અમિત શાહે સાણંદમાં કર્યો રોડ શો, છેલ્લી ઘડીએ મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ

Apr 21, 2019, 14:03 IST
  • અમિત શાહે સાણંદથી રોડ શો કર્યો. જેમાં તેમની સાથે રૂપાણી કેબિનેટના મંત્રીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. (તસવીર સૌજન્યઃ ANI)

    અમિત શાહે સાણંદથી રોડ શો કર્યો. જેમાં તેમની સાથે રૂપાણી કેબિનેટના મંત્રીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા.

    (તસવીર સૌજન્યઃ ANI)

    1/5
  • અમિત શાહે સાણંદથી રોડ શો કર્યો. જેમાં તેમની સાથે રૂપાણી કેબિનેટના મંત્રીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. (તસવીર સૌજન્યઃ ANI)

    અમિત શાહે સાણંદથી રોડ શો કર્યો. જેમાં તેમની સાથે રૂપાણી કેબિનેટના મંત્રીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા.

    (તસવીર સૌજન્યઃ ANI)

    2/5
  • ગાંધીનગર લોકસભાથી ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહનો આ ત્રીજો રોડ શો છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા અને લોકોનું અભિવાદન કર્યું. (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટ્ટર)

    ગાંધીનગર લોકસભાથી ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહનો આ ત્રીજો રોડ શો છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા અને લોકોનું અભિવાદન કર્યું.

    (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટ્ટર)

    3/5
  • સાણંદ APMCથી અમિત શાહના રોડ શોની શરૂઆત થઈ હતી. સાત લાખ મતની લીડથી અમિત શાહનો વિજય થાય તેવી સંકલ્પ સાથે આ રોડ શો પૂર્ણ થયો. (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટ્ટર)

    સાણંદ APMCથી અમિત શાહના રોડ શોની શરૂઆત થઈ હતી. સાત લાખ મતની લીડથી અમિત શાહનો વિજય થાય તેવી સંકલ્પ સાથે આ રોડ શો પૂર્ણ થયો.

    (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટ્ટર)

    4/5
  • રોડ શો પહેલા અમિત શાહે શહેરના વિવિધ વિસ્તારના સ્થાનિકો અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટ્ટર)

    રોડ શો પહેલા અમિત શાહે શહેરના વિવિધ વિસ્તારના સ્થાનિકો અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

    (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટ્ટર)

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ મતદાતાઓને આકર્ષવાનો તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી ઉમેદવાર અમિત શાહે પણ રવિવારે રોડ શો કર્યો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK