શું હતું મધર ટેરેસાનું સાચું નામ ? અનસીન ફોટોઝ સાથે જાણો અજાણી વાતો

Updated: Sep 05, 2019, 15:54 IST | Bhavin
 • મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 10910ના રોજ ઓટ્ટોમન રાજ્યના ઉસ્કુબમાં થયો હતો. હવે આ શહેર મેસેડોનિયા ગણરાજ્યની રાજધાની કોપજે તરીકે ઓળખાય છે. મધર ટેરેસાનું સાચુ નામ એગ્નેસ ગોન્ક્સા બોજાક્ષિયુ હતું. તેઓ 8 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થયું હતું.

  મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 10910ના રોજ ઓટ્ટોમન રાજ્યના ઉસ્કુબમાં થયો હતો. હવે આ શહેર મેસેડોનિયા ગણરાજ્યની રાજધાની કોપજે તરીકે ઓળખાય છે. મધર ટેરેસાનું સાચુ નામ એગ્નેસ ગોન્ક્સા બોજાક્ષિયુ હતું. તેઓ 8 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થયું હતું.

  1/10
 • મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 10910ના રોજ ઓટ્ટોમન રાજ્યના ઉસ્કુબમાં થયો હતો. હવે આ શહેર મેસેડોનિયા ગણરાજ્યની રાજધાની કોપજે તરીકે ઓળખાય છે. મધર ટેરેસાનું સાચુ નામ એગ્નેસ ગોન્ક્સા બોજાક્ષિયુ હતું. તેઓ 8 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થયું હતું.

  મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 10910ના રોજ ઓટ્ટોમન રાજ્યના ઉસ્કુબમાં થયો હતો. હવે આ શહેર મેસેડોનિયા ગણરાજ્યની રાજધાની કોપજે તરીકે ઓળખાય છે. મધર ટેરેસાનું સાચુ નામ એગ્નેસ ગોન્ક્સા બોજાક્ષિયુ હતું. તેઓ 8 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થયું હતું.

  2/10
 • ઘર છોડ્યા બાદ મધર ટેરેસા ક્યારેય પોતાના માતા અને બહેનને બીજીવાર નહોતા મળ્યા. 

  ઘર છોડ્યા બાદ મધર ટેરેસા ક્યારેય પોતાના માતા અને બહેનને બીજીવાર નહોતા મળ્યા. 

  3/10
 • મધર ટેરેસાએ નન તરીકે 1931માં શપથ લીધા હતા. ત્યારે જ તેમને ટેરેસા નામ મળ્યું હતું. તસવીરમાંઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાતે મધર ટેરેસા

  મધર ટેરેસાએ નન તરીકે 1931માં શપથ લીધા હતા. ત્યારે જ તેમને ટેરેસા નામ મળ્યું હતું.
  તસવીરમાંઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાતે મધર ટેરેસા

  4/10
 • મધર ટેરેસા કલકત્તાની સેન્ટ મેરી સ્કૂલમાં ઈતિહાસ અને ભૂગોળ ભણાવતા હતા. તેમણે અહીં 15 વર્ષ સુધી કામ કર્યું. જો કે તેઓ પોતાની આસપાસના લોકોની ગરીબી જોઈને ખૂબ વિચલિત થતા હતા. તસવીરમાંઃ કિરણ બેદી સાથે મધર ટેરેસા

  મધર ટેરેસા કલકત્તાની સેન્ટ મેરી સ્કૂલમાં ઈતિહાસ અને ભૂગોળ ભણાવતા હતા. તેમણે અહીં 15 વર્ષ સુધી કામ કર્યું. જો કે તેઓ પોતાની આસપાસના લોકોની ગરીબી જોઈને ખૂબ વિચલિત થતા હતા.
  તસવીરમાંઃ કિરણ બેદી સાથે મધર ટેરેસા

  5/10
 • 1948માં મધર ટેરેસાએ નનનો પોશાક ત્યાગીને સાદી સાડી અને પગલાં સાદા ચંપલનો પહેરવેશ અપનાવ્યો. સાથે જ તેઓ નાનકડા ભાડના ઘરમાં શિફ્ઠ થયા, જ્યાંથી તેમણે લોકસેવાની શરૂઆત કરી. તસવીરમાંઃ ક્વિલ એલિઝાબેથ બીજા સાથે મધર ટેરેસા

  1948માં મધર ટેરેસાએ નનનો પોશાક ત્યાગીને સાદી સાડી અને પગલાં સાદા ચંપલનો પહેરવેશ અપનાવ્યો. સાથે જ તેઓ નાનકડા ભાડના ઘરમાં શિફ્ઠ થયા, જ્યાંથી તેમણે લોકસેવાની શરૂઆત કરી.
  તસવીરમાંઃ ક્વિલ એલિઝાબેથ બીજા સાથે મધર ટેરેસા

  6/10
 • મધર ટેરેસાએ લોકસેવાની શરૂઆત ગરીબ બાળકોને ભણાવવાથી કરી હતી. 5 સપ્ટેમ્બર 1997માં મધર ટેરેસાનું નિધન થયું હતું. તસવીરમાંઃ મધર ટેરેસાના પાર્થિવ શરીર પાસે પ્રાર્થના કરતી નન

  મધર ટેરેસાએ લોકસેવાની શરૂઆત ગરીબ બાળકોને ભણાવવાથી કરી હતી. 5 સપ્ટેમ્બર 1997માં મધર ટેરેસાનું નિધન થયું હતું.
  તસવીરમાંઃ મધર ટેરેસાના પાર્થિવ શરીર પાસે પ્રાર્થના કરતી નન

  7/10
 • નોબેલ પ્રાઈઝ વિનર મધર ટેરેસાનું ઘણા પુરસ્કારથી સન્માન થયું હતું. 1962માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તો 1972માં પોપ દ્વારા તેમને પીસ પુરસ્કાર એનાયત થયો હતો. તો 1979માં તેને નોબેલ પ્રાઈઝ અપાયું હતું.

  નોબેલ પ્રાઈઝ વિનર મધર ટેરેસાનું ઘણા પુરસ્કારથી સન્માન થયું હતું. 1962માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તો 1972માં પોપ દ્વારા તેમને પીસ પુરસ્કાર એનાયત થયો હતો. તો 1979માં તેને નોબેલ પ્રાઈઝ અપાયું હતું.

  8/10
 • મધર ટેરેસાએ નોબેલ પ્રાઈઝ સેરેમની દરમિયાન 1,92,000 હજાર ડૉલરનું બજેટ લોકો પાછળ વાપરવા કહ્યું હતું.

  મધર ટેરેસાએ નોબેલ પ્રાઈઝ સેરેમની દરમિયાન 1,92,000 હજાર ડૉલરનું બજેટ લોકો પાછળ વાપરવા કહ્યું હતું.

  9/10
 • સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોપ ફ્રાન્સિસે 4 સપ્ટેમ્બર 2016ના રોજ મધર ટેરેસાને સંત તરીકે સ્વીકાર્યા હતા. 

  સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોપ ફ્રાન્સિસે 4 સપ્ટેમ્બર 2016ના રોજ મધર ટેરેસાને સંત તરીકે સ્વીકાર્યા હતા. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજે મધર ટેરેસાની પુણ્યતિથિ છે. આ અવસરે જોઈએ નોબેલ પ્રાઈઝ વિનર સમાજસેવિકા મધર ટેરેસાના કેટલાક રૅર ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK