મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં બિઝનેસ, બોલીવુડ અને રાજકારણની હાજરી જુઓ ફોટોઝ

Updated: Sep 05, 2019, 13:05 IST | Vikas Kalal
 • અંબાણી પરિવાર બધા જ તહેવારોને ધામધૂમથી ઉજવે છે. ગણેશજીના આશીર્વાદ લેતા નીતા અંબાણી

  અંબાણી પરિવાર બધા જ તહેવારોને ધામધૂમથી ઉજવે છે. ગણેશજીના આશીર્વાદ લેતા નીતા અંબાણી

  1/19
 • બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને જયા બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે ગણેશોત્સવમાં હાજરી આપી હતી

  બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને જયા બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે ગણેશોત્સવમાં હાજરી આપી હતી

  2/19
 •  બોલીવુડના પરફેક્ટનિસ્ટ આમીર ખાન અને ડાન્સ ક્વિન માધુરી દિક્ષીતે પણ ગણેશ ઉત્સવમાં જોવા મળ્યા હતા.

   બોલીવુડના પરફેક્ટનિસ્ટ આમીર ખાન અને ડાન્સ ક્વિન માધુરી દિક્ષીતે પણ ગણેશ ઉત્સવમાં જોવા મળ્યા હતા.

  3/19
 • ભારતીય ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલી, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે સહ-પરિવાર હાજર રહ્યા હતા.

  ભારતીય ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલી, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે સહ-પરિવાર હાજર રહ્યા હતા.

  4/19
 • બિઝનેસ, બોલીવુડ અને રાજકારણ એક ફ્રેમમાં.  માધુરી દિક્ષીત. ઉદ્ધવ ઠાકરે, આમીર ખાન મુકેશ અંબાણી સાથે.

  બિઝનેસ, બોલીવુડ અને રાજકારણ એક ફ્રેમમાં.  માધુરી દિક્ષીત. ઉદ્ધવ ઠાકરે, આમીર ખાન મુકેશ અંબાણી સાથે.

  5/19
 • બોલીવુડનું રોમેન્ટીક કપલ રણબીર કપુર અને આલિયા ભટ્ટ પણ ખુશમિજાજમાં સાથે દેખાયા હતા. જો કે બન્ને હાલ તેમની રિલેશનશિપ વિશે કઈ કહ્યું નથી. પરંતુ ફોટોઝ ઘણુ કહી જાય છે.

  બોલીવુડનું રોમેન્ટીક કપલ રણબીર કપુર અને આલિયા ભટ્ટ પણ ખુશમિજાજમાં સાથે દેખાયા હતા. જો કે બન્ને હાલ તેમની રિલેશનશિપ વિશે કઈ કહ્યું નથી. પરંતુ ફોટોઝ ઘણુ કહી જાય છે.

  6/19
 • અરબાઝ ખાને પણ પરિવાર સાથે ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી અને બાપ્પાના દર્શન કર્યા.

  અરબાઝ ખાને પણ પરિવાર સાથે ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી અને બાપ્પાના દર્શન કર્યા.

  7/19
 • જેકી શ્રોફે પણ બ્લેક જોધપુરી સાથે બપ્પાના દર્શન કરવા અંબાણી પરીવારના ઘરે પહોંચ્યા હતા.

  જેકી શ્રોફે પણ બ્લેક જોધપુરી સાથે બપ્પાના દર્શન કરવા અંબાણી પરીવારના ઘરે પહોંચ્યા હતા.

  8/19
 • કાજોલ અને મનિષ મલ્હોત્રા. બ્લેક આઉટફિટ બન્ને પર જામી રહ્યા છે. કાજોલ અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ પણ ગણેશ ઉત્સવમાં દર્શન માટે પહોંચ્યા હતા.

  કાજોલ અને મનિષ મલ્હોત્રા. બ્લેક આઉટફિટ બન્ને પર જામી રહ્યા છે. કાજોલ અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ પણ ગણેશ ઉત્સવમાં દર્શન માટે પહોંચ્યા હતા.

  9/19
 • બોલીવુડમાં પોતાના સમયમાં ક્વિન ગણાતી કરિશ્મા કપૂરે પણ મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં હાજરી આપી હતી. તેની સાથે સુનિલ શેટ્ટીની પુત્રી આથ્યા શેટ્ટી પણ પહોંચી હતી.

  બોલીવુડમાં પોતાના સમયમાં ક્વિન ગણાતી કરિશ્મા કપૂરે પણ મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં હાજરી આપી હતી. તેની સાથે સુનિલ શેટ્ટીની પુત્રી આથ્યા શેટ્ટી પણ પહોંચી હતી.

  10/19
 • કેટરિના કૈફે બહેન ઈઝાબેલ સાથે બપ્પાના દર્શન માટે પહોંચી, કેટરિના કૈફ ઓરેન્જ જ્યારે ઈઝાબેઝ ડાર્ક પિંક ડ્રેસમાં જોવા મળી.

  કેટરિના કૈફે બહેન ઈઝાબેલ સાથે બપ્પાના દર્શન માટે પહોંચી, કેટરિના કૈફ ઓરેન્જ જ્યારે ઈઝાબેઝ ડાર્ક પિંક ડ્રેસમાં જોવા મળી.

  11/19
 • આમિર ખાન, માધુરી દિક્ષીત અને ડો. શ્રીરામ માધવ નેને વાતોમાં મશગુલ દેખાઈ રહ્યાં છે.


  આમિર ખાન, માધુરી દિક્ષીત અને ડો. શ્રીરામ માધવ નેને વાતોમાં મશગુલ દેખાઈ રહ્યાં છે.

  12/19
 • કથાકાર રમેશ ઓઝાએ પણ મુકેશ અંબાણીનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને હાજરી આપી


  કથાકાર રમેશ ઓઝાએ પણ મુકેશ અંબાણીનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને હાજરી આપી

  13/19
 • સાહો સ્ટાર નિલ નિતિન મુકેશ પરિવાર સાથે હાજર રહ્યો હતો.

  સાહો સ્ટાર નિલ નિતિન મુકેશ પરિવાર સાથે હાજર રહ્યો હતો.

  14/19
 • મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેના પત્ની પણ બાપ્પાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

  મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેના પત્ની પણ બાપ્પાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

  15/19
 • હાલમાં જ પિતા બનેલા અર્જુન રામપાલ ગર્લફ્રેન્ડ ગ્રિબેએલા સાથે પહોંચ્યા હતા.

  હાલમાં જ પિતા બનેલા અર્જુન રામપાલ ગર્લફ્રેન્ડ ગ્રિબેએલા સાથે પહોંચ્યા હતા.

  16/19
 • બોલીવુડની ઓલટાઈમ ફેવરેટ રેખાએ પણ ગણેશોત્સવમાં હાજરી આપી.

  બોલીવુડની ઓલટાઈમ ફેવરેટ રેખાએ પણ ગણેશોત્સવમાં હાજરી આપી.

  17/19
 • નેશનલ એવોર્ડ વિનર વિક્કી કૌશલ પણ ગણેશોત્સવમાં જોવા મળ્યા. હાલમાં વિક્કી કૌશલનું આલ્બમ સોન્ગ પછતોએગે રિલીઝ થયું છે જેને ઘણુ પસંદ કરવામાં આવી રહ્યું છે.

  નેશનલ એવોર્ડ વિનર વિક્કી કૌશલ પણ ગણેશોત્સવમાં જોવા મળ્યા. હાલમાં વિક્કી કૌશલનું આલ્બમ સોન્ગ પછતોએગે રિલીઝ થયું છે જેને ઘણુ પસંદ કરવામાં આવી રહ્યું છે.

  18/19
 • સુનીલ શેટ્ટી પણ પરિવાર સાથે જોવા મળ્યો હતો

  સુનીલ શેટ્ટી પણ પરિવાર સાથે જોવા મળ્યો હતો

  19/19
 • loading...

ફોટોઝ વિશે

ભારતના સૌથી ધનિક અને રિલાયન્સ ગ્રુપ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ગણેશ ઉત્સવનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. ગણેશ ઉત્સવ નિમિત્તે ગણપતિ દાદાના દર્શન કરવા માટે બોલીવુડના ઘણા સ્ટારે હાજરી આપી હતી. ગણેશ ઉત્સવમાં બચ્ચન પરિવારથી લઈને આમિર ખાન, અનિલ કપૂર જોવા મળ્યા જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે પાર્થિવ પટેલ પણ જોવા મળ્યા હતા. જુઓ ગણેશ ઉત્સવના ખાસ ફોટોઝ (PC : YOGEN)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK