મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

Updated: May 09, 2019, 20:51 IST | Vikas Kalal
 • મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના દિવસે થયો હતો. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડિરેક્ટર છે. મુકેશ અંબાણીએ પોતાના કારકિર્દીની શરુઆત ટેક્ષટાઈલ બિઝનસથી કરી હતી. ટેક્ષટાઈલથી પોલિસ્ટર ફાઈબર અને ત્યારબાદ પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોલિયમ રિફાઈનિંગ તરફ રિલાયન્સને આગળ લઈને ગયા અને વિશ્વની શક્તિશાળી કંપની બનાવી.

  મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના દિવસે થયો હતો. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડિરેક્ટર છે. મુકેશ અંબાણીએ પોતાના કારકિર્દીની શરુઆત ટેક્ષટાઈલ બિઝનસથી કરી હતી. ટેક્ષટાઈલથી પોલિસ્ટર ફાઈબર અને ત્યારબાદ પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોલિયમ રિફાઈનિંગ તરફ રિલાયન્સને આગળ લઈને ગયા અને વિશ્વની શક્તિશાળી કંપની બનાવી.

  1/15
 •  મુકેશ અંબાણીનો જન્મ અદેન, યમનમાં થયો હતો. મુકેશ ભાઈ અંબાણીને 1 ભાઈ અને 2 બહેનો છે. મુકેશ અંબાણીએ 1981થી પિતા ધીરુભાઈ સાથે કામ કરવાની શરુઆત કરી હતી.

   મુકેશ અંબાણીનો જન્મ અદેન, યમનમાં થયો હતો. મુકેશ ભાઈ અંબાણીને 1 ભાઈ અને 2 બહેનો છે. મુકેશ અંબાણીએ 1981થી પિતા ધીરુભાઈ સાથે કામ કરવાની શરુઆત કરી હતી.

  2/15
 • મુકેશ અંબાણી જન્મ પછી થોડો સમય યમનમાં રહ્યા બાદ તે મુંબઈ પરત ફર્યા હતા. મુકેશ અંબાણીએ મુંબઈની હિલ ગ્રાન્જે હાઈ સ્કુલ પેડર રોડથી શિક્ષણ લીધુ હતું. મુકેશભાઈએ કેમિકલ એન્જનિયરિંગમાં BEની ડિગ્રી લીધી હતી ત્યારબાગ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી MBAની ડિગ્રી મેળવી હતી.

  મુકેશ અંબાણી જન્મ પછી થોડો સમય યમનમાં રહ્યા બાદ તે મુંબઈ પરત ફર્યા હતા. મુકેશ અંબાણીએ મુંબઈની હિલ ગ્રાન્જે હાઈ સ્કુલ પેડર રોડથી શિક્ષણ લીધુ હતું. મુકેશભાઈએ કેમિકલ એન્જનિયરિંગમાં BEની ડિગ્રી લીધી હતી ત્યારબાગ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી MBAની ડિગ્રી મેળવી હતી.

  3/15
 • મુકેશભાઈ અને તેમના ભાઈ-બહેનોની દેખભાળ બાળપણમાં મહેન્દ્રભાઈ કરતા હતા. મુકેશ અંબાણી ફૂટબોલ અને હોકી રમવાનું પસંદ કરતા હતા આ સાથે તેમને ગામડાઓમાં ફરવુ પણ ઘણુ પસંદ હતું.

  મુકેશભાઈ અને તેમના ભાઈ-બહેનોની દેખભાળ બાળપણમાં મહેન્દ્રભાઈ કરતા હતા. મુકેશ અંબાણી ફૂટબોલ અને હોકી રમવાનું પસંદ કરતા હતા આ સાથે તેમને ગામડાઓમાં ફરવુ પણ ઘણુ પસંદ હતું.

  4/15
 •  શરુઆતી દિવસોમં અંબાણી પરિવાર 1970 સુધી મુંબઈના ભુલેશ્વરના 2 BHK ફ્લેટમાં રહેતો હતો અને મુકેશ અંબાણી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ પણ કરી ચૂક્યા છે. આજે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા દુનિયામાં મોંઘા ઘરોમાંથી એક છે.

   શરુઆતી દિવસોમં અંબાણી પરિવાર 1970 સુધી મુંબઈના ભુલેશ્વરના 2 BHK ફ્લેટમાં રહેતો હતો અને મુકેશ અંબાણી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ પણ કરી ચૂક્યા છે. આજે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા દુનિયામાં મોંઘા ઘરોમાંથી એક છે.

  5/15
 • 1990ની અંદર મુકેશ અંબાણીએ જામનગરમાં પેટ્રોલિયમ રિફાઈનરીની શરુઆત કરી હતી. જામનગર અત્યારે રિફાઈનિંગ માટે દુનિયામાં નામ ધરાવે છે.

  1990ની અંદર મુકેશ અંબાણીએ જામનગરમાં પેટ્રોલિયમ રિફાઈનરીની શરુઆત કરી હતી. જામનગર અત્યારે રિફાઈનિંગ માટે દુનિયામાં નામ ધરાવે છે.

  6/15
 •  મુકેશ અંબાણી રિલાયન્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટની જવાબદારી પણ સ્વીકારી હતી. આ સાથે રિટેલ નેટવર્કમાં પણ મુકેશભાઈ સૌથી પહેલા સ્થાને છે. મુકેશ અંબાણીનું રિલાયન્સ રિટેલ ભારતનું સૌથી મોટુ રિટેલ નેટવર્ક ધરાવે છે.

   મુકેશ અંબાણી રિલાયન્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટની જવાબદારી પણ સ્વીકારી હતી. આ સાથે રિટેલ નેટવર્કમાં પણ મુકેશભાઈ સૌથી પહેલા સ્થાને છે. મુકેશ અંબાણીનું રિલાયન્સ રિટેલ ભારતનું સૌથી મોટુ રિટેલ નેટવર્ક ધરાવે છે.

  7/15
 • મુકેશ અંબાણી વડાપ્રધાનની વેપાર અને ઉદ્યોગ કમિટીના મેમ્બર છે. આ સિવાય ઈકોનોમિક રિસર્ચની કમિટીની બોર્ડ ઓફ મેમ્બરના ચેરમેન પણ છે.

  મુકેશ અંબાણી વડાપ્રધાનની વેપાર અને ઉદ્યોગ કમિટીના મેમ્બર છે. આ સિવાય ઈકોનોમિક રિસર્ચની કમિટીની બોર્ડ ઓફ મેમ્બરના ચેરમેન પણ છે.

  8/15
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 2019માં 54 બિલિયન યુએસ ડોલર સાથે દુનિયાના ટોપ 10માં સ્થાન ધરાવે છે. મુકેશભાઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 52 ટકા શૅર ધરાવે છે.

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 2019માં 54 બિલિયન યુએસ ડોલર સાથે દુનિયાના ટોપ 10માં સ્થાન ધરાવે છે. મુકેશભાઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 52 ટકા શૅર ધરાવે છે.

  9/15
 • ઘીરુભાઈ અંબાણીએ સૌથી પહેલા નીતા અંબાણીને એક ડાન્સ શૉમાં જોયા હતા અને તેમને પુછ્યુ હતુ કે શુ તે મુકેશ અંબાણીને મળશે. ત્યારબાદ મુકેશભાઈ અને નીતા અંબાણીએ 8 માર્ચ 1985માં લગ્ન કર્યા હતા

  ઘીરુભાઈ અંબાણીએ સૌથી પહેલા નીતા અંબાણીને એક ડાન્સ શૉમાં જોયા હતા અને તેમને પુછ્યુ હતુ કે શુ તે મુકેશ અંબાણીને મળશે. ત્યારબાદ મુકેશભાઈ અને નીતા અંબાણીએ 8 માર્ચ 1985માં લગ્ન કર્યા હતા

  10/15
 • લગ્નના અમુક વર્ષો થવા છતા નીતા અંબાણી કોઈ બાળકને જન્મ આપી શક્યા હતા નહી તથા ડોક્ટરોએ પણ કહ્યુ હતુ કે તેમને બાળકો થશે નહી જો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને આજે ત્રણ બાળકો છે જેમાથી આકાશ અને ઈશા અંબાણીના લગ્ન પણ થઈ ગયા હતા.

  લગ્નના અમુક વર્ષો થવા છતા નીતા અંબાણી કોઈ બાળકને જન્મ આપી શક્યા હતા નહી તથા ડોક્ટરોએ પણ કહ્યુ હતુ કે તેમને બાળકો થશે નહી જો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને આજે ત્રણ બાળકો છે જેમાથી આકાશ અને ઈશા અંબાણીના લગ્ન પણ થઈ ગયા હતા.

  11/15
 • મુકેશ અંબાણી અને પરિવારમાં ધાર્મિકભાવ વધારે જોવા મળે છે. પરિવાર અવારનવાર કોઈ મંદિરે જોવા મળતા હોય છે. અનંત અંબાણીને હાલમાં બદ્રીનાથ કેદારનાથ મંદિરના કમિટી મેમ્બર બનાવવામાં આવ્યા છે.

  મુકેશ અંબાણી અને પરિવારમાં ધાર્મિકભાવ વધારે જોવા મળે છે. પરિવાર અવારનવાર કોઈ મંદિરે જોવા મળતા હોય છે. અનંત અંબાણીને હાલમાં બદ્રીનાથ કેદારનાથ મંદિરના કમિટી મેમ્બર બનાવવામાં આવ્યા છે.

  12/15
 • મુકેશ અંબાણીનો પરિવાર એકબીજાથી ખુબ નજીક છે. મુકેશ અંબાણીને મૈસુર કાફેના ઈડલી સંભાર ખુબ પસંદ છે.

  મુકેશ અંબાણીનો પરિવાર એકબીજાથી ખુબ નજીક છે. મુકેશ અંબાણીને મૈસુર કાફેના ઈડલી સંભાર ખુબ પસંદ છે.

  13/15
 • મુકેશ અંબાણી મુશ્કેલના સમયમાં ક્યારેય પોતાના પરિવારનો સાથ નથી છોડતા હાલમાં ભાઈ અનિલ અંબાણીનું 450 કરોડ દેવુ ચુકવીને તેમને જેલ જતા બચાવ્યા.

  મુકેશ અંબાણી મુશ્કેલના સમયમાં ક્યારેય પોતાના પરિવારનો સાથ નથી છોડતા હાલમાં ભાઈ અનિલ અંબાણીનું 450 કરોડ દેવુ ચુકવીને તેમને જેલ જતા બચાવ્યા.

  14/15
 •  મુકેશ અંબાણી બિઝનેસમેન્સ સાથે જ નહી રાજકારણીય, બોલીવૂડ એક્ટર્સ અને સ્પોર્ટ્સ પર્સન સાથે પણ સારા સંબંધ છે. એક મુલાકાતમાં ધીરુભાઈ અંબાણી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે.

   મુકેશ અંબાણી બિઝનેસમેન્સ સાથે જ નહી રાજકારણીય, બોલીવૂડ એક્ટર્સ અને સ્પોર્ટ્સ પર્સન સાથે પણ સારા સંબંધ છે. એક મુલાકાતમાં ધીરુભાઈ અંબાણી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કહો કે ધીરુભાઈ અંબાણીના પુત્ર કે દુનિયાના ટોપ 100 શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ નામ બધા વિશેષણ માટે માત્ર એક જ નામ સામે આવે છે મુકેશ અંબાણી. પેટ્રોકેમિકલ્સ થી લઈને જિયો નેટવર્ક સુધી. ભારતના સૌથી મોટ રિટેલ માર્કેટમાં જે સૌથી મોટુ નામ ધરાવે છે તે આજે તેમનો 62મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. જુઓ તેમની અત્યાર સુધીની સફર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK