Mumbai Rains: વરસાદ તોફાન કરે તો પછી તોફાની શહેર શાનું શાંત બેસે?

Updated: Jul 08, 2020, 13:20 IST | Chirantana Bhatt
  • પવન સાથે પડેલા ભારે વરસાદને પગલે મુંબઇ મંગળવારે ભીંજાયેલું જ રહ્યું હતું અને પાણી ભરાવાના દ્રશ્યો સામાન્ય થઇ ગયા હતા.

    પવન સાથે પડેલા ભારે વરસાદને પગલે મુંબઇ મંગળવારે ભીંજાયેલું જ રહ્યું હતું અને પાણી ભરાવાના દ્રશ્યો સામાન્ય થઇ ગયા હતા.

    1/20
  • આકાશ ગોરંભાયેલું હતું અને શહેરના અમુક હિસ્સાઓમાં હળવો તથા મધ્યમ વરસાદ પડ્યો હતો. IMDએ આગાહી કરી હતી કે શહેરમાં અમુક સમયનાં અંતરે જોરદાર ઝાપટાં પડશે.

    આકાશ ગોરંભાયેલું હતું અને શહેરના અમુક હિસ્સાઓમાં હળવો તથા મધ્યમ વરસાદ પડ્યો હતો. IMDએ આગાહી કરી હતી કે શહેરમાં અમુક સમયનાં અંતરે જોરદાર ઝાપટાં પડશે.

    2/20
  • મરીન ડ્રાઇવ પર આ રીતે ભરતી દરમિયાન દરિયાએ ઉછાળા માર્યા હતા.

    મરીન ડ્રાઇવ પર આ રીતે ભરતી દરમિયાન દરિયાએ ઉછાળા માર્યા હતા.

    3/20
  • સ્કાયમેટ અનુસાર સાન્તાક્રુઝ ઓબ્ઝરવેટરીએ 30 એમએમ વરસાદ નોંધ્ય અને કોલોબાએ 13એમએમ વરસાદ નોંધ્યો હતો જે છેલ્લા 24 કલાકમાં પડ્યો. થાણે બેલાપુર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશ ઓબ્ઝર્વેટરીએ 74 એમએમ વરસાદ નોંધ્યો હતો. અલીબાગ રાયગઢમાં 54 એમએમ વરસાદ નોંધાયો હતો.

    સ્કાયમેટ અનુસાર સાન્તાક્રુઝ ઓબ્ઝરવેટરીએ 30 એમએમ વરસાદ નોંધ્ય અને કોલોબાએ 13એમએમ વરસાદ નોંધ્યો હતો જે છેલ્લા 24 કલાકમાં પડ્યો. થાણે બેલાપુર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશ ઓબ્ઝર્વેટરીએ 74 એમએમ વરસાદ નોંધ્યો હતો. અલીબાગ રાયગઢમાં 54 એમએમ વરસાદ નોંધાયો હતો.

    4/20
  • વરસાદ કે વાઇરસ મારે તો હસતા મ્હોંએ કામ જ કરવાનું છે, જુઓ આ મોજીલો છોકરો.

    વરસાદ કે વાઇરસ મારે તો હસતા મ્હોંએ કામ જ કરવાનું છે, જુઓ આ મોજીલો છોકરો.

    5/20
  • સ્કાયમેટે એ કહ્યું કે શહેરમાં હળવા અને મધ્યમ ઝાપટા પડતાં રહેશે જો કે ભારે વરસાદની શક્યતાઓ એકાદ અઠવાડિયું પાછી ઠેલાઇ છે.

    સ્કાયમેટે એ કહ્યું કે શહેરમાં હળવા અને મધ્યમ ઝાપટા પડતાં રહેશે જો કે ભારે વરસાદની શક્યતાઓ એકાદ અઠવાડિયું પાછી ઠેલાઇ છે.

    6/20
  • આ છોકરી જે રીતે બિંધાસ્ત પલળી રહી છે તે જ બતાડે છે મુંબઇ શહેરનો વરસાદ લોકોના મિજાજને કેવી મસ્ત બનાવી દે છે.

    આ છોકરી જે રીતે બિંધાસ્ત પલળી રહી છે તે જ બતાડે છે મુંબઇ શહેરનો વરસાદ લોકોના મિજાજને કેવી મસ્ત બનાવી દે છે.

    7/20
  • કાંદિવલીના એસવી રોડ પર વાહનો અટક્યા હતા કારણકે અહીં પણ ઝાડ પડવાની ઘટના ઘટી હતી. નસીબજોગે કોઇ જાનહાનિ નહોતી થઇ.

    કાંદિવલીના એસવી રોડ પર વાહનો અટક્યા હતા કારણકે અહીં પણ ઝાડ પડવાની ઘટના ઘટી હતી. નસીબજોગે કોઇ જાનહાનિ નહોતી થઇ.

    8/20
  • અલ્યા વરસાદ પડે અને પાણીમાં ક્રિકેટ ન રમીએ તો કેવી રીતે ચાલે વળી..

    અલ્યા વરસાદ પડે અને પાણીમાં ક્રિકેટ ન રમીએ તો કેવી રીતે ચાલે વળી..

    9/20
  • કાંદિવલીના એસવી રોડ પર વાહનો અટક્યા હતા કારણકે અહીં પણ ઝાડ પડવાની ઘટના ઘટી હતી. નસીબજોગે કોઇ જાનહાનિ નહોતી થઇ.

    કાંદિવલીના એસવી રોડ પર વાહનો અટક્યા હતા કારણકે અહીં પણ ઝાડ પડવાની ઘટના ઘટી હતી. નસીબજોગે કોઇ જાનહાનિ નહોતી થઇ.

    10/20
  • BMCએ ટ્વિટર પર લોકોને અપીલ કરી હતી કે રેઇનકોટ્સ અને છત્રીની સાથે માસ્ક પણ પહેરવાનું રાખજો.

    BMCએ ટ્વિટર પર લોકોને અપીલ કરી હતી કે રેઇનકોટ્સ અને છત્રીની સાથે માસ્ક પણ પહેરવાનું રાખજો.

    11/20
  • દરિયાની ભરતીમાં બહાર ફેંકાયલો કચરો સાફ થઇ રહ્યો છે.

    દરિયાની ભરતીમાં બહાર ફેંકાયલો કચરો સાફ થઇ રહ્યો છે.

    12/20
  • ભારે વરસાદને કારણે નવી મુંબઇમાં પાણી ભરાયા હતા અને આવનજાવન કરનારાઓને હાલાકી પડી હતી.

    ભારે વરસાદને કારણે નવી મુંબઇમાં પાણી ભરાયા હતા અને આવનજાવન કરનારાઓને હાલાકી પડી હતી.

    13/20
  • મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને ગોઆ તથા કોંકણમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ અપાઇ છે.

    મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને ગોઆ તથા કોંકણમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ અપાઇ છે.

    14/20
  • ચાલો કિચડમાં ફુટબોલ રમીએ, જલસા પડશે.

    ચાલો કિચડમાં ફુટબોલ રમીએ, જલસા પડશે.

    15/20
  • IMD અનુસાર મુંબઇમાં અત્યાર સુધીમાં 928 એમએમ વરસાદ પડી ચુક્યો છે અને તે સામાન્ય ચોમાસા કરતાં 26 ટકા વધારે છે.

    IMD અનુસાર મુંબઇમાં અત્યાર સુધીમાં 928 એમએમ વરસાદ પડી ચુક્યો છે અને તે સામાન્ય ચોમાસા કરતાં 26 ટકા વધારે છે.

    16/20
  • રવિવારે પવાઇ લેક પણ ઓવરફ્લો થઇ હતી. BMC પાસે મંગળવારે ભીંત ધસી પડવાની કે ઘર પડી જવાની 75 ફરિયાદ આવી હતી.

    રવિવારે પવાઇ લેક પણ ઓવરફ્લો થઇ હતી. BMC પાસે મંગળવારે ભીંત ધસી પડવાની કે ઘર પડી જવાની 75 ફરિયાદ આવી હતી.

    17/20
  • વરસાદમાં રોમાન્સ તો કરવો જ પડે નહીંતર એનો કોઇ અર્થ નથી.

    વરસાદમાં રોમાન્સ તો કરવો જ પડે નહીંતર એનો કોઇ અર્થ નથી.

    18/20
  • ચાલ યાર તને પણ વરસાદમાં એક આંટો મરાવી દઉં, એવું જ કંઇ કહી રહી છે આ તસવીર.

    ચાલ યાર તને પણ વરસાદમાં એક આંટો મરાવી દઉં, એવું જ કંઇ કહી રહી છે આ તસવીર.

    19/20
  • માસ્ક પહેરીને સજ્જ પરિવાર બાળક સાથે બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પર મજાનો સમય માણી રહ્યો છે.

    માસ્ક પહેરીને સજ્જ પરિવાર બાળક સાથે બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પર મજાનો સમય માણી રહ્યો છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ત્રણ દિવસ સુધી સતત ભારે વરસાદ થયા બાદ મંગળવારે મુંબઇમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. વૉટર લોગિંગ અને ઝાડ પડવાના બનાવો તો સતત થયા હતા જો કે શહેરે વરસાદી મિજાજને માણવાની તક જતી નહોતી કરી. IMDની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં જોરદાર ઝાપટાં પડી શકે છે. (તસવીરો સમીર માર્કેંડે, બિપીન કોકાટે, શાદાબ ખાન, પ્રદિપ ધીવર, આશિષ રાજે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK