PM Narendra Modi: નરેન્દ્ર મોદીની ચ્હા વાળાથી સૌથી લોકપ્રિય રાષ્ટ્ર નેતા સુધીની સફર

Updated: Sep 17, 2020, 19:11 IST | Chirantana Bhatt
  • 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગર, ગુજરાતમાં જન્મેલા નરેન્દ્ર દામોદાર મોદીએ નાન પણમાં પિતાની ચાની કિટલી પર કામ કર્યું. 

    17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગર, ગુજરાતમાં જન્મેલા નરેન્દ્ર દામોદાર મોદીએ નાન પણમાં પિતાની ચાની કિટલી પર કામ કર્યું. 

    1/35
  • આઠ વર્ષની વયે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સેવક સંઘ વિશે જાણવા મળ્યું અને તે સંસ્થાના એક્ટિવ મેમ્બર બન્યા.

    આઠ વર્ષની વયે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સેવક સંઘ વિશે જાણવા મળ્યું અને તે સંસ્થાના એક્ટિવ મેમ્બર બન્યા.

    2/35
  • 1971માં તેમણે આરએસએસમાં પુરી રીતે જોડાઇ જઇ કામ કરવાની શરૂઆત કરી અને બાદમાં સંઘે તેમને ભાજપામાં જોડ્યા. 

    1971માં તેમણે આરએસએસમાં પુરી રીતે જોડાઇ જઇ કામ કરવાની શરૂઆત કરી અને બાદમાં સંઘે તેમને ભાજપામાં જોડ્યા. 

    3/35
  • 2001 સુધીમાં તેમણે અનેક અલગ અલગ પદ સંભાળ્યા અને 2001માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના પદ પરથી માંદગીને કારણે રાજીનામું આપ્યું અને મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા.

    2001 સુધીમાં તેમણે અનેક અલગ અલગ પદ સંભાળ્યા અને 2001માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના પદ પરથી માંદગીને કારણે રાજીનામું આપ્યું અને મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા.

    4/35
  • 7 ઑક્ટોબર 2001માં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. 

    7 ઑક્ટોબર 2001માં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. 

    5/35
  • 2001થી 2014 સુધી તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને પછી ભાજપાએ તેમને વડાપ્રધાનના પદના ઉમેદવાર તરીકે નિમ્યા.

    2001થી 2014 સુધી તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને પછી ભાજપાએ તેમને વડાપ્રધાનના પદના ઉમેદવાર તરીકે નિમ્યા.

    6/35
  • 2014માં તેઓ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભારે બહુમતીથી જીત્યા અને દેશનાી 14મા વડાપ્રધાન તરીકે મોદીએ શપથ લીધાં. 

    2014માં તેઓ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભારે બહુમતીથી જીત્યા અને દેશનાી 14મા વડાપ્રધાન તરીકે મોદીએ શપથ લીધાં. 

    7/35
  • તેમણે આ ચૂંટણી માટે વડોદરા અને વારાણસી એમ બંન્ને બેઠકો પરથી ઉમેદવારી પત્રક ભર્યું હતું. 

    તેમણે આ ચૂંટણી માટે વડોદરા અને વારાણસી એમ બંન્ને બેઠકો પરથી ઉમેદવારી પત્રક ભર્યું હતું. 

    8/35
  • તેઓ આ બંન્ને બેઠકો પરથી જીત્યા હતા. 

    તેઓ આ બંન્ને બેઠકો પરથી જીત્યા હતા. 

    9/35
  • દેશના સૌથી પૉપ્યુલર વડાપ્રધાન હોવા ઉપરાંત નરેન્દ્ર મોદીને ફેશન આઇકોનનો ખિતાબ પણ મળેલો છે. 

    દેશના સૌથી પૉપ્યુલર વડાપ્રધાન હોવા ઉપરાંત નરેન્દ્ર મોદીને ફેશન આઇકોનનો ખિતાબ પણ મળેલો છે. 

    10/35
  • તેઓ તેમના બાંય કાપેલા કુર્તા માટે તો જાણીતા છે જ પણ તેમણે ઓબામા આવ્યા ત્યારે પોતાનું નામ લખેલો જે સુટ પહેર્યો હતો જે પણ બહુ ચર્ચામાં રહ્યો હોત. 

    તેઓ તેમના બાંય કાપેલા કુર્તા માટે તો જાણીતા છે જ પણ તેમણે ઓબામા આવ્યા ત્યારે પોતાનું નામ લખેલો જે સુટ પહેર્યો હતો જે પણ બહુ ચર્ચામાં રહ્યો હોત. 

    11/35
  • 2014માં મોદીએ 'મન કી બાત રેડિયો' કાર્યક્રમ શરૂ કર્યો. તેમણે આ પછી ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ પણ શરૂ કર્યો.

    2014માં મોદીએ 'મન કી બાત રેડિયો' કાર્યક્રમ શરૂ કર્યો. તેમણે આ પછી ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ પણ શરૂ કર્યો.

    12/35
  • 9 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે 500 અને 1000ની નોટ ગેરમાન્ય જાહેર કરી. નોટબંદી એ વર્ષની બહુ મોટી ઘટના રહી. 

    9 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે 500 અને 1000ની નોટ ગેરમાન્ય જાહેર કરી. નોટબંદી એ વર્ષની બહુ મોટી ઘટના રહી. 

    13/35
  • મોદીએ યોગને પણ મહત્વ આપ્યું અને તેમના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આયુષ મિનિસ્ટ્રી શરૂ થઇ. 

    મોદીએ યોગને પણ મહત્વ આપ્યું અને તેમના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આયુષ મિનિસ્ટ્રી શરૂ થઇ. 

    14/35
  • પહેલીવાર યોગ દિવસ ઉજવાયો ત્યારે 177 દેશોએ તેમાં ભાગ લીધો હતો. હવે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવાય છે. 

    પહેલીવાર યોગ દિવસ ઉજવાયો ત્યારે 177 દેશોએ તેમાં ભાગ લીધો હતો. હવે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવાય છે. 

    15/35
  • યુએનનો સર્વોચ્ચ પર્યાવરણ માટેનો એવોર્ડ ચેમ્પિયન્સ ઑફ ધી અર્થ તેમને એનાયત થયો છે. 

    યુએનનો સર્વોચ્ચ પર્યાવરણ માટેનો એવોર્ડ ચેમ્પિયન્સ ઑફ ધી અર્થ તેમને એનાયત થયો છે. 

    16/35
  • એ જ વ્રષે મોદીને સિઆઉલ પીસ પ્રાઇઝ અપાયું હતું. અહીં રોનાલ્ડોની જર્સી દેખાડતા વડાપ્રધાનની તસવીર જોઇ શકાય છે છે તેઓએ આ તસવીર શૅર કરી પોર્ટુગલના વડાપ્રધાન એન્તોનિયો કોસ્ટાને આ ભેટ માટે થેંક્યુ પણ કહ્યું હતું. 

    એ જ વ્રષે મોદીને સિઆઉલ પીસ પ્રાઇઝ અપાયું હતું. અહીં રોનાલ્ડોની જર્સી દેખાડતા વડાપ્રધાનની તસવીર જોઇ શકાય છે છે તેઓએ આ તસવીર શૅર કરી પોર્ટુગલના વડાપ્રધાન એન્તોનિયો કોસ્ટાને આ ભેટ માટે થેંક્યુ પણ કહ્યું હતું. 

    17/35
  • મોદીને 2019ને ફિલીપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ એનાયત થયો હતો. 

    મોદીને 2019ને ફિલીપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ એનાયત થયો હતો. 

    18/35
  • 2016માં નરેન્દ્ર મોદીનું વૅક્સ સ્ટેચ્યુ લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું હતું. 2017માં ગૅલપ ઇન્ટરનેશનલ એસોસિએશને કરેલા પોલમાં મોદી વિશ્વનાં સૌથી ટોચના ત્રણ લીડર્સમાં મુકાયા.

    2016માં નરેન્દ્ર મોદીનું વૅક્સ સ્ટેચ્યુ લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું હતું. 2017માં ગૅલપ ઇન્ટરનેશનલ એસોસિએશને કરેલા પોલમાં મોદી વિશ્વનાં સૌથી ટોચના ત્રણ લીડર્સમાં મુકાયા.

    19/35
  • એપ્રિલમાં 2016માં મોદીએ ન્યુક્લિઅર સિક્યોરિટી સમિટમાં ભાગ લઇ ન્યુક્લિઅર સિક્યુરિટીની અનિવાર્યતા પર ભાર મુક્યો હતો. 

    એપ્રિલમાં 2016માં મોદીએ ન્યુક્લિઅર સિક્યોરિટી સમિટમાં ભાગ લઇ ન્યુક્લિઅર સિક્યુરિટીની અનિવાર્યતા પર ભાર મુક્યો હતો. 

    20/35
  • તેમણે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી ત્યારે તેમને શાહ ઑફ કિંગ અબ્દુલાઝિઝનું સર્વોચ્ચ સન્માન મળ્યું હતું. 

    તેમણે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી ત્યારે તેમને શાહ ઑફ કિંગ અબ્દુલાઝિઝનું સર્વોચ્ચ સન્માન મળ્યું હતું. 

    21/35
  • પુરગ્રસ્ત વિસ્તારોનું અવલોકન કરી રહેલા નરેન્દ્ર મોદી. 

    પુરગ્રસ્ત વિસ્તારોનું અવલોકન કરી રહેલા નરેન્દ્ર મોદી. 

    22/35
  • તેઓ લોકો સાથે પર્સનલ કનેક્ટ ધરાવવા માટે પણ બહુ જાણીતા છે. તેઓ વર્ષો પહેલાં ય કોઇને મળ્યા હોય તો તેમને તે યાદ રહે છે. 

    તેઓ લોકો સાથે પર્સનલ કનેક્ટ ધરાવવા માટે પણ બહુ જાણીતા છે. તેઓ વર્ષો પહેલાં ય કોઇને મળ્યા હોય તો તેમને તે યાદ રહે છે. 

    23/35
  • નરેન્દ્ર મોદીને લખવાનો પણ શોખ છે અને તેમણે કવિતાનાં પુસ્તકો પણ લખ્યાં છે. 

    નરેન્દ્ર મોદીને લખવાનો પણ શોખ છે અને તેમણે કવિતાનાં પુસ્તકો પણ લખ્યાં છે. 

    24/35
  • તેઓ દિવસની શરૂઆત યોગ કરીને શરૂ કરે છે. આ તસવીરમાં ટ્રમ્પને આપી રહ્યા છે આલિંગન. 

    તેઓ દિવસની શરૂઆત યોગ કરીને શરૂ કરે છે. આ તસવીરમાં ટ્રમ્પને આપી રહ્યા છે આલિંગન. 

    25/35
  • 2019માં બીજી ટર્મમાં ચુંટાયા પછી મોદીએ આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A દૂર કર્યા. 

    2019માં બીજી ટર્મમાં ચુંટાયા પછી મોદીએ આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A દૂર કર્યા. 

    26/35
  • 2019ના જનરલ ઇલેક્શન પછી મોદીને સૌથી લોકપ્રિય નેતાનું બિરૂદ જ મળી ગયું અને ભાજપાએ 2014 કરતાં પણ વધુ જોરદાર બહુમતી મેળવી અને 300 બેઠકોનો આંકડો પાર કર્યો. 

    2019ના જનરલ ઇલેક્શન પછી મોદીને સૌથી લોકપ્રિય નેતાનું બિરૂદ જ મળી ગયું અને ભાજપાએ 2014 કરતાં પણ વધુ જોરદાર બહુમતી મેળવી અને 300 બેઠકોનો આંકડો પાર કર્યો. 

    27/35
  • 2020માં મોદીએ નવો રેકોર્ડ સ્થાપ્યો જ્યારે તે સૌથી લાંબો સમય પીએમ રહેનારા પહેલા નોન-કોંગ્રેસી નેતા સિદ્ધ થયા. 

    2020માં મોદીએ નવો રેકોર્ડ સ્થાપ્યો જ્યારે તે સૌથી લાંબો સમય પીએમ રહેનારા પહેલા નોન-કોંગ્રેસી નેતા સિદ્ધ થયા. 

    28/35
  • 2020માં ઑગસ્ટમાં તેમણે નવી સિદ્ધિ મેળવી જ્યારે તેમણે લોકો સાથે વીડિયો ચેટ કરી. આ છે નરેન્દ્ર મોદીની જુની તસવીર. 

    2020માં ઑગસ્ટમાં તેમણે નવી સિદ્ધિ મેળવી જ્યારે તેમણે લોકો સાથે વીડિયો ચેટ કરી. આ છે નરેન્દ્ર મોદીની જુની તસવીર. 

    29/35
  • તેમની આ નાનપણની તસવીરો છે. તેમની નાનપણની કથાઓ કૉમિક રૂપે પણ પ્રકાશિત થઇ છે. 

    તેમની આ નાનપણની તસવીરો છે. તેમની નાનપણની કથાઓ કૉમિક રૂપે પણ પ્રકાશિત થઇ છે. 

    30/35
  • નરેન્દ્ર મોદીએ રાજકારણનો અભ્યાસ કર્યો છે અને તેઓ વર્ગમાં બહુ પ્રશ્નો કરતા તેમ તેમને ભણાવનારા શિક્ષકોનું કહેવું છે. 

    નરેન્દ્ર મોદીએ રાજકારણનો અભ્યાસ કર્યો છે અને તેઓ વર્ગમાં બહુ પ્રશ્નો કરતા તેમ તેમને ભણાવનારા શિક્ષકોનું કહેવું છે. 

    31/35
  • એક વાત એવી પણ છે કે તેઓ અભિનેતા બનવા માગતા હતા, જો કે આ અંગે કોઇ સુત્રએ પુષ્ટિ નથી આપી. 

    એક વાત એવી પણ છે કે તેઓ અભિનેતા બનવા માગતા હતા, જો કે આ અંગે કોઇ સુત્રએ પુષ્ટિ નથી આપી. 

    32/35
  • તેઓ ડિસ્કવરીના શોમાં હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા અને આ એપિસોડને ભારે વ્યુઝ મળ્યા હતા.   

    તેઓ ડિસ્કવરીના શોમાં હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા અને આ એપિસોડને ભારે વ્યુઝ મળ્યા હતા. 

     

    33/35
  • નરેન્દ્ર મોદીના સોશ્યલ મીડિયા પર અધધધ ફોલોઅર્સ છે, તેમને ફોલો કરનારાઓનો આંકડો પોપ ફ્રાન્સિસને ફોલો કરનારા લોકો કરતાં પણ વધારે છે. 

    નરેન્દ્ર મોદીના સોશ્યલ મીડિયા પર અધધધ ફોલોઅર્સ છે, તેમને ફોલો કરનારાઓનો આંકડો પોપ ફ્રાન્સિસને ફોલો કરનારા લોકો કરતાં પણ વધારે છે. 

    34/35
  • નરેન્દ્ર મોદીને કારણે ભારત વૈશ્વિક સત્તા બનશે તેવું દ્રઢતા પૂર્વક માનવામાં આવે છે. હેપ્પી બર્થ ડે પ્રાઇમ મિનિસ્ટર...

    નરેન્દ્ર મોદીને કારણે ભારત વૈશ્વિક સત્તા બનશે તેવું દ્રઢતા પૂર્વક માનવામાં આવે છે. હેપ્પી બર્થ ડે પ્રાઇમ મિનિસ્ટર...

    35/35
  • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર બહુ રસપ્રદ રહી છે. તેમણે આરએસએસમાં કાર્યકર તરીકે કામ કર્યા પછી ગુજરાતમાં મુખ્યમંત્રી પદ મેળવ્યું અને અંતે દેશના વડાપ્રધાનની ખુરશી શોભાવી અને કદાચ વિશ્વનાં સૌથી પૉપ્યુલર વડાપ્રધાનમાં તેમનું નામ મોખરે આવે. તેમની તસવીરો સાથે તેમની આ સફળ સફર પર નજર કરીએ. (તસવીરો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK