3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 12, 2019, 15:02 IST | Sheetal Patel
 • લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 59 બેઠકો પર ચૂંટણીપ્રચાર પૂર્ણ થયો છે. આ તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની 59 લોકસભાની બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વોટ આપ્યો છે.

  લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 59 બેઠકો પર ચૂંટણીપ્રચાર પૂર્ણ થયો છે. આ તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની 59 લોકસભાની બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વોટ આપ્યો છે.

  1/10
 • કૉંગ્રેસના અધ્યક્ષ પ્રિયંકા ગાંધીએ પણ વોટ આપ્યો.

  કૉંગ્રેસના અધ્યક્ષ પ્રિયંકા ગાંધીએ પણ વોટ આપ્યો.

  2/10
 • કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન કરી પોતાની ફરજ બજાવી છે.

  કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન કરી પોતાની ફરજ બજાવી છે.

  3/10
 • દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતે વોટ આપ્યો.

  દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતે વોટ આપ્યો.

  4/10
 • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ મતદાન કર્યું.

  વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ મતદાન કર્યું.

  5/10
 • લોકસભા ચૂંટણી 2019 માં આજે રવિવારે છઠ્ઠા તબક્કા માટે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ બંગાળમાં 38% મતદાન થયું છે. અત્યાર સુધી સૌથી વધુ ઝારખંડમાં 45% વોટિંગ થયું છે. તો ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં 43%, મધ્યપ્રદેશમાં 37% અને હરિયાણામાં 34% વોટીંગ થયું છે. તો પશ્ચિમ બંગાળમાં હિંસા થવાના સમાચાર મળી રહ્યા છે. તો પૂર્વ મિદનાપુરના ભગવાનુરમાં પણ ભાજપના બે કાર્યકર્તા અનંતુ ગુચેત અને રંજીત મૈતીને ગોળી મારવામાં આવી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  લોકસભા ચૂંટણી 2019 માં આજે રવિવારે છઠ્ઠા તબક્કા માટે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ બંગાળમાં 38% મતદાન થયું છે. અત્યાર સુધી સૌથી વધુ ઝારખંડમાં 45% વોટિંગ થયું છે. તો ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં 43%, મધ્યપ્રદેશમાં 37% અને હરિયાણામાં 34% વોટીંગ થયું છે. તો પશ્ચિમ બંગાળમાં હિંસા થવાના સમાચાર મળી રહ્યા છે. તો પૂર્વ મિદનાપુરના ભગવાનુરમાં પણ ભાજપના બે કાર્યકર્તા અનંતુ ગુચેત અને રંજીત મૈતીને ગોળી મારવામાં આવી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  6/10
 • ગૌતમ ગંભીર ફરી વિવાદનું કેન્દ્ર બન્યો છે. આમ આદમી પાર્ટીએ વિવાદિત ચોપાનિયા વેચવાની બાબતે પૂર્વી દિલ્હી સીટના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને લીગલ નોટિસ મોકલી છે. તે સાથે જ પાર્ટીએ ગંભીરને તાત્કાલિક લેખિતમાં માફી માગીને સાચી વાતને 24 કલાકની અંદર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું છે. આપ પાર્ટીનો આરોપ છે કે, ગંભીરે ન્યૂઝ પેપરની સાથે જ તેમના વિરોધી ઉમેદવાર આતિશી વિશે વિવાદિત ચોપાનિયા વહેંચ્યા હતા. નોટિસ પ્રમાણે ગૌતમ ગંભીર આતિશી મર્લેનાથી માફી નહીં માંગે તો તેમના સામે ક્રિમિનલ અને સિવિલ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે. જેના જવાબમાં ગંભીરે ટ્વિટ કરી હતી કે, જો કેજરીવાલ તે સાબીત કરી દે કે આ ચોપાનિયા સાથે મારે કોઈ લેવા-દેવા છે તો હું જાહેરમાં જનતાની સામે ફાંસી લગાવી લઈશ. અને જો એવું ન થાય તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે. છે સ્વીકાર્ય?

  ગૌતમ ગંભીર ફરી વિવાદનું કેન્દ્ર બન્યો છે. આમ આદમી પાર્ટીએ વિવાદિત ચોપાનિયા વેચવાની બાબતે પૂર્વી દિલ્હી સીટના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને લીગલ નોટિસ મોકલી છે. તે સાથે જ પાર્ટીએ ગંભીરને તાત્કાલિક લેખિતમાં માફી માગીને સાચી વાતને 24 કલાકની અંદર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું છે. આપ પાર્ટીનો આરોપ છે કે, ગંભીરે ન્યૂઝ પેપરની સાથે જ તેમના વિરોધી ઉમેદવાર આતિશી વિશે વિવાદિત ચોપાનિયા વહેંચ્યા હતા. નોટિસ પ્રમાણે ગૌતમ ગંભીર આતિશી મર્લેનાથી માફી નહીં માંગે તો તેમના સામે ક્રિમિનલ અને સિવિલ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે. જેના જવાબમાં ગંભીરે ટ્વિટ કરી હતી કે, જો કેજરીવાલ તે સાબીત કરી દે કે આ ચોપાનિયા સાથે મારે કોઈ લેવા-દેવા છે તો હું જાહેરમાં જનતાની સામે ફાંસી લગાવી લઈશ. અને જો એવું ન થાય તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે. છે સ્વીકાર્ય?

  7/10
 • આમ તો બહુ ઓછા નેતાઓ ચુંટણી બાદ કરતા લોકો વચ્ચે જતા નથી. પરંતુ લોકસભા ચુંટણી 2019ના જંગમાં તમામ પાર્ટીઓ અને તેના નેતાઓ અત્યારે લોકો વચ્ચે જાય છે અને તેમની વાતો સાંભળે છે. ત્યારે રાયબરેલીમાં સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારમાં ગુજરાતના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પહોંચ્યા હતા. જ્યાં પ્રિયંકા ગાંધીએ ટ્યુમરથી પીડાતી બાળકી તાત્કાલિક અસરથી દિલ્હી AIIMSમાં ખસેડવા માટેનો આદેશ કરતા હાર્દિક પટેલ અને મોહમ્મદ અજરૂદ્દીન બંને નેતાઓએ પોતાના પ્રચાર માટે ખાનગી હેલિકોપ્ટરમાં બાળકીને બેસાડી દિલ્હી AIIMSમાં દાખલ કરાવી હતી.

  આમ તો બહુ ઓછા નેતાઓ ચુંટણી બાદ કરતા લોકો વચ્ચે જતા નથી. પરંતુ લોકસભા ચુંટણી 2019ના જંગમાં તમામ પાર્ટીઓ અને તેના નેતાઓ અત્યારે લોકો વચ્ચે જાય છે અને તેમની વાતો સાંભળે છે. ત્યારે રાયબરેલીમાં સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારમાં ગુજરાતના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પહોંચ્યા હતા. જ્યાં પ્રિયંકા ગાંધીએ ટ્યુમરથી પીડાતી બાળકી તાત્કાલિક અસરથી દિલ્હી AIIMSમાં ખસેડવા માટેનો આદેશ કરતા હાર્દિક પટેલ અને મોહમ્મદ અજરૂદ્દીન બંને નેતાઓએ પોતાના પ્રચાર માટે ખાનગી હેલિકોપ્ટરમાં બાળકીને બેસાડી દિલ્હી AIIMSમાં દાખલ કરાવી હતી.

  8/10
 • જે મુકાબલાની ફૅન્સમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ આઇપીએલ સીઝન-૧૨ની હાઈ-વૉલ્ટેજ ફાઇનલ મૅચ આજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી ક્વૉલિફાયર મૅચમાં ચેન્નઈએ દિલ્હીને આસાનીથી 6 વિકેટથી હરાવીને આઇપીએલની 10 સીઝનમાંથી હાઈએસ્ટ 8મી વખત ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. 

  જે મુકાબલાની ફૅન્સમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ આઇપીએલ સીઝન-૧૨ની હાઈ-વૉલ્ટેજ ફાઇનલ મૅચ આજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી ક્વૉલિફાયર મૅચમાં ચેન્નઈએ દિલ્હીને આસાનીથી 6 વિકેટથી હરાવીને આઇપીએલની 10 સીઝનમાંથી હાઈએસ્ટ 8મી વખત ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. 

  9/10
 • ITC કંપનીના પૂર્વ એક્ઝિક્યૂટિવ ચેરમેન અને CEO વાય.સી. દેવેશ્વરનું શનિવારે વહેલી સવારે નિધન થઈ ગયું છે. આઈટીસીએ તેમના નિધનની પુષ્ટી કરી છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. દેવેશ્વર બે દશકા કરતા વધારે સમયથી આઈટીસીના પ્રમુખ રહ્યા હતા. દેવેશ્વરનો જન્મ 4 ફેબ્રુઆરી 1947માં લાહોરમાં થયો હતો. તેમણે દિલ્હી આઈઆઈટી અને ત્યારપછી હાવર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. 1968માં તેઓ આઈટીસીમાં જોડાયા હતા. 1996માં તેઓ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને રૂ. 5200 કરોડ રેવન્યુને રૂ. 51 હજાર 500 કરોડ સુધી પહોંચાડી હતી.

  ITC કંપનીના પૂર્વ એક્ઝિક્યૂટિવ ચેરમેન અને CEO વાય.સી. દેવેશ્વરનું શનિવારે વહેલી સવારે નિધન થઈ ગયું છે. આઈટીસીએ તેમના નિધનની પુષ્ટી કરી છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. દેવેશ્વર બે દશકા કરતા વધારે સમયથી આઈટીસીના પ્રમુખ રહ્યા હતા. દેવેશ્વરનો જન્મ 4 ફેબ્રુઆરી 1947માં લાહોરમાં થયો હતો. તેમણે દિલ્હી આઈઆઈટી અને ત્યારપછી હાવર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. 1968માં તેઓ આઈટીસીમાં જોડાયા હતા. 1996માં તેઓ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને રૂ. 5200 કરોડ રેવન્યુને રૂ. 51 હજાર 500 કરોડ સુધી પહોંચાડી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ ઘટનાઓ મહત્વની રહી? વાંચો આ તમામ સમાચારો એકસાથે..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK