Mumbai Rain:મૂશળધાર વરસાદથી ઠેકઠેકાણે ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ ફોટોઝ

Aug 03, 2019, 11:07 IST
  • મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદે મુંબઈની હાલત ખરાબ કરી નાખી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 

    મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદે મુંબઈની હાલત ખરાબ કરી નાખી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 

    1/23
  • હવામાન વિભાગના આંકડા પ્રમાણે કોલાબામાં 2 ઈંચ, સાંતાક્રુઝમાં 5 ઈંચ વરસાદ સવારે 8.30 વાગ્યા સુધીમાં પડી ચૂક્યો છે. 

    હવામાન વિભાગના આંકડા પ્રમાણે કોલાબામાં 2 ઈંચ, સાંતાક્રુઝમાં 5 ઈંચ વરસાદ સવારે 8.30 વાગ્યા સુધીમાં પડી ચૂક્યો છે. 

    2/23
  • મુંબઈના સબર્બન વિસ્તારોમાં હજી ભારે વરસાદ ખાબડ્યો છે. બીએમસીના આંકડા પ્રમાણે નાયર હોસ્પિટલ અને ભાયખલ્લામાં 9 મિમી વરસાદ ખાબક્યો છે. 

    મુંબઈના સબર્બન વિસ્તારોમાં હજી ભારે વરસાદ ખાબડ્યો છે. બીએમસીના આંકડા પ્રમાણે નાયર હોસ્પિટલ અને ભાયખલ્લામાં 9 મિમી વરસાદ ખાબક્યો છે. 

    3/23
  • ભારે વરસાદની મુંબઈ પાણી પાણી થઈ ચૂક્યુ છે. હવામાન વિભાગે 3 અને 4 ઓગસ્ટ એટલે કે શનિ-રવિમાં હજી ભારે વરસાદની આગાહી કરી છે. 

    ભારે વરસાદની મુંબઈ પાણી પાણી થઈ ચૂક્યુ છે. હવામાન વિભાગે 3 અને 4 ઓગસ્ટ એટલે કે શનિ-રવિમાં હજી ભારે વરસાદની આગાહી કરી છે. 

    4/23
  • શનિવારે મુંબઈના દરિયાકાંઠે હાઈટાઈડની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે 4થી સાડા ચાર મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. 

    શનિવારે મુંબઈના દરિયાકાંઠે હાઈટાઈડની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે 4થી સાડા ચાર મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. 

    5/23
  • થાણે અને કાંદિવલી સહિતના વિસ્તારોમાં વાહનો તરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

    થાણે અને કાંદિવલી સહિતના વિસ્તારોમાં વાહનો તરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

    6/23
  • ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના કહેવા પ્રમાણે છેલ્લા 21 કલાકમાં સાંતાક્રુઝમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

    ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના કહેવા પ્રમાણે છેલ્લા 21 કલાકમાં સાંતાક્રુઝમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

    7/23
  • મલાડમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

    મલાડમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

    7/23
  • મલાડના સબવેનો વધુ એક ફોટો. ફોટોમાં જોઈ શકાય છે કે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ છે. 

    મલાડના સબવેનો વધુ એક ફોટો. ફોટોમાં જોઈ શકાય છે કે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ છે. 

    8/23
  • મુંબઈમાં વરસાદને કારણે સ્ટેશનની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. 

    મુંબઈમાં વરસાદને કારણે સ્ટેશનની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. 

    8/23
  • મલાડના નાળા પણ વરસાદી પાણીના કારણે ઉભરાઈ રહ્યા છે. 

    મલાડના નાળા પણ વરસાદી પાણીના કારણે ઉભરાઈ રહ્યા છે. 

    9/23
  • સ્ટેશનવાઈઢ આંકડા જોઈએ તો શનિવારે ડિંડોશીમાં 50 મીમી, કાંદિવલીમાં 41 મિમી, મલાડમાં 36 મિમી, ચિંચોલીમાં 34 મિમી, ગોરેગાંવમાં 33 મિમી, ભાંડુપમાં 31 મિમી, બોરીવલીમાં 29 મિમી, માલવણીમાં 26 મિમી, મુલુંડમાં 20 મિમી, વિક્રોલીમાં 11 મિમી, કુર્લામાં 9 મિમી વરસાદ નોંધાયો છે.

    સ્ટેશનવાઈઢ આંકડા જોઈએ તો શનિવારે ડિંડોશીમાં 50 મીમી, કાંદિવલીમાં 41 મિમી, મલાડમાં 36 મિમી, ચિંચોલીમાં 34 મિમી, ગોરેગાંવમાં 33 મિમી, ભાંડુપમાં 31 મિમી, બોરીવલીમાં 29 મિમી, માલવણીમાં 26 મિમી, મુલુંડમાં 20 મિમી, વિક્રોલીમાં 11 મિમી, કુર્લામાં 9 મિમી વરસાદ નોંધાયો છે.

    9/23
  • વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે દૂધવાળા અને પેપરવાળા ફેરિયાઓએ મુશ્કેલી છતાંય પોતાનું કામ ચાલુ રહાખ્યું હતું. 

    વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે દૂધવાળા અને પેપરવાળા ફેરિયાઓએ મુશ્કેલી છતાંય પોતાનું કામ ચાલુ રહાખ્યું હતું. 

    10/23
  • જ્યાં જ્યાં પાણી ભરાયા છે, ત્યાં પાણી કાઢવા માટે પંપ ગોઠવવામાં આવ્યા છે. 

    જ્યાં જ્યાં પાણી ભરાયા છે, ત્યાં પાણી કાઢવા માટે પંપ ગોઠવવામાં આવ્યા છે. 

    10/23
  • મુંબઈ પોલીસ ટ્વિટર પર ક્યાં ક્યાં પાણી ભરાયા છે, તેની માહિતી આપી રહી છે. જે મુજબ અંધેરી ઈસ્ટના જે. બી. નગર, કાંદિવલી ઈસ્ટમાં સ્ટેશન રોડ પાણીમાં ડૂબેલા છે. 

    મુંબઈ પોલીસ ટ્વિટર પર ક્યાં ક્યાં પાણી ભરાયા છે, તેની માહિતી આપી રહી છે. જે મુજબ અંધેરી ઈસ્ટના જે. બી. નગર, કાંદિવલી ઈસ્ટમાં સ્ટેશન રોડ પાણીમાં ડૂબેલા છે. 

    11/23
  • સેન્ટ્રલ મુંબઈના વિસ્તાર સાયનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. સાયનમાં ગાડીઓ ડૂબે તેટલા પાણી ભરાઈ ગયા છે. 

    સેન્ટ્રલ મુંબઈના વિસ્તાર સાયનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. સાયનમાં ગાડીઓ ડૂબે તેટલા પાણી ભરાઈ ગયા છે. 

    11/23
  • દહીંસર હાઈવે પર પણ નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. તો કેટલાક વિસ્તારોમાં પાટા પાણીમાં ડૂબી ચૂક્યા છે. 

    દહીંસર હાઈવે પર પણ નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. તો કેટલાક વિસ્તારોમાં પાટા પાણીમાં ડૂબી ચૂક્યા છે. 

    12/23
  • મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પાણી પાણી છે. ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવનને અસર પડી રહી છે. 

    મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પાણી પાણી છે. ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવનને અસર પડી રહી છે. 

    12/23
  • કાંદિવલીમાં પાણી ભરાયેલા વિસ્તારમાં લોકો પોતાના કામે પહોંચવા મહેનત કરી રહ્યા છે. 

    કાંદિવલીમાં પાણી ભરાયેલા વિસ્તારમાં લોકો પોતાના કામે પહોંચવા મહેનત કરી રહ્યા છે. 

    13/23
  • રસ્તાઓ પર પણ એકથી બે ફૂટ સુધીના પાણી ભરાઈ રહ્યા છે. જેને કારણે વાહનવ્યવહાર ધીમો ચાલી રહ્યો છે. 

    રસ્તાઓ પર પણ એકથી બે ફૂટ સુધીના પાણી ભરાઈ રહ્યા છે. જેને કારણે વાહનવ્યવહાર ધીમો ચાલી રહ્યો છે. 

    13/23
  • મુંબઈના મલાડ વિસ્તારમાં પણ જબરજસ્ત પાણી ભરાયું છે. 

    મુંબઈના મલાડ વિસ્તારમાં પણ જબરજસ્ત પાણી ભરાયું છે. 

    14/23
  • કેટલાક વિસ્તારો તો પાણીમાં એટલા ડૂબ્યા છે કે દુકાનદારોએ દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. 

    કેટલાક વિસ્તારો તો પાણીમાં એટલા ડૂબ્યા છે કે દુકાનદારોએ દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. 

    15/23
  • મુંબઈના મલાડ વિસ્તારનો સબ વે બંધ કરી દેવાયો છે. મલાડ સબવેમાં ગળાડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે. 

    મુંબઈના મલાડ વિસ્તારનો સબ વે બંધ કરી દેવાયો છે. મલાડ સબવેમાં ગળાડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે. 

    16/23
  • loading...

ફોટોઝ વિશે

માયાનગરી મુંબઈમાં ફરી એકવાર મેઘો તરખાટ મચાવી રહ્યો છે. મોડી રાતથી મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. લોકલ ટ્રેનને પણ અસર પડી રહી છે.

(Image Courtesy:Ani Tweet)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK