નવા વર્ષે ભગવાન સ્વામિનારાયણને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, જુઓ દિવ્ય તસવીરો

Updated: Oct 29, 2019, 16:29 IST | Falguni Lakhani
 • સોમવારે ગુજરાતીઓના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. દાદરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આ દિવસે ખાસ ભોગ ધરાવવામાં આવ્યો.

  સોમવારે ગુજરાતીઓના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. દાદરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આ દિવસે ખાસ ભોગ ધરાવવામાં આવ્યો.

  1/16
 • અન્નકૂટ માટે અલગ અલગ 1008 સામગ્રીઓ બનાવવામાં આવી હતી. જે ભક્તોના દર્શન માટે 12 વાગ્યાથી સાંજને 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો.

  અન્નકૂટ માટે અલગ અલગ 1008 સામગ્રીઓ બનાવવામાં આવી હતી. જે ભક્તોના દર્શન માટે 12 વાગ્યાથી સાંજને 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો.

  2/16
 • દર વર્ષે દિવાળીના બીજા દિવસે વિશ્વભરમા સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણી કરવામાં આવે છે.

  દર વર્ષે દિવાળીના બીજા દિવસે વિશ્વભરમા સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણી કરવામાં આવે છે.

  3/16
 • અન્નકૂટ ધરાવવાની સાથે ભગવાન સ્વામિનારાયણ અને મહંતસ્વામી મહારાજને આરોગ્ય, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી.

  અન્નકૂટ ધરાવવાની સાથે ભગવાન સ્વામિનારાયણ અને મહંતસ્વામી મહારાજને આરોગ્ય, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી.

  4/16
 • અન્નકૂટના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી દાદરના સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા.

  અન્નકૂટના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી દાદરના સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા.

  5/16
 • ભગવાન સ્વામિનારાયણને ભોગ ધરાવવા માટે ભક્તો અને સાધુ સંતોએ ખાસ તૈયારી કરી હતી.

  ભગવાન સ્વામિનારાયણને ભોગ ધરાવવા માટે ભક્તો અને સાધુ સંતોએ ખાસ તૈયારી કરી હતી.

  6/16
 • પ્રેમથી તમામ વસ્તુઓ તૈયાર કરીને ભગવાનને ધરાવવામાં આવી હતી.

  પ્રેમથી તમામ વસ્તુઓ તૈયાર કરીને ભગવાનને ધરાવવામાં આવી હતી.

  7/16
 • ભગવાનને ભોગ ધરાવવાની સાથે સાથે વિશેષ સજાવટ પણ કરવામાં આવી હતી.

  ભગવાનને ભોગ ધરાવવાની સાથે સાથે વિશેષ સજાવટ પણ કરવામાં આવી હતી.

  8/16
 • BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીને પણ ભોગ ધરાવવામાં આવ્યો હતો.

  BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીને પણ ભોગ ધરાવવામાં આવ્યો હતો.

  9/16
 • નવા વર્ષે ભગવાનને પણ વિશેષ વસ્ત્રો અને અલંકાર પહેરાવવામાં આવ્યા હતા.

  નવા વર્ષે ભગવાનને પણ વિશેષ વસ્ત્રો અને અલંકાર પહેરાવવામાં આવ્યા હતા.

  10/16
 • ભગવાનને ધરાવવામાં આવ્યા બાદ અન્નકૂટનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો.

  ભગવાનને ધરાવવામાં આવ્યા બાદ અન્નકૂટનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો.

  11/16
 • ભગવાન કૃષ્ણને પણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

  ભગવાન કૃષ્ણને પણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

  12/16
 • દિવસોની મહેનત બાદ તૈયાર થયેલી વાનગીઓ ભાવથી ભગવાનને પીરસવામાં આવી.

  દિવસોની મહેનત બાદ તૈયાર થયેલી વાનગીઓ ભાવથી ભગવાનને પીરસવામાં આવી.

  13/16
 • ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી.

  ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી.

  14/16
 • નવા વર્ષના દિવસે ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટનું વિશેષ મહત્વ છે.

  નવા વર્ષના દિવસે ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટનું વિશેષ મહત્વ છે.

  15/16
 • ભગવાન નિલકંઠવર્ણીને ધરાવવામાં આવેલો અન્નકૂટ.

  ભગવાન નિલકંઠવર્ણીને ધરાવવામાં આવેલો અન્નકૂટ.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

દિવાળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નવા વર્ષના અવસરે ભગવાન સ્વામિનારાયણને ખાસ ભોગ પણ ધરવામાં આવ્યો. જુઓ તેની દિવ્ય તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK