Navratri 2019 Throwback: જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

Updated: Oct 18, 2020, 12:19 IST | Rachana Joshi
  • વિધિ જોષી સ્થળ: રંગીલા રાસલીલા નવરાત્રી, કાંદિવલી

    વિધિ જોષી

    સ્થળ: રંગીલા રાસલીલા નવરાત્રી, કાંદિવલી

    1/19
  • આકાશ રાઠોડ સ્થળ: જેવીપીડી ગ્રાઉન્ડ, જુહુ

    આકાશ રાઠોડ

    સ્થળ: જેવીપીડી ગ્રાઉન્ડ, જુહુ

    2/19
  • રિદ્ધિ શર્મા જોષી રિદ્ધિ શર્મા જોષીની 2019ની નવરાત્રી બહુ અનોખી રહી હતી. કારણકે તેણે નવરાત્રીના નવ દિવસ ત્રણ જુદા જુદા સ્થળો અને કલ્ચરનો અનુભવ કર્યો હતો. મુંબઈના ગ્રાઉન્ડમાં ગરબા રમ્યા હતા. પછી દિલ્હીમાં નવરાત્રી ઉત્સવ માણ્યો હતો અને છેલ્લે બંગાળી દુર્ગા પુજોનો અનુભવ લીધો હતો.

    રિદ્ધિ શર્મા જોષી

    રિદ્ધિ શર્મા જોષીની 2019ની નવરાત્રી બહુ અનોખી રહી હતી. કારણકે તેણે નવરાત્રીના નવ દિવસ ત્રણ જુદા જુદા સ્થળો અને કલ્ચરનો અનુભવ કર્યો હતો. મુંબઈના ગ્રાઉન્ડમાં ગરબા રમ્યા હતા. પછી દિલ્હીમાં નવરાત્રી ઉત્સવ માણ્યો હતો અને છેલ્લે બંગાળી દુર્ગા પુજોનો અનુભવ લીધો હતો.

    3/19
  • સ્નેહા સતીશ જોષી સ્થળ: બોરીવલી

    સ્નેહા સતીશ જોષી

    સ્થળ: બોરીવલી

    4/19
  • ભાવના રાજપુત, રંજના, સુક્રુતિ સ્થળ: અમદાવાદ

    ભાવના રાજપુત, રંજના, સુક્રુતિ

    સ્થળ: અમદાવાદ

    5/19
  • વિહાન ગજ્જર માતા-પિતા સાથે સ્થળ: દહીસર

    વિહાન ગજ્જર માતા-પિતા સાથે

    સ્થળ: દહીસર

    6/19
  • કુંદન જોષી સખીઓ સાથે સ્થળ: કોરાકેન્દ્ર, બોરીવલી

    કુંદન જોષી સખીઓ સાથે

    સ્થળ: કોરાકેન્દ્ર, બોરીવલી

    7/19
  • શિલ્પા જોષી સ્થળ: આધાર હૉલ, બોરીવલી

    શિલ્પા જોષી

    સ્થળ: આધાર હૉલ, બોરીવલી

    8/19
  • ભાગ્યશ્રી પલાન્ડે જોષી પરિવારજનો સાથે સ્થળ: કોરાકેન્દ્ર, બોરીવલી

    ભાગ્યશ્રી પલાન્ડે જોષી પરિવારજનો સાથે

    સ્થળ: કોરાકેન્દ્ર, બોરીવલી

    9/19
  • પારસ શાહ સ્થળ: સ્વર્ગીય શ્રી પ્રમોદ મહાજન સ્પોર્ટસ કૉમ્પલેક્સ (ફાલ્ગુની પાઠક ગરબા), બોરીવલી

    પારસ શાહ

    સ્થળ: સ્વર્ગીય શ્રી પ્રમોદ મહાજન સ્પોર્ટસ કૉમ્પલેક્સ (ફાલ્ગુની પાઠક ગરબા), બોરીવલી

    10/19
  • પુની પ્રણવ, રોશની શાહ, નીલી શાહ, શૈલી દાલિયા, સલોની શાહ, ક્ષિતીજા શાહ, નેહલ આશર સ્થળ: કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ, બોરીવલી યાદ આવે છે નવરાત્રીના એ નવ દિવસો, રોજે રોજ કેવો હતો એ જલસો!

    પુની પ્રણવ, રોશની શાહ, નીલી શાહ, શૈલી દાલિયા, સલોની શાહ, ક્ષિતીજા શાહ, નેહલ આશર

    સ્થળ: કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ, બોરીવલી

    યાદ આવે છે નવરાત્રીના એ નવ દિવસો, રોજે રોજ કેવો હતો એ જલસો!

    11/19
  • ધારા ગજ્જર મિત્રો સાથે સ્થળ: દહીસર

    ધારા ગજ્જર મિત્રો સાથે

    સ્થળ: દહીસર

    12/19
  • રિદ્ધી ત્રિવેદી સ્થળ: નેસ્કો ગ્રાઉન્ડ, ગોરેગાંવ

    રિદ્ધી ત્રિવેદી

    સ્થળ: નેસ્કો ગ્રાઉન્ડ, ગોરેગાંવ

    13/19
  • નયના જોષી સ્થળ: આધાર હૉલ, બોરીવલી

    નયના જોષી

    સ્થળ: આધાર હૉલ, બોરીવલી

    14/19
  • હાર્દિક જોષી પરિવાર સાથે સ્થળ: કોરાકેન્દ્ર, બોરીવલી

    હાર્દિક જોષી પરિવાર સાથે

    સ્થળ: કોરાકેન્દ્ર, બોરીવલી

    15/19
  • વિશાલ ગજ્જર મિત્રો સાથે સ્થળ: લેક્સિકોન ગ્લોબલ ગ્રાઉન્ડ, દહીસર

    વિશાલ ગજ્જર મિત્રો સાથે

    સ્થળ: લેક્સિકોન ગ્લોબલ ગ્રાઉન્ડ, દહીસર

    16/19
  • ઉપાસના ત્રિવેદી પતિ અનુપમ ત્રિવેદી સાથે સ્થળ: મોડાસા

    ઉપાસના ત્રિવેદી પતિ અનુપમ ત્રિવેદી સાથે

    સ્થળ: મોડાસા

    17/19
  • નયના ત્રિવેદી દીકરીઓ સાથે સ્થળ: બોરીવલી મેડિકલ બ્રધરહુડ નવરાત્રી, રઘુલીલા મૉલ, કાંદિવલી

    નયના ત્રિવેદી દીકરીઓ સાથે

    સ્થળ: બોરીવલી મેડિકલ બ્રધરહુડ નવરાત્રી, રઘુલીલા મૉલ, કાંદિવલી

    18/19
  • ખુશબુ શાહ સ્થળ: સ્વર્ગીય શ્રી પ્રમોદ મહાજન સ્પોર્ટસ કૉમ્પલેક્સ (ફાલ્ગુની પાઠક ગરબા), બોરીવલી

    ખુશબુ શાહ

    સ્થળ: સ્વર્ગીય શ્રી પ્રમોદ મહાજન સ્પોર્ટસ કૉમ્પલેક્સ (ફાલ્ગુની પાઠક ગરબા), બોરીવલી

    19/19
  • loading...

ફોટોઝ વિશે

નવરાત્રી એટલે નવ દિવસનો જલસો. માતાજીની ભક્તિ અને આરાધનાની સાથે ગરબાની રમઝટ, દાંડિયાની ધૂમ અને ખાણી-પીણીની મોજ સાથે સેલ્ફી અને તસવીરો તો ખરી જ! પણ આ વર્ષે કોરોના મહામરીને કારણે આ બધું શક્ય નથી, ત્યારે લોકો પાસે જુની યાદોને તાજા કરવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. એટલે જ નવરાત્રી નિમિત્તે ગુજરાતીમિડડે.કૉમના વાચકોએ તેમના નવરાત્રી 2019ના આલ્બમમાંથી Throwback તસવીરો શૅર કરી છે અને નવરાત્રી 2020ની ઉજવણી કરી રહ્યાં છે. આવો જોઈએ ગુજરાતીમિડડે.કૉમના વાચકોની નવરાત્રી ઉજવણીની Throwback તસવીરો....

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK