નરેન્દ્ર મોદીથી રાહુલ ગાંધી સુધી, જુઓ કેવી રીતે નેતાઓ કરે છે વર્કઆઉટ

Published: Feb 24, 2019, 13:39 IST | Bhavin
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જાપાનીઝ માર્શલ આર્ટ ઐકીડોમાં બ્લેક બેલ્ટ છે. તો રાહુલ ફિટનેસ માટે સ્વિમિંગ કરે છે અને નિયમિત જીમ પણ જાય છે. (તસવીર સોજન્યઃ ટ્વિટર @bharad)

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જાપાનીઝ માર્શલ આર્ટ ઐકીડોમાં બ્લેક બેલ્ટ છે. તો રાહુલ ફિટનેસ માટે સ્વિમિંગ કરે છે અને નિયમિત જીમ પણ જાય છે. (તસવીર સોજન્યઃ ટ્વિટર @bharad)

  1/17
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિયમિત યોગ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે તેઓ બાળકો સાથે યોગ કરે છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિયમિત યોગ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે તેઓ બાળકો સાથે યોગ કરે છે.

  2/17
 • રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન રિજિજુ પણ ફિટનેસના શોખીન છે. તેઓ રેગ્યુલર જિમમાં કસરત કરતા જોવા મળે છે.

  રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન રિજિજુ પણ ફિટનેસના શોખીન છે. તેઓ રેગ્યુલર જિમમાં કસરત કરતા જોવા મળે છે.

  3/17
 • ઓલોમ્પિક મેડલ વિનર અને કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડ પણ કસરત કરે છે. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ તે વર્કઆઉટના ફોટોઝ શૅર કરતા રહે છે. (તસવીર સૌજન્યઃરાજ્યવર્ધન રાઠોર ઈન્સ્ટાગ્રામ)

  ઓલોમ્પિક મેડલ વિનર અને કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડ પણ કસરત કરે છે. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ તે વર્કઆઉટના ફોટોઝ શૅર કરતા રહે છે. (તસવીર સૌજન્યઃરાજ્યવર્ધન રાઠોર ઈન્સ્ટાગ્રામ)

  4/17
 • ક્યારેક ક્યારેક રાજ્યવર્ધન રાઠોર અને કિરણ રિજીજુ સાથે કસરત કરતા પણ જોવા મળે છે. બે કેન્દ્રીય પ્રધાનના આ ફોટોઝ યંગસ્ટર્સને કસરત કરવા પ્રોત્સાહિત કરે છે. (તસવીરઃ કિરણ રિજીજુ ટ્વિટર)

  ક્યારેક ક્યારેક રાજ્યવર્ધન રાઠોર અને કિરણ રિજીજુ સાથે કસરત કરતા પણ જોવા મળે છે. બે કેન્દ્રીય પ્રધાનના આ ફોટોઝ યંગસ્ટર્સને કસરત કરવા પ્રોત્સાહિત કરે છે. (તસવીરઃ કિરણ રિજીજુ ટ્વિટર)

  5/17
 • ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ શરીરને કષ્ટ આપીને ફિટ રહે છે. યોગ ગુરુ બાબા રામદેવ સાથે યોગના કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ.

  ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ શરીરને કષ્ટ આપીને ફિટ રહે છે. યોગ ગુરુ બાબા રામદેવ સાથે યોગના કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ.

  6/17
 • DMKના નેતા એમ. કે સ્ટાલિન પણ જિમ જવાના શોખીન છે. તેમનું એક્સરસાઈઝ રૂટિન તમને પણ પ્રેરણા આપી શકે છે.

  DMKના નેતા એમ. કે સ્ટાલિન પણ જિમ જવાના શોખીન છે. તેમનું એક્સરસાઈઝ રૂટિન તમને પણ પ્રેરણા આપી શકે છે.

  7/17
 • સોનિયા ગાંધી ફિટ રહેવા માટે ચાલવાનું પસંદ કરે છે. એક બ્લોગ પોસ્ટમાં તેમણે વૉકિંગને પોતાના રૂટિનનો ભાગ ગણાવ્યું હતું. (તસવીર સૌજન્યઃ AFP)

  સોનિયા ગાંધી ફિટ રહેવા માટે ચાલવાનું પસંદ કરે છે. એક બ્લોગ પોસ્ટમાં તેમણે વૉકિંગને પોતાના રૂટિનનો ભાગ ગણાવ્યું હતું. (તસવીર સૌજન્યઃ AFP)

  8/17
 • શિવસેનાની યુથ શાખાના પ્રમુખ આદિત્ય ઠાકરે પણ ફિટનેસ સેન્ટ્રિક છે. BMCની શાળાઓમાં તે ફિટનેસને પ્રમોટ કરતા રહે છે.

  શિવસેનાની યુથ શાખાના પ્રમુખ આદિત્ય ઠાકરે પણ ફિટનેસ સેન્ટ્રિક છે. BMCની શાળાઓમાં તે ફિટનેસને પ્રમોટ કરતા રહે છે.

  9/17
 • દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પણ નિયમિત યોગ કરે છે.

  દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પણ નિયમિત યોગ કરે છે.

  10/17
 • કેન્દ્રીય પ્રધાન ડૉ.હર્ષવર્ધન પણ યોગ કરે છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું,'યોગ શારિરીક તંદુરસ્તી અને સુખ લાવે છે. તે સારા આરોગ્ય ની ખાતરી આપે છે.'

  કેન્દ્રીય પ્રધાન ડૉ.હર્ષવર્ધન પણ યોગ કરે છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું,'યોગ શારિરીક તંદુરસ્તી અને સુખ લાવે છે. તે સારા આરોગ્ય ની ખાતરી આપે છે.'

  11/17
 • મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને તેમના વાઈફ અમૃતા ફડણવીસ પણ ફિટનેસ બાબતે ગંભીર છે. ફડણવીસે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરીને અને કસરત દ્વારા 3 મહિનામાં 18 કિલો વજન ઉતાર્યું હતું.

  મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને તેમના વાઈફ અમૃતા ફડણવીસ પણ ફિટનેસ બાબતે ગંભીર છે. ફડણવીસે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરીને અને કસરત દ્વારા 3 મહિનામાં 18 કિલો વજન ઉતાર્યું હતું.

  12/17
 • જયપુરમાં યોજાયેલા યોગા સેશનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પાર્ટ લીધો હતો.

  જયપુરમાં યોજાયેલા યોગા સેશનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પાર્ટ લીધો હતો.

  13/17
 • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ યોગ ઈવેન્ટમાં ભાગ લેતા રહે છે.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ યોગ ઈવેન્ટમાં ભાગ લેતા રહે છે.

  14/17
 • એક યોગ ઈવેન્ટ દરમિયાન યોગા માસ્ટર તાઓ પોર્ચોન લિંચ, સમાજ સેવક અન્ના હઝારે, અને 93 વર્ષના યોગા પ્રેક્શિનર નાનામ્મલ. અન્ના હઝારે રેગ્યુલર યોગા અને પ્રાણાયામ કરતા રહે છે.

  એક યોગ ઈવેન્ટ દરમિયાન યોગા માસ્ટર તાઓ પોર્ચોન લિંચ, સમાજ સેવક અન્ના હઝારે, અને 93 વર્ષના યોગા પ્રેક્શિનર નાનામ્મલ. અન્ના હઝારે રેગ્યુલર યોગા અને પ્રાણાયામ કરતા રહે છે.

  15/17
 • કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ કરતા નજરે પડ્યા હતા.

  કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ કરતા નજરે પડ્યા હતા.

  16/17
 • ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી પણ યોગ દિવસે યોગ કરતા દેખાયા  હતા. 

  ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી પણ યોગ દિવસે યોગ કરતા દેખાયા  હતા. 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ફિટનેસ માટે જાણીતા છે. યોગ દ્વારા તેઓ પોતાની જાતને ફિટ રાખે છે. તો રાજ્યવર્ધન રાઠોર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ વર્કઆઉટ કરે છે. જુઓ નેતાઓના વર્કઆઉટ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK