Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

Updated: Jul 02, 2019, 12:45 IST | Bhavin
  • મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ક્યારેક ધીમીધારે તો ક્યારે ધોધમાર વરસાદે માયાનગરી મુંબઈની હાલત બગાડી નાખી છે. 

    મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ક્યારેક ધીમીધારે તો ક્યારે ધોધમાર વરસાદે માયાનગરી મુંબઈની હાલત બગાડી નાખી છે. 

    1/34
  • મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ પણ ધીમી પડી છે, જો કે મુંબઈગરાઓ પોતાના કામધંધા પર નીકળતા દેખાઈ રહ્યા છે. 

    મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ પણ ધીમી પડી છે, જો કે મુંબઈગરાઓ પોતાના કામધંધા પર નીકળતા દેખાઈ રહ્યા છે. 

    2/34
  • માયાનગરી મુંબઈના રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં બબ્બે ફૂટના પાણી ભરાઈ ગયા છે. 

    માયાનગરી મુંબઈના રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં બબ્બે ફૂટના પાણી ભરાઈ ગયા છે. 

    3/34
  • રેલવે ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

    રેલવે ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

    4/34
  • રસ્તાઓ પર બબ્બે ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાયું છે, જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. 

    રસ્તાઓ પર બબ્બે ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાયું છે, જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. 

    5/34
  • મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે, એમાંય સોમવાર મધરાતથી વરસાદનું જોર વધ્યું છે. વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

    મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે, એમાંય સોમવાર મધરાતથી વરસાદનું જોર વધ્યું છે. વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

    6/34
  • મોડી રાત્રે જ પડેલા ભારે વરસાદને કારણે મધરાતથી જ રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. 

    મોડી રાત્રે જ પડેલા ભારે વરસાદને કારણે મધરાતથી જ રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. 

    7/34
  • જો કે આટલા વરસાદમાંય મંબઈગરાઓનું રૂટિન યથાવત્ છે. બાળકો વરસાદની મજા માણી રહ્યા છે. 

    જો કે આટલા વરસાદમાંય મંબઈગરાઓનું રૂટિન યથાવત્ છે. બાળકો વરસાદની મજા માણી રહ્યા છે. 

    8/34
  • મુંબઈ પોલીસના માટુંગા અને સાયન પોલીસ સ્ટેશનમાં પાણી ઘુસી ચૂક્યા છે. જેને કારણેે પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. 

    મુંબઈ પોલીસના માટુંગા અને સાયન પોલીસ સ્ટેશનમાં પાણી ઘુસી ચૂક્યા છે. જેને કારણેે પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. 

    9/34
  • ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા છે. જેને કારણે વેસ્ટર્ન લોકલ રેલવે ધીમી ચાલી રહી છે. તો હાર્બર અને સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનો રદ કરવામાં આવી છે. 

    ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા છે. જેને કારણે વેસ્ટર્ન લોકલ રેલવે ધીમી ચાલી રહી છે. તો હાર્બર અને સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનો રદ કરવામાં આવી છે. 

    10/34
  • મુંબઈની લોકલ ટ્રેનની રફ્તાર ધીમી પડી છે. રેલવે ટ્રેક પર એટલા પાણી ભરાયા છે કે રેલવે ટ્રેક પણ નથી દેખાઈ રહ્યા.

    મુંબઈની લોકલ ટ્રેનની રફ્તાર ધીમી પડી છે. રેલવે ટ્રેક પર એટલા પાણી ભરાયા છે કે રેલવે ટ્રેક પણ નથી દેખાઈ રહ્યા.

    11/34
  • મલાડના ઈન ઓરબીટ મોલ પાસેના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. 

    મલાડના ઈન ઓરબીટ મોલ પાસેના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. 

    12/34
  • મુંબઈના અનેક વિસ્તારોમાં વોટર લોગિંગની સમસ્યા આવી રહી છે. જો કે તેમ છતાંય લોકો સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે. 

    મુંબઈના અનેક વિસ્તારોમાં વોટર લોગિંગની સમસ્યા આવી રહી છે. જો કે તેમ છતાંય લોકો સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે. 

    13/34
  • આ દ્રશ્ય મુંબઈના વિરાર વિસ્તારનું છે, જ્યાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. 

    આ દ્રશ્ય મુંબઈના વિરાર વિસ્તારનું છે, જ્યાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. 

    14/34
  • રોડની ફૂટપાથ પણ પાણીમાં ડૂબી ચૂકી છે. જેને કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. 

    રોડની ફૂટપાથ પણ પાણીમાં ડૂબી ચૂકી છે. જેને કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. 

    15/34
  • મુંબઈગરાોની હાલાકી વધી શકે છે. વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અને આગામી કલાકોમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

    મુંબઈગરાોની હાલાકી વધી શકે છે. વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અને આગામી કલાકોમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

    16/34
  • એક્સ્પ્રેસ હાઈવેનો કેટલોક ભાગ પણ પાણીમાં ગરકાવ છે. 

    એક્સ્પ્રેસ હાઈવેનો કેટલોક ભાગ પણ પાણીમાં ગરકાવ છે. 

    17/34
  • પાણી ભરાવાને કારણે નેવીની મદદ લેવાની સ્થિતિ સર્જાઈ છે. 

    પાણી ભરાવાને કારણે નેવીની મદદ લેવાની સ્થિતિ સર્જાઈ છે. 

    18/34
  • ભારતીય નેવીની ટીમ લોકોને રેસ્કયુ કરવા માટે ઓપરેશન હાથ ધરી રહી છે. 

    ભારતીય નેવીની ટીમ લોકોને રેસ્કયુ કરવા માટે ઓપરેશન હાથ ધરી રહી છે. 

    19/34
  • નેવીની ટીમ INS તાનાજી અને મટિરિયલ ઓર્ગેનાઈઝેશન રેસ્ક્યુ ઓપરેશન માટે એક્ટિવેટ થઈ છે. 

    નેવીની ટીમ INS તાનાજી અને મટિરિયલ ઓર્ગેનાઈઝેશન રેસ્ક્યુ ઓપરેશન માટે એક્ટિવેટ થઈ છે. 

    20/34
  • મુંબઈ એરપોર્ટ પર પણ પાણી ભરાયું છે. લગભગ 26 ઈન્ટરનેશન અને 29 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. તો મુંબઈ એરપોર્ટનો રનવે પણ બંધ કરી દેવાયો છે.

    મુંબઈ એરપોર્ટ પર પણ પાણી ભરાયું છે. લગભગ 26 ઈન્ટરનેશન અને 29 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. તો મુંબઈ એરપોર્ટનો રનવે પણ બંધ કરી દેવાયો છે.

    21/34
  • આ દ્રશ્યો મુંબઈના સાકીનાકા વિસ્તારના છે. ફોટા જોઈને જપરિસ્થિિની ગંભીરતા સમજી શકાય છે. 

    આ દ્રશ્યો મુંબઈના સાકીનાકા વિસ્તારના છે. ફોટા જોઈને જપરિસ્થિિની ગંભીરતા સમજી શકાય છે. 

    22/34
  • આ દ્રશ્ય કુર્લા રેલવે સ્ટેશનનું છે. જ્યાં પ્લેટફોર્મની ઉંચાઈ સુધી પાણી ભરાયા છે. 

    આ દ્રશ્ય કુર્લા રેલવે સ્ટેશનનું છે. જ્યાં પ્લેટફોર્મની ઉંચાઈ સુધી પાણી ભરાયા છે. 

    23/34
  • મુંબઈકર્સ સહિત દેશ આખો વરસાદ અટકવા માટે પ્રાર્થના કરી રહ્યો છે. 

    મુંબઈકર્સ સહિત દેશ આખો વરસાદ અટકવા માટે પ્રાર્થના કરી રહ્યો છે. 

    24/34
  • વરસાદની સાથે સાથે દરિયાામાં હાઈટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે. 

    વરસાદની સાથે સાથે દરિયાામાં હાઈટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે. 

    25/34
  • મુંબઈના અનેક વિસ્તારોમાં 3થી 4 ફૂટ પાણી ભરાયા છે, જેને કારણે ગાડીઓ તરી રહી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. 

    મુંબઈના અનેક વિસ્તારોમાં 3થી 4 ફૂટ પાણી ભરાયા છે, જેને કારણે ગાડીઓ તરી રહી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. 

    26/34
  • વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ બની રહી છે. 

    વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ બની રહી છે. 

    27/34
  • 28/34
  • મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં પણ વરસાદે લોકોને ત્રાહિમામ પોકારાવી દીધા છે. 

    મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં પણ વરસાદે લોકોને ત્રાહિમામ પોકારાવી દીધા છે. 

    29/34
  • આ તસવીર નાલાસોપારા સ્ટેશનની છે, જ્યાં બે પ્લેટફોર્મની વચ્ચે જાણે નદીઓ રેલાઈ રહી છે. 

    આ તસવીર નાલાસોપારા સ્ટેશનની છે, જ્યાં બે પ્લેટફોર્મની વચ્ચે જાણે નદીઓ રેલાઈ રહી છે. 

    30/34
  • મધરાતથી અત્યાર સુધી નાલાસોપારામાં રેલવે ટ્રેક્સ પર પાણી ભરાઈ રહ્યા છે. 

    મધરાતથી અત્યાર સુધી નાલાસોપારામાં રેલવે ટ્રેક્સ પર પાણી ભરાઈ રહ્યા છે. 

    31/34
  • બાંદ્રા ઈસ્ટમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે. 

    બાંદ્રા ઈસ્ટમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે. 

    32/34
  • આ તસવીરો બાંદ્રા ઈસ્ટમાં ગવર્મેન્ટ કોલોની વિસ્તારની છે. દ્રશ્યો જોઈને જ સ્થાનિકોના સ્થિતિનો અંદાજ બાંધી શકાય એમ છે. 

    આ તસવીરો બાંદ્રા ઈસ્ટમાં ગવર્મેન્ટ કોલોની વિસ્તારની છે. દ્રશ્યો જોઈને જ સ્થાનિકોના સ્થિતિનો અંદાજ બાંધી શકાય એમ છે. 

    33/34
  • 3થી 4 ફૂટના પાણી ભરાવાને કારણે ગાડીઓ પણ જાણે તરી રહી છે. 

    3થી 4 ફૂટના પાણી ભરાવાને કારણે ગાડીઓ પણ જાણે તરી રહી છે. 

    34/34
  • loading...

ફોટોઝ વિશે

સતત પડી રહેલા વરસાદે મુંબઈની હાલત બગાડી નાખી છે. મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, જાણે મુંબઈ સમુદ્રમાં હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જુઓ મુંબઈની વરસાદી હાલતના ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK