પહેલા વરસાદમાં ધીરી પડી માયાનગરીની સ્પીડ, ધોધમાર વરસાદ સાથે ટ્રાફિક જામ

Updated: Jun 28, 2019, 12:30 IST | Vikas Kalal
 • મુંબઈ સાથે મહારાષ્ટ્રમાં સંપૂર્ણરીતે મેઘરાજાએ પધરામણી કરી છે. મુંબઈના તમામ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. 

  મુંબઈ સાથે મહારાષ્ટ્રમાં સંપૂર્ણરીતે મેઘરાજાએ પધરામણી કરી છે. મુંબઈના તમામ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. 

  1/10
 • મુંબઈમાં પહેલા વરસાદની સાથે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. વરસાદના કારણે રસ્તા પર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

  મુંબઈમાં પહેલા વરસાદની સાથે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. વરસાદના કારણે રસ્તા પર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

  2/10
 • મુંબઈમાં સવારે થોડીવાર જ પડેલા વરસાદના કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે. વસઈ, કાંદિવલી, બોરિવલી, અંધેરી, ધારાવી, સહિત ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદ સામે આવી છે.

  મુંબઈમાં સવારે થોડીવાર જ પડેલા વરસાદના કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે. વસઈ, કાંદિવલી, બોરિવલી, અંધેરી, ધારાવી, સહિત ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદ સામે આવી છે.

  3/10
 •  મુંબઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સાથે પવનની સ્પીડ પણ જોવા મળી હતી. વરસાદની સાથે પવન ફૂંકાયો છે. 

   મુંબઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સાથે પવનની સ્પીડ પણ જોવા મળી હતી. વરસાદની સાથે પવન ફૂંકાયો છે. 

  4/10
 • પવનની સાથે ધોધમાર વરસાદના કારણે મુંબઈના રસ્તાઓ પર વિઝીબિલિટી ઓછી થઈ હતી જેની મુખ્ય અસર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. 

  પવનની સાથે ધોધમાર વરસાદના કારણે મુંબઈના રસ્તાઓ પર વિઝીબિલિટી ઓછી થઈ હતી જેની મુખ્ય અસર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. 

  5/10
 • વરસાદના કારણે ફ્લાઈટને ઉડાન ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વરસાદના કારણે વાહન ચાલકોને ટુ-વ્હિલર રસ્તા વચ્ચે બંધ થઈ જતા હાલાકી ભોગવવી પડી હતી. 

  વરસાદના કારણે ફ્લાઈટને ઉડાન ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વરસાદના કારણે વાહન ચાલકોને ટુ-વ્હિલર રસ્તા વચ્ચે બંધ થઈ જતા હાલાકી ભોગવવી પડી હતી. 

  6/10
 • વરસાદના આગમન સાથે મુંબઈકરોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે. વરસાદની સાથે વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા મુંબઈને ગરમીથી રાહત થઈ છે. 

  વરસાદના આગમન સાથે મુંબઈકરોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે. વરસાદની સાથે વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા મુંબઈને ગરમીથી રાહત થઈ છે. 

  7/10
 • મુંબઈમાં અંધેરી, કાંદિવલી,બોરિવલી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાની સાથે તાપમાન ગગડીને 27 ડિગ્રીએ પહોચી ગયું હતું

  મુંબઈમાં અંધેરી, કાંદિવલી,બોરિવલી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાની સાથે તાપમાન ગગડીને 27 ડિગ્રીએ પહોચી ગયું હતું

  8/10
 • હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં મુંબઈમાં 100 મિમી સુધીનો વરસાદ થઈ શકે છે. 

  હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં મુંબઈમાં 100 મિમી સુધીનો વરસાદ થઈ શકે છે. 

  9/10
 •  વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણિયે પાણી ભરાયું હતું

   વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણિયે પાણી ભરાયું હતું

  10/10
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈ સાથે મહારાષ્ટ્રમાં સંપૂર્ણરીતે મેઘરાજાએ પધરામણી કરી છે. મુંબઈના તમામ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. વરસાદના આગમન સાથે મુંબઈકરોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે. વરસાદની સાથે વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા મુંબઈને ગરમીથી રાહત થઈ છે. મુંબઈમાં અંધેરી, કાંદિવલી,બોરિવલી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાની સાથે તાપમાન ગગડીને 27 ડિગ્રીએ પહોચી ગયું હતું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK