મોડાસાઃજાહેરમાં લઘુશંકા બાબતે જાનૈયા ભરેલી બસ પર પથ્થરમારો

Feb 09, 2019, 11:53 IST
  • મોડાસાના રાણાસૈયદ બાયપાસ રોડ પર સવારમાં હોબાળો થયો હતો. જાનૈયા ભરેલી બસ પર સ્થાનિકોએ પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.

    મોડાસાના રાણાસૈયદ બાયપાસ રોડ પર સવારમાં હોબાળો થયો હતો. જાનૈયા ભરેલી બસ પર સ્થાનિકોએ પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.

    1/7
  • મળતી માહિતી મુજબ રાજ્થાનની ખાનગી બસમાં જાનૈયાઓ આવી રહ્યા હતા, ત્યારે જ સ્થાનિકોએ હાઈવે પર ખાનગી બસ પર પથ્થરમારો કર્યો હતો. 

    મળતી માહિતી મુજબ રાજ્થાનની ખાનગી બસમાં જાનૈયાઓ આવી રહ્યા હતા, ત્યારે જ સ્થાનિકોએ હાઈવે પર ખાનગી બસ પર પથ્થરમારો કર્યો હતો. 

    2/7
  • મળતી માહિતી પ્રમાણે બસમાં સવાર જાનૈયાઓ જાહેરમાં લઘુશંકા કરવા ઉતર્યા હતા, સ્થાનિકોએ ના પાડતા મામલો બિચક્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે બસમાં સવાર જાનૈયાઓ જાહેરમાં લઘુશંકા કરવા ઉતર્યા હતા, સ્થાનિકોએ ના પાડતા મામલો બિચક્યો હતો.

    3/7
  • આખરે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને પોલીસ પ્રોટેક્શનમાં બસને રવાના કરાઈ હતી. 

    આખરે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને પોલીસ પ્રોટેક્શનમાં બસને રવાના કરાઈ હતી. 

    4/7
  • હાઈવે પર થયેલા હોબાળાને કારણે લગભગ એકાદ કલાક સુધી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. 

    હાઈવે પર થયેલા હોબાળાને કારણે લગભગ એકાદ કલાક સુધી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. 

    5/7
  • ખાનગી બસના મુસાફરો અને સ્થાનિકો વચ્ચે શરૂઆતમાં મારામારી થઈ. બાદમાં મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. 

    ખાનગી બસના મુસાફરો અને સ્થાનિકો વચ્ચે શરૂઆતમાં મારામારી થઈ. બાદમાં મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. 

    6/7
  • પથ્થરમારાને કારણે બસના કાચ તૂટ્યા હતા, તો કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા હતા. 

    પથ્થરમારાને કારણે બસના કાચ તૂટ્યા હતા, તો કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા હતા. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મોડાસામાં જાનૈયા ભરેલી બસ પર પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનની જાનૈયા ભરેલી બસ પર સ્થાનિકોએ પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. જુઓ ફોટોઝ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK