મુંબઈ એરપોર્ટ પર દેખાયો અંબાણી પરિવાર, દિલ્હી જવા રવાના

Published: May 30, 2019, 18:03 IST | Bhavin
 • બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી પરિવાર સાથે દિલ્હી જવા રવાના થયા છે. મુકેશ અંબાણીની સાથે નીતા અંબાણી અને અનંત અંબાણી પણ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

  બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી પરિવાર સાથે દિલ્હી જવા રવાના થયા છે. મુકેશ અંબાણીની સાથે નીતા અંબાણી અને અનંત અંબાણી પણ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

  1/9
 • વ્હાઈટ ક્રિસ્પ શર્ટ અને પિંક ટ્રેક સૂટમાં નીતા અંબાણી દિલ્હી જવા રવાના થયા છે.

  વ્હાઈટ ક્રિસ્પ શર્ટ અને પિંક ટ્રેક સૂટમાં નીતા અંબાણી દિલ્હી જવા રવાના થયા છે.

  2/9
 • પૂર્વ સ્પ્રિન્ટર પી. ટી. ઉષા, ક્રિકેટર રાહુલ દ્રવિડ, શ્રીનાથ, હરભજનસિંહ અને બેડમિન્ટ કોચ પુલેલા ગોપીચંદ, સાયના નેહવાલ, જીમ્નાસ્ટ દીપા કરમાકર પણ આ સેરેમનીમાં હાજરી આપવાના ચે.

  પૂર્વ સ્પ્રિન્ટર પી. ટી. ઉષા, ક્રિકેટર રાહુલ દ્રવિડ, શ્રીનાથ, હરભજનસિંહ અને બેડમિન્ટ કોચ પુલેલા ગોપીચંદ, સાયના નેહવાલ, જીમ્નાસ્ટ દીપા કરમાકર પણ આ સેરેમનીમાં હાજરી આપવાના ચે.

  3/9
 • ફિલ્મ સ્ટાર્સની વાત કરીએ તો કંગના રનૌત, શાહરુખ ખાન, સંજયલીલા ભણસાલી, કરણ જોહર, રજનીકાંત પણ આ સેરેમનીમાં હાજરી આપવાના છે.

  ફિલ્મ સ્ટાર્સની વાત કરીએ તો કંગના રનૌત, શાહરુખ ખાન, સંજયલીલા ભણસાલી, કરણ જોહર, રજનીકાંત પણ આ સેરેમનીમાં હાજરી આપવાના છે.

  4/9
 • IMFના ડિરેક્ટર અને ચેરમેન ક્રિસ્ટિન લગાર્ડે પણ આ સેરેમનીમાં આમંત્રિત છે. તસવીરમાંઃ એરપોર્ટમાં દાખલ થઈ રહેલા મુકેશ અંબાણી

  IMFના ડિરેક્ટર અને ચેરમેન ક્રિસ્ટિન લગાર્ડે પણ આ સેરેમનીમાં આમંત્રિત છે.
  તસવીરમાંઃ એરપોર્ટમાં દાખલ થઈ રહેલા મુકેશ અંબાણી

  5/9
 • ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ રતન ટાટા પણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

  ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ રતન ટાટા પણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

  6/9
 • ઉલ્લેખનીય છે કે પ્રચંડ જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટ સાથે બીજી વખત શપથ લઈ રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે પ્રચંડ જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટ સાથે બીજી વખત શપથ લઈ રહ્યા છે.

  7/9
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે લોકસભા 2019ની ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવી છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે લોકસભા 2019ની ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવી છે.

  8/9
 • પહેલા તબક્કામાં પીએમ મોદીએ એનડીએની સરકાર ચલાવી હતી, જેમાં સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજના શરૂ કરી હતી. 

  પહેલા તબક્કામાં પીએમ મોદીએ એનડીએની સરકાર ચલાવી હતી, જેમાં સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજના શરૂ કરી હતી. 

  9/9
 • loading...

ફોટોઝ વિશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વાઈફ નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા છે. રતન ટાટા પણ મુંબઈ એરપોર્ટ પર દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજર થવા માટે આ મહાનુભાવો દિલ્હી જઈ રહ્યા છે. (All pictures/Yogen Shah)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK