફરી એકવાર મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. રાજ્યમાં વધતા જતા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે સુરતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી ખરવાસા રોડ પર દારુના અડ્ડા પાસે જ ભાઈએ ભાઈ પર હુમલો કરીને હત્યા કરી નાખી.

  સુરતમાં ફરી એકવાર મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. રાજ્યમાં વધતા જતા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે સુરતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી ખરવાસા રોડ પર દારુના અડ્ડા પાસે જ ભાઈએ ભાઈ પર હુમલો કરીને હત્યા કરી નાખી.

  5/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી દરમિયાન પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રવિવારે પીએમ મોદી યુપીના ભદોહીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું . મોદીએ કહ્યું કે નામપંથી, વામપંથી, દામ-દમનપંથીઓ પછી અમે વિકાસપંથી લઈને આવ્યાં. મોદી આજે મધ્યપ્રદેશના સાગર અને ગ્વાલિયરમાં જનસભાઓ સંબોધશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી દરમિયાન પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રવિવારે પીએમ મોદી યુપીના ભદોહીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું . મોદીએ કહ્યું કે નામપંથી, વામપંથી, દામ-દમનપંથીઓ પછી અમે વિકાસપંથી લઈને આવ્યાં. મોદી આજે મધ્યપ્રદેશના સાગર અને ગ્વાલિયરમાં જનસભાઓ સંબોધશે.

  6/10
 • વડાપ્રધાન મોદીના રાજીવ ગાંધી પરના નિવેદનને લઈ રાહુલ ગાંધી અને પ્રિંયંકા ચોપરા આક્રમક દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને વલતો જવાબ આપતા કહ્યું. તમારા કર્મો તમારી રાહ જુએ છે અને મારા પિતાને વચ્ચે ખેંચીને તમે નહીં બચી શકો. તો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઝનૂનમાં એક સારી વ્યક્તિની શહાદતનું અપમાન કર્યુ છે. 

  વડાપ્રધાન મોદીના રાજીવ ગાંધી પરના નિવેદનને લઈ રાહુલ ગાંધી અને પ્રિંયંકા ચોપરા આક્રમક દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને વલતો જવાબ આપતા કહ્યું. તમારા કર્મો તમારી રાહ જુએ છે અને મારા પિતાને વચ્ચે ખેંચીને તમે નહીં બચી શકો. તો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઝનૂનમાં એક સારી વ્યક્તિની શહાદતનું અપમાન કર્યુ છે. 

  7/10
 • બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પણ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. પાંચમાં તબક્કાના મતદાન પહેલા જ માયાવતીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. માયવતીએ કહ્યું કે અમારું ગઠબંધન મજબૂત છે, એટલે મોદીને તે ખૂંચી રહ્યું છે. વડાપ્રધાન મોદી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે.

  બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પણ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. પાંચમાં તબક્કાના મતદાન પહેલા જ માયાવતીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. માયવતીએ કહ્યું કે અમારું ગઠબંધન મજબૂત છે, એટલે મોદીને તે ખૂંચી રહ્યું છે. વડાપ્રધાન મોદી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે.

  8/10
 • અરવિંદ કેજરીવાલે પોતાના પર થયેલા હુમલા પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યું છે. અરવિદં કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું પાંચ વર્ષોમાં મારી પર નવ વખત હુમલાઓ કરાયા છે. શનિવારે અરવિંદ કેજરીવાલને તેમના રોડ શો દરમિયાન એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. આ અંગે અરવિંદ કેજરીવાલે તેમની પર વારંવાર થતા હુમલાઓ પાછળ ભાજપનો હાથ હોવાનો દાવો કર્યો છે.  

  અરવિંદ કેજરીવાલે પોતાના પર થયેલા હુમલા પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યું છે. અરવિદં કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું પાંચ વર્ષોમાં મારી પર નવ વખત હુમલાઓ કરાયા છે. શનિવારે અરવિંદ કેજરીવાલને તેમના રોડ શો દરમિયાન એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. આ અંગે અરવિંદ કેજરીવાલે તેમની પર વારંવાર થતા હુમલાઓ પાછળ ભાજપનો હાથ હોવાનો દાવો કર્યો છે.  

  9/10
 • ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકેલી પંજાબની ટીમ આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સામે સન્માન મેળવવા માટે રમશે. કલકત્તાએ શુક્રવારે પંજાબને ૭ વિકેટથી પરાજય આપીને રવિચન્દ્રન અશ્વિનની ટીમને પ્લે-ઑફની દોડમાંથી બહાર કર્યું હતું. 

  ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકેલી પંજાબની ટીમ આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સામે સન્માન મેળવવા માટે રમશે. કલકત્તાએ શુક્રવારે પંજાબને ૭ વિકેટથી પરાજય આપીને રવિચન્દ્રન અશ્વિનની ટીમને પ્લે-ઑફની દોડમાંથી બહાર કર્યું હતું. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK