Hands towards Humanity અર્થાત્ માનવતા તરફ સહયોગનો હાથ.

Published: May 30, 2019, 14:40 IST | Shilpa Bhanushali
  • પર્યાવરણ શુદ્ધિકરણના વેદિક હવનમાં સહયોગના પ્રીતિબેન દવે તથા પ્રતિક ગોર

    પર્યાવરણ શુદ્ધિકરણના વેદિક હવનમાં સહયોગના પ્રીતિબેન દવે તથા પ્રતિક ગોર

    1/29
  • દિવાળીમાં બાળ સુધાર કેન્દ્રમાં મિઠાઈ વિતરણ

    દિવાળીમાં બાળ સુધાર કેન્દ્રમાં મિઠાઈ વિતરણ

    2/29
  • સહયોગ ગ્રુપની વસ્ત્રદાન મોહિમ

    સહયોગ ગ્રુપની વસ્ત્રદાન મોહિમ

    3/29
  • દિવાળીમાં બાળ સુધાર કેન્દ્રમાં ટી-શર્ટનું વિતરણ

    દિવાળીમાં બાળ સુધાર કેન્દ્રમાં ટી-શર્ટનું વિતરણ

    4/29
  • પર્યાવરણ સપ્તાહે વૃક્ષારોપણ કરતાં સભ્યો

    પર્યાવરણ સપ્તાહે વૃક્ષારોપણ કરતાં સભ્યો

    5/29
  • માનખુર્દ સ્થિત બાળ કલ્યાણ ગૃહ

    માનખુર્દ સ્થિત બાળ કલ્યાણ ગૃહ

    6/29
  • કેરળ ખાતે સહાય મોકલવા માટે પેકિંગ કરતાં સભ્યો

    કેરળ ખાતે સહાય મોકલવા માટે પેકિંગ કરતાં સભ્યો

    7/29
  • મંદિરોની બહાર અન્નદાન

    મંદિરોની બહાર અન્નદાન

    8/29
  • કેરળ ખાતે પૂર વખતે મોકલેલાં ફૂડ પેકેટ્સની યાદીમાં ફાલ્ગુનીબેન દવે અને ગૃપના સભ્યો

    કેરળ ખાતે પૂર વખતે મોકલેલાં ફૂડ પેકેટ્સની યાદીમાં ફાલ્ગુનીબેન દવે અને ગૃપના સભ્યો

    9/29
  • કેરળ માટે જમા કરેલાં કપડાં સરખાં કરતા યુવાનો

    કેરળ માટે જમા કરેલાં કપડાં સરખાં કરતા યુવાનો

    10/29
  • દાતાના હસ્તે નાસ્તાનું વિતરણ

    દાતાના હસ્તે નાસ્તાનું વિતરણ

    11/29
  • ટીમના સભ્યો દ્વારા અપાતી સહાય

    ટીમના સભ્યો દ્વારા અપાતી સહાય

    12/29
  • દાતા સાથે સહયોગ ગ્રુપ

    દાતા સાથે સહયોગ ગ્રુપ

    13/29
  • સહયોગ ગ્રુપ દ્વારા સાડી વિતરણ

    સહયોગ ગ્રુપ દ્વારા સાડી વિતરણ

    14/29
  • વસ્ત્રદાન માટે જમા કરાયેલ વસ્ત્રો સાથે ટીમ

    વસ્ત્રદાન માટે જમા કરાયેલ વસ્ત્રો સાથે ટીમ

    15/29
  • સહયોગ ગ્રુપ દ્વારા વવાયેલ વૃક્ષો

    સહયોગ ગ્રુપ દ્વારા વવાયેલ વૃક્ષો

    16/29
  • સુધારગૃહના બાળકો સાથે મોજ મસ્તી

    સુધારગૃહના બાળકો સાથે મોજ મસ્તી

    17/29
  • ફ્લાયઓવર નીચે રહેતાં બાળકો સાથે ટીમ

    ફ્લાયઓવર નીચે રહેતાં બાળકો સાથે ટીમ

    18/29
  • કેરળ મોકલવા ટીમે જમા કરેલ-ખરીદેલ પેકેટબંધ સામાન

    કેરળ મોકલવા ટીમે જમા કરેલ-ખરીદેલ પેકેટબંધ સામાન

    19/29
  • સહયોગના સભ્યો તેમજ ડૉ.પ્રીતી દવેના પતિ હિતેશ દવે.

    સહયોગના સભ્યો તેમજ ડૉ.પ્રીતી દવેના પતિ હિતેશ દવે.

    20/29
  • નવી સાડી પામેલાં માજીને મોંએ છલકાતો આનંદભાવ

    નવી સાડી પામેલાં માજીને મોંએ છલકાતો આનંદભાવ

    21/29
  • નાસ્તો મેળવવા લાઈનમાં રહેલાં જરૂરિયાતમંદો

    નાસ્તો મેળવવા લાઈનમાં રહેલાં જરૂરિયાતમંદો

    22/29
  • કેરીની સીઝનમાં દાતાના સહયોગથી પીરસાયેલ આંબાનો રસ

    કેરીની સીઝનમાં દાતાના સહયોગથી પીરસાયેલ આંબાનો રસ

    23/29
  • વૃદ્ધોને રવિવાર સવારનો નાસ્તો

    વૃદ્ધોને રવિવાર સવારનો નાસ્તો

    24/29
  • મજૂરવર્ગને મનગમતાં નાસ્તાની સહાય

    મજૂરવર્ગને મનગમતાં નાસ્તાની સહાય

    25/29
  • એક નાનકડાં બાળકની ભૂખ ભાંગવાનો પ્યત્ન કરતાં દાતા

    એક નાનકડાં બાળકની ભૂખ ભાંગવાનો પ્યત્ન કરતાં દાતા

    26/29
  • મતદાનને દિવસે ચુંટણીના કામમાં વ્યસ્ત કર્મચારીઓને માટે નાસ્તાની સહાય પહોંચાડતાં સભ્યો

    મતદાનને દિવસે ચુંટણીના કામમાં વ્યસ્ત કર્મચારીઓને માટે નાસ્તાની સહાય પહોંચાડતાં સભ્યો

    27/29
  • જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડતાં ગ્રુપના સભ્યો

    જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડતાં ગ્રુપના સભ્યો

    28/29
  • એક દાતા દ્વારા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરાયેલ તેમનો આનંદ

    એક દાતા દ્વારા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરાયેલ તેમનો આનંદ

    29/29
  • loading...

ફોટોઝ વિશે

ગયા વર્ષે 03 જૂન, 2018ને જૂન મહિનાના પ્રથમ રવિવારથી શરૂ થયેલ આ સહયોગ ગ્રુપે માત્ર વર્ષભરના સમયગાળામાં સમાજ-દેશ સેવાલક્ષી, પર્યાવરણલક્ષી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી હોઈ શિક્ષણક્ષેત્રે પણ પોતાની મદદ હાથ લંબાવવા સજ્જ થયું છે. નવ કૉલેજિયન મિત્રો અને દસમા ગુરુના સહયોગથી બંધાયેલું હોવાથી આ ગ્રુપનું નામ પડ્યું સહયોગ. આ ગ્રુપની ટેગલાઈન પણ એવીજ છે - Hands towards Humanity અર્થાત્ માનવતા તરફ સહયોગનો હાથ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK