ડૉ. રોઝી, મિસિસ ઇન્ડિયા 2019 બનીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

Published: Apr 26, 2019, 18:52 IST | Shilpa Bhanushali
 • દિલ્હીમાં યોજાયેલી મિસિસ ઇન્ડિયા 2019 સ્પાર્ધામાં વિજેતા બનેલા ડૉ. રોઝી પટેલ બારડોલીના છે. તેમણે અનેક પરીક્ષાઓ પાસ કરી અને આ સ્પર્ધામાં જોડાયા હતા.

  દિલ્હીમાં યોજાયેલી મિસિસ ઇન્ડિયા 2019 સ્પાર્ધામાં વિજેતા બનેલા ડૉ. રોઝી પટેલ બારડોલીના છે. તેમણે અનેક પરીક્ષાઓ પાસ કરી અને આ સ્પર્ધામાં જોડાયા હતા.

  1/10
 • આ મિસિસ ઇન્ડિયા 2019 સ્પર્ધામાં દેશ વિદેશથી કુલ 43 પરિણીત મહિલાઓની પસંદગી થઇ હતી. જેમાંથી ગ્રાન્ડ ફિનાલેમાં અને પછી તેમાંથી સિલેક્ટ થયા બાદ આ પ્રાધ્યાપિકા વધૂએ બારડોલીનું ગૌરવ વધારીને મિસિસ ઇન્ડિયા 2019નો ખિતાબ મેળવ્યો. 

  આ મિસિસ ઇન્ડિયા 2019 સ્પર્ધામાં દેશ વિદેશથી કુલ 43 પરિણીત મહિલાઓની પસંદગી થઇ હતી. જેમાંથી ગ્રાન્ડ ફિનાલેમાં અને પછી તેમાંથી સિલેક્ટ થયા બાદ આ પ્રાધ્યાપિકા વધૂએ બારડોલીનું ગૌરવ વધારીને મિસિસ ઇન્ડિયા 2019નો ખિતાબ મેળવ્યો. 

  2/10
 • ડૉ. રોઝી પટેલ ઉકા તરસાડીઆ યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા છે. તેમણે ઇ-ગવર્નન્સ વિષય સાથે પીએચડીની ડિગ્રી મેળવી છે. 

  ડૉ. રોઝી પટેલ ઉકા તરસાડીઆ યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા છે. તેમણે ઇ-ગવર્નન્સ વિષય સાથે પીએચડીની ડિગ્રી મેળવી છે. 

  3/10
 • 20 એપ્રિલના ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો જેમાં ડૉ. રોઝી પટેલે રેમ્પવૉક કર્યું હતું. જેમાં ટોપ 5માં સિલેક્ટ થયા પછી અભિનેતા અને સંગીતકારોના પ્રશ્નોના જવાબ આપ્યા. આ જવાબ આપતાં તેમની સરળતા પર તેમને લોકોએ તેમજ જજિસ એ વધાવ્યા. 

  20 એપ્રિલના ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો જેમાં ડૉ. રોઝી પટેલે રેમ્પવૉક કર્યું હતું. જેમાં ટોપ 5માં સિલેક્ટ થયા પછી અભિનેતા અને સંગીતકારોના પ્રશ્નોના જવાબ આપ્યા. આ જવાબ આપતાં તેમની સરળતા પર તેમને લોકોએ તેમજ જજિસ એ વધાવ્યા. 

  4/10
 • એટલું જ નહીં પોતે પ્રાધ્યાપિકા હોવાથી તેમનું વ્યક્તિત્વ વિચક્ષણતા અને સાથે જ સુંદરતાએ સોનામાં સુગંધ ભેળવી. જે તેમના મિસિસ ઇન્ડિયા 2019માં વિજેતા બનવામાં મહત્વના ભાગ રહ્યા.

  એટલું જ નહીં પોતે પ્રાધ્યાપિકા હોવાથી તેમનું વ્યક્તિત્વ વિચક્ષણતા અને સાથે જ સુંદરતાએ સોનામાં સુગંધ ભેળવી. જે તેમના મિસિસ ઇન્ડિયા 2019માં વિજેતા બનવામાં મહત્વના ભાગ રહ્યા.

  5/10
 • ડૉ. રોઝી પટેલ સામાજિક કાર્યકર તેમજ યોગ પ્રશિક્ષક છે તેઓ પ્રખર ભાષાવિદ, લેખિકા અને જીવદયામાં માનનારું ગૌરવાન્વિત વ્યક્તિત્વ ધરાવે છે. 

  ડૉ. રોઝી પટેલ સામાજિક કાર્યકર તેમજ યોગ પ્રશિક્ષક છે તેઓ પ્રખર ભાષાવિદ, લેખિકા અને જીવદયામાં માનનારું ગૌરવાન્વિત વ્યક્તિત્વ ધરાવે છે. 

  6/10
 • આ ખિતાબ મેળવ્યા બાદ તેમણે અન્ય સ્ત્રીઓને જાગૃત કરવા તથા થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સ્ત્રાઓએ પોતાની આંતરિક શક્તિને ઓળખવાની જરૂર છે. 

  આ ખિતાબ મેળવ્યા બાદ તેમણે અન્ય સ્ત્રીઓને જાગૃત કરવા તથા થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સ્ત્રાઓએ પોતાની આંતરિક શક્તિને ઓળખવાની જરૂર છે. 

  7/10
 • આ ખિતાબ મળ્યા બાદ પ્રાધ્યાપિકા ડૉ. રોઝી પટેલે પોતાના પરિવારનો આભાર માન્યો તેમજ આ એવોર્ડ મેળવ્યાનો જવાબદાર પણ પરિવારને ઠેરવ્યો.

  આ ખિતાબ મળ્યા બાદ પ્રાધ્યાપિકા ડૉ. રોઝી પટેલે પોતાના પરિવારનો આભાર માન્યો તેમજ આ એવોર્ડ મેળવ્યાનો જવાબદાર પણ પરિવારને ઠેરવ્યો.

  8/10
 • અત્યારે તેઓ શિક્ષણને મજબુત બનાવવા ઉકા તરસાડીઆ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક પ્રશિક્ષણ કેન્દ્ર પણ ચલાવે છે. 

  અત્યારે તેઓ શિક્ષણને મજબુત બનાવવા ઉકા તરસાડીઆ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક પ્રશિક્ષણ કેન્દ્ર પણ ચલાવે છે. 

  9/10
 • ડૉ. રોઝી પટેલ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ એક્સપર્ટ છે. 

  ડૉ. રોઝી પટેલ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ એક્સપર્ટ છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બારડોલીની વધૂ અને ઉકા તરસાડીઆ યુનિવર્સિટીની પ્રાધ્યાપિકા ડૉ રોઝી પટેલ રાષ્ટ્રીય કક્ષાએ પાટનગર દિલ્હીમાં તારીખ 18 એપ્રિલ થી 20 એપ્રિલ દરમિયાન યોજાયેલી મિસિસ ઇન્ડિયા 2019માં વિજેતા થયા હતા. માનસિક, શારીરિક અને બુદ્ધિમતાની સાથે સુંદરતાની પરીક્ષા કરતી આ સ્પર્ધામાં દેશવિદેશથી 43 પરિણીતા પસંદ કરવામાં આવી હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK