Mumbai Rains: કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા, બે દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ

Updated: 11th December, 2020 12:42 IST | Shilpa Bhanushali
  • ગુરુવારે આઇએમડીના સાંતાક્રૂઝ હવામાન વિભાગ દ્વારા નોંધાયેલું ન્યૂનતમ તાપમાન સામાન્યથી 5.2 ડિગ્રી વધારે હતું. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    ગુરુવારે આઇએમડીના સાંતાક્રૂઝ હવામાન વિભાગ દ્વારા નોંધાયેલું ન્યૂનતમ તાપમાન સામાન્યથી 5.2 ડિગ્રી વધારે હતું. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    1/16
  • કોલાબા હવામાન વિબાગમાં ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધારે હતું. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    કોલાબા હવામાન વિબાગમાં ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધારે હતું. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    2/16
  • રિપોર્ટ્સ પ્રમાણે ભારત હવામાન વિજ્ઞાનવિભાગ અને આઇએમડીએ કહ્યું કે વાતાવરણની સ્થિતિમાં ફેરફાર દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર ઓછા દબાણવાળી હવામાન પ્રણાલીને કારણે થયું છે અને આ કારણે પશ્ચિમી તટ સાથે સંબંદ્ધ હવામાન પ્રણાલીનું ગઠન થયું છે. (તસવીર સૌજન્ય સતેજ શિંદે)

    રિપોર્ટ્સ પ્રમાણે ભારત હવામાન વિજ્ઞાનવિભાગ અને આઇએમડીએ કહ્યું કે વાતાવરણની સ્થિતિમાં ફેરફાર દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર ઓછા દબાણવાળી હવામાન પ્રણાલીને કારણે થયું છે અને આ કારણે પશ્ચિમી તટ સાથે સંબંદ્ધ હવામાન પ્રણાલીનું ગઠન થયું છે. (તસવીર સૌજન્ય સતેજ શિંદે)

    3/16
  • અરબ સાગર પર હવામાન પ્રણાણીને કારણે આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ હોવાની શક્યતા છે. (તસવીર સૌજન્ય સતેજ શિંદે)

    અરબ સાગર પર હવામાન પ્રણાણીને કારણે આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ હોવાની શક્યતા છે. (તસવીર સૌજન્ય સતેજ શિંદે)

    4/16
  • આઇએમડીએ કહ્યું કે મુંબઇમાં કોઇપણ પ્રકારના બિનમોસમી વરસાદની શક્યતા નથી, જો કે દક્ષિણ કોંકણ અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રના કેટલાર વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે. (તસવીર સૌજન્ય સતેજ શિંદે)

    આઇએમડીએ કહ્યું કે મુંબઇમાં કોઇપણ પ્રકારના બિનમોસમી વરસાદની શક્યતા નથી, જો કે દક્ષિણ કોંકણ અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રના કેટલાર વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે. (તસવીર સૌજન્ય સતેજ શિંદે)

    5/16
  • જણાવવાનું કે ગુરુવારે છેલ્લા દસ વર્ષમાં બીજીવાર મુંબઇનું  ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્ય એએનઆઇ.)

    જણાવવાનું કે ગુરુવારે છેલ્લા દસ વર્ષમાં બીજીવાર મુંબઇનું  ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્ય એએનઆઇ.)

    6/16
  • થાણે, પાલઘર, રાયગડ જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદના છાંટણા પડ્યા હતા. (તસવીર સૌજન્ય એએનઆઇ.)

    થાણે, પાલઘર, રાયગડ જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદના છાંટણા પડ્યા હતા. (તસવીર સૌજન્ય એએનઆઇ.)

    7/16
  • ન્યૂઝ એજન્સી એએનઆઇએ વડાલા વિસ્તારની કેટલીક તસવીરો શૅર કરી છે.... (તસવીર સૌજન્ય એએનઆઇ.)

    ન્યૂઝ એજન્સી એએનઆઇએ વડાલા વિસ્તારની કેટલીક તસવીરો શૅર કરી છે.... (તસવીર સૌજન્ય એએનઆઇ.)

    8/16
  • રિપોર્ટ્સ પ્રમાણે માયાનગરી મુંબઇના સાયન, કુર્લા, વડાલા, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર સહિત કેટલાક ક્ષેત્રોમાં રિમઝિમ વરસાદ પડવાથી વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    રિપોર્ટ્સ પ્રમાણે માયાનગરી મુંબઇના સાયન, કુર્લા, વડાલા, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર સહિત કેટલાક ક્ષેત્રોમાં રિમઝિમ વરસાદ પડવાથી વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    9/16
  • મુંબઇમાં સામાન્ય વરસાદથી લોકોને એક સુખદ જળવાયુનો અનુભવ થયો. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    મુંબઇમાં સામાન્ય વરસાદથી લોકોને એક સુખદ જળવાયુનો અનુભવ થયો. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    10/16
  • સામાન્ય વરસાદ આવતાં જ લોકો વરસાદથી પોતાને બચાવવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    સામાન્ય વરસાદ આવતાં જ લોકો વરસાદથી પોતાને બચાવવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    11/16
  • તસવીરમાં જોઇ શકાય છે કે સામાન્ય છાંટણા પડવાથી જમીન ભીની થઈ ગઈ છે. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    તસવીરમાં જોઇ શકાય છે કે સામાન્ય છાંટણા પડવાથી જમીન ભીની થઈ ગઈ છે. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    12/16
  • એકાએક આવતા વરસાદને કારણે ઑફિસ ચાલીને જતાં લોકો ટેક્સી કરીને જતાં જોવા મળે છે. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    એકાએક આવતા વરસાદને કારણે ઑફિસ ચાલીને જતાં લોકો ટેક્સી કરીને જતાં જોવા મળે છે. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    13/16
  • વડાલા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    વડાલા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    14/16
  • કુર્લા રેલવે સ્ટેશન નજીક વરસાદનું કંઇક આવું હતું દ્રશ્ય. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    કુર્લા રેલવે સ્ટેશન નજીક વરસાદનું કંઇક આવું હતું દ્રશ્ય. (તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    15/16
  • સવારે ઑફિસ જવાના સમયે વરસાદ આવવાથી વાહનોની ગતિ ધીમી પડી અને આ કારણસર રસ્તા પર ટ્રાફિક જામ પણ જોવા મળે છે.(તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    સવારે ઑફિસ જવાના સમયે વરસાદ આવવાથી વાહનોની ગતિ ધીમી પડી અને આ કારણસર રસ્તા પર ટ્રાફિક જામ પણ જોવા મળે છે.(તસવીર સૌજન્ય સમીર અબૈડી)

    16/16
  • loading...

ફોટોઝ વિશે

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઇ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે વરસાદના છાંટા પડ્યા અને લોકોને ગરમી તેમજ લૂથી થોડી રાહત મળી. રિપોર્ટ્સ પ્રમાણે માયાનગરી મુંબઇના સાયન, કુર્લા, વડાલા, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર સહિત કેટલાક ક્ષેત્રોમાં રિમઝિમ વરસાદ પડવાથી વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. મુંબઇમાં સામાન્ય વરસાદથી લોકોને એક સુખદ જળવાયુનો અનુભવ થયો. સામાન્ય વરસાદ સિવાય શુક્રવારે શહેરના અડધા ભાગમાં વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. મુંબઇમાં ગુરુવારે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પાંચ ડિસેમ્બર 2019ના 25.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

First Published: 11th December, 2020 12:19 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK