મંગળવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મુંબઈ શહેરમાં ગઈ કાલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. નોકરી માટે નીકળેલા મુંબઈ ગરાઓની હાલત કફોડી થઈ હતી. તસવીરો- આશિષ રાજે, સતેજ શિંદે, બિપીન કોકાટે, સૈયદ સમીર અબેદી, સમીર માર્તંડે, પ્રદિપ ધિવાર