મુંબઈ મૅરથૉનમય : રન મુંબઈ રન

Updated: 21st January, 2019 14:54 IST | Sheetal Patel
  • બાંદરા-વરલી સીલિન્ક પરથી જ્યારે મૅરથૉનના દોડવીરો પસાર થઈ રહ્યા હતા ત્યારે સર્જાયેલું દૃશ્ય.

    બાંદરા-વરલી સીલિન્ક પરથી જ્યારે મૅરથૉનના દોડવીરો પસાર થઈ રહ્યા હતા ત્યારે સર્જાયેલું દૃશ્ય.

    1/8
  • ઍક્ટ્રેસ તારા શર્માએ ગઈ કાલે મુંબઈ મૅરથૉનમાં દોડતાં પોતાની ફિટનેસ દેખાડતા પોઝ આપ્યા હતા. તસવીરો : શાદાબ ખાન, સૈયદ સમીર અબેદી, બિપિન કોકાટે

    ઍક્ટ્રેસ તારા શર્માએ ગઈ કાલે મુંબઈ મૅરથૉનમાં દોડતાં પોતાની ફિટનેસ દેખાડતા પોઝ આપ્યા હતા. તસવીરો : શાદાબ ખાન, સૈયદ સમીર અબેદી, બિપિન કોકાટે

    2/8
  • જાણીતી બૉક્સર મૅરી કૉમ મૅરથૉનમાં ચિયર કરવા માટે આવી હતી, પરંતુ ગઈ કાલે સર્જાયેલા વાતાવરણમાં તેણે પણ દોડ લગાવી હતી.

    જાણીતી બૉક્સર મૅરી કૉમ મૅરથૉનમાં ચિયર કરવા માટે આવી હતી, પરંતુ ગઈ કાલે સર્જાયેલા વાતાવરણમાં તેણે પણ દોડ લગાવી હતી.

    3/8
  • મુંબઈ મૅરથૉનમાં દોડવીરોને ચિયર કરવા આવેલો ઍક્ટર કાર્તિક આર્યન.

    મુંબઈ મૅરથૉનમાં દોડવીરોને ચિયર કરવા આવેલો ઍક્ટર કાર્તિક આર્યન.

    4/8
  • હાથમાં તિરંગો લઈને બાંદરા-વરલી સીલિન્ક પરથી દોડી રહેલો મુંબઈ મૅરથૉનનો એક સ્પર્ધક.

    હાથમાં તિરંગો લઈને બાંદરા-વરલી સીલિન્ક પરથી દોડી રહેલો મુંબઈ મૅરથૉનનો એક સ્પર્ધક.

    5/8
  • વ્હીલચૅર પર હોવા છતાં મુંબઈ મૅરથૉનમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો સહભાગી થયા હતા અને તેમને ચિયર કરવા માટે મુંબઈગરાઓએ દાદ પણ આપી હતી.

    વ્હીલચૅર પર હોવા છતાં મુંબઈ મૅરથૉનમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો સહભાગી થયા હતા અને તેમને ચિયર કરવા માટે મુંબઈગરાઓએ દાદ પણ આપી હતી.

    6/8
  • મુંબઈ મૅરથૉનમાં ગઈ કાલે દિવ્યાંગોના વર્ગમાં ભાગ લેવા આવેલી ડ્વાર્ફ યુવતી ભારતીય તિરંગાને લઈને જોશભેર દોડી રહી હતી.

    મુંબઈ મૅરથૉનમાં ગઈ કાલે દિવ્યાંગોના વર્ગમાં ભાગ લેવા આવેલી ડ્વાર્ફ યુવતી ભારતીય તિરંગાને લઈને જોશભેર દોડી રહી હતી.

    7/8
  • મૅરથૉનમાં દોડવીરો દ્વારા પાણી પીને ફેંકી દેવામાં આવેલી બૉટલો એક દોડવીર ઉપાડી રહ્યો હતો.

    મૅરથૉનમાં દોડવીરો દ્વારા પાણી પીને ફેંકી દેવામાં આવેલી બૉટલો એક દોડવીર ઉપાડી રહ્યો હતો.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

ગઈ કાલે મુંબઈ મૅરથૉનને સ્ટાર્ટ કરવા માટે ગન-શોટ મારતી વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આંખો બંધ થઈ ગઈ હતી. આ પ્રસંગે તેમની સાથે પત્ની અમૃતા ફડણવીસ, રાજ્યના શિક્ષણપ્રધાન વિનોદ તાવડે પણ હાજર હતા.

First Published: 21st January, 2019 14:44 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK