Mumbai Rains: ભારે વરસાદને લીધે ફરી એકવાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Updated: 23rd September, 2020 17:34 IST | Rachana Joshi
  • કુર્લા અને સાયન સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી તસવીર: પ્રદીપ ધિવાર

    કુર્લા અને સાયન સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી

    તસવીર: પ્રદીપ ધિવાર

    1/18
  • કુર્લા અને સાયન વચ્ચે એલબીએસ રોડ પર ભરાયેલા પાણી તસવીર: સૈય્યદ સમીર આબેદી

    કુર્લા અને સાયન વચ્ચે એલબીએસ રોડ પર ભરાયેલા પાણી

    તસવીર: સૈય્યદ સમીર આબેદી

    2/18
  • એલબીએસ માર્ગ પર આવેલી ખાણી-પીણીની હૉટેલમાંથી પાણી કાઢી રહેલા લોકો તસવીર: સૈય્યદ સમીર આબેદી

    એલબીએસ માર્ગ પર આવેલી ખાણી-પીણીની હૉટેલમાંથી પાણી કાઢી રહેલા લોકો

    તસવીર: સૈય્યદ સમીર આબેદી

    3/18
  • એલબીએસ માર્ગ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહનો તસવીર: સૈય્યદ સમીર આબેદી

    એલબીએસ માર્ગ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહનો

    તસવીર: સૈય્યદ સમીર આબેદી

    4/18
  • રેલવેના પાટા પર ભરાયેલા પાણી તસવીર: પ્રદીપ ધિવાર

    રેલવેના પાટા પર ભરાયેલા પાણી

    તસવીર: પ્રદીપ ધિવાર

    5/18
  • કુર્લા અને સાયન સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી તસવીર: પ્રદીપ ધિવાર

    કુર્લા અને સાયન સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી

    તસવીર: પ્રદીપ ધિવાર

    6/18
  • બીડીડી ચાલના રસ્તાઓ પર ભરાયેલા પાણી તસવીર: અતુલ કાંબળે

    બીડીડી ચાલના રસ્તાઓ પર ભરાયેલા પાણી

    તસવીર: અતુલ કાંબળે

    7/18
  • કિંગ્સ સર્કલ પર ભરાયેલા પાણી તસવીર: પ્રદીપ ધિવાર

    કિંગ્સ સર્કલ પર ભરાયેલા પાણી

    તસવીર: પ્રદીપ ધિવાર

    8/18
  • કિંગ્સ સર્કલ, માટુંગામાં પાણી ભરાયેલા રોડ પર અટકી ગયેલી ટેક્સીને આગળ વધવામાં મદદ કરતા રાહદારીઓ તસવીર: પ્રદીપ ધિવાર

    કિંગ્સ સર્કલ, માટુંગામાં પાણી ભરાયેલા રોડ પર અટકી ગયેલી ટેક્સીને આગળ વધવામાં મદદ કરતા રાહદારીઓ

    તસવીર: પ્રદીપ ધિવાર

    9/18
  • વડાલામાં રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહનો તસવીર: અતુલ કાંબળે

    વડાલામાં રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહનો

    તસવીર: અતુલ કાંબળે

    10/18
  • સાયનમાં રસ્તા પર ભરાયેલા પાણીમાં ડુબતા વાહનો તસવીર: અતુલ કાંબળે

    સાયનમાં રસ્તા પર ભરાયેલા પાણીમાં ડુબતા વાહનો

    તસવીર: અતુલ કાંબળે

    11/18
  • ભારે વરસાદને લીધે સાયનમાં અનેક બિલ્ડિંગોમાં પાણી ભરાઈ ગયા હતા તસવીર: અતુલ કાંબળે

    ભારે વરસાદને લીધે સાયનમાં અનેક બિલ્ડિંગોમાં પાણી ભરાઈ ગયા હતા

    તસવીર: અતુલ કાંબળે

    12/18
  • વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સાયન સર્કલ બસ સ્ટોપ પર સાર્વજનિક વાહનોની રાહ જોતા લોકો તસવીર: અતુલ કાંબળે

    વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સાયન સર્કલ બસ સ્ટોપ પર સાર્વજનિક વાહનોની રાહ જોતા લોકો

    તસવીર: અતુલ કાંબળે

    13/18
  • સાયન સર્કલ બસ સ્ટોપ પર વાહનોની રાહ જોતા લોકોની ભારે ભીડ જામી હતી તસવીર: અતુલ કાંબળે

    સાયન સર્કલ બસ સ્ટોપ પર વાહનોની રાહ જોતા લોકોની ભારે ભીડ જામી હતી

    તસવીર: અતુલ કાંબળે

    14/18
  • સાયન સર્કલ બસ સ્ટોપ પર સવારના સમયે બહુ ઓછા વાહનો હતા તસવીર: અતુલ કાંબળે

    સાયન સર્કલ બસ સ્ટોપ પર સવારના સમયે બહુ ઓછા વાહનો હતા

    તસવીર: અતુલ કાંબળે

    15/18
  • કુર્લા અને ઘાટકોપર વચ્ચે એલબીએસ માર્ગ પર પાણી ભરાયેલા માર્ગ પરથી જતો દુધવાળો તસવીર: સૈય્યદ સમીર આબેદી

    કુર્લા અને ઘાટકોપર વચ્ચે એલબીએસ માર્ગ પર પાણી ભરાયેલા માર્ગ પરથી જતો દુધવાળો

    તસવીર: સૈય્યદ સમીર આબેદી

    16/18
  • દક્ષિણ મુંબઈના રસ્તાઓ પણ પણ પાણી ભરાઈ ગયા હતા તસવીર: બિપીન કોકાટે

    દક્ષિણ મુંબઈના રસ્તાઓ પણ પણ પાણી ભરાઈ ગયા હતા

    તસવીર: બિપીન કોકાટે

    17/18
  • દક્ષિણ મુંબઈના નળ બજારની શેરીઓ ભરાયેલા પાણીથી બચવા લોકો ડિવાઇડર ઉપર ચાલે છે તસવીર: બિપીન કોકાટે

    દક્ષિણ મુંબઈના નળ બજારની શેરીઓ ભરાયેલા પાણીથી બચવા લોકો ડિવાઇડર ઉપર ચાલે છે

    તસવીર: બિપીન કોકાટે

    18/18
  • loading...

ફોટોઝ વિશે

મંગળવારે મોડી સાંજથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગાય છે. મધ્ય રેલવેની ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે, મુંબઈગરાંને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમજ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ ભારે વરસાદને કારણે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોઈએ...

(તસવીરો: મિડ-ડે ફોટોગ્રાફર્સ)

First Published: 23rd September, 2020 17:26 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK