Mittal Tankaria: ગ્રીસમાં મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડમાં ભાગ લેશે અમદાવાદની આ યુવતી

Jul 24, 2019, 16:11 IST
  • આ છે આણંદના મિત્તલ ટંકારિયા. મિત્તલ ટંકારિયા ગ્રીસમાં યોજાનાર મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ બ્યુટી પેજન્ટની ફાઈનલમાં સિલેક્ટ થયા છે.

    આ છે આણંદના મિત્તલ ટંકારિયા. મિત્તલ ટંકારિયા ગ્રીસમાં યોજાનાર મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ બ્યુટી પેજન્ટની ફાઈનલમાં સિલેક્ટ થયા છે.

    1/14
  • મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ એ એક ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ છે, જેમાં વિશ્વભરની ભારતીય પિરિણીત મહિલાઓ ભાગ લઈ શકે છે. મિત્તલ કહે છે કે આ માટે 17 દેશમાં ઓડિશન થયા હતા.

    મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ એ એક ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ છે, જેમાં વિશ્વભરની ભારતીય પિરિણીત મહિલાઓ ભાગ લઈ શકે છે. મિત્તલ કહે છે કે આ માટે 17 દેશમાં ઓડિશન થયા હતા.

    2/14
  • મિત્તલ ટંકારિયાના કહેવા પ્રમાણે આખા વર્લ્ડમાંથી 20 હજાર મહિલાઓએ ઓડિશન આપ્યા હતા, જેમાંથી 170 મહિલાઓ ફાઈનલિસ્ટ છે.

    મિત્તલ ટંકારિયાના કહેવા પ્રમાણે આખા વર્લ્ડમાંથી 20 હજાર મહિલાઓએ ઓડિશન આપ્યા હતા, જેમાંથી 170 મહિલાઓ ફાઈનલિસ્ટ છે.

    3/14
  • આ બ્યુટી પેજન્ટની ફાઈનલ ઓક્ટોબર મહિનામાં ગ્રીસમાં યોજાવાની છે, જેમાં ટેલેન્ટ રાઉન્ડ, ફોટોશૂટ અને જુદા જુદા ડ્રેસિઝના રાઉન્ડ હશે

    આ બ્યુટી પેજન્ટની ફાઈનલ ઓક્ટોબર મહિનામાં ગ્રીસમાં યોજાવાની છે, જેમાં ટેલેન્ટ રાઉન્ડ, ફોટોશૂટ અને જુદા જુદા ડ્રેસિઝના રાઉન્ડ હશે

    4/14
  • મિત્તલ ટંકારિયા પ્રોફેશનલ મોડેલ નથી, પરંતુ તેઓ સોફ્ટવેર એન્જિનિયર અને હાલ હાઉસવાઈફ છે.

    મિત્તલ ટંકારિયા પ્રોફેશનલ મોડેલ નથી, પરંતુ તેઓ સોફ્ટવેર એન્જિનિયર અને હાલ હાઉસવાઈફ છે.

    5/14
  • મિત્તલનું કહેવું છે કે આ માટે મેં કોઈ ખાસ તૈયારી નહોતી કરી. મારે કંઈક અલગ કરવું હતું. તો મેં બ્યુટી પેજન્ટ્સ સર્ચ કરી અને મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ વિશે માહિતી મળી.

    મિત્તલનું કહેવું છે કે આ માટે મેં કોઈ ખાસ તૈયારી નહોતી કરી. મારે કંઈક અલગ કરવું હતું. તો મેં બ્યુટી પેજન્ટ્સ સર્ચ કરી અને મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ વિશે માહિતી મળી.

    6/14
  • મિત્તલ ટંકારિયા મૂળ અમદાવાદના છે, અને તેઓ છેલ્લા એક વર્ષથી આણંદમાં છે. મિત્તલના લગ્નને 11 વર્ષ થઈ ચૂક્યા છે.

    મિત્તલ ટંકારિયા મૂળ અમદાવાદના છે, અને તેઓ છેલ્લા એક વર્ષથી આણંદમાં છે. મિત્તલના લગ્નને 11 વર્ષ થઈ ચૂક્યા છે.

    7/14
  • મિત્તલ ટંકારિયાનું કહેવું છે પ્રેગનન્સીને કારણે જોબ છોડી હતી, એ પછી મારે કંઈક અલગ કંઈક મોટું કરવું હતું. એટલે મેં આ બ્યુટી પેજન્ટમાં અપ્લાય કર્યું.

    મિત્તલ ટંકારિયાનું કહેવું છે પ્રેગનન્સીને કારણે જોબ છોડી હતી, એ પછી મારે કંઈક અલગ કંઈક મોટું કરવું હતું. એટલે મેં આ બ્યુટી પેજન્ટમાં અપ્લાય કર્યું.

    8/14
  • તો પરિવારે કેવી રીતે સપોર્ટ કર્યો એના જવાબમાં મિત્તલનું કહે છે,'મારા પતિ કૌશલે તો સામેથી જ કહ્યું હતું, કે જા પાર્ટિસિપેટ કર. મમ્મી પપ્પાને થોડા સમજાવવા પડ્યા. પણ એમણે પણ હસીખુશીથી હા પાડી દીધી.'

    તો પરિવારે કેવી રીતે સપોર્ટ કર્યો એના જવાબમાં મિત્તલનું કહે છે,'મારા પતિ કૌશલે તો સામેથી જ કહ્યું હતું, કે જા પાર્ટિસિપેટ કર. મમ્મી પપ્પાને થોડા સમજાવવા પડ્યા. પણ એમણે પણ હસીખુશીથી હા પાડી દીધી.'

    9/14
  • હાલ મિત્તલ ટંકારિયા મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલ માટે તૈયારી કરી રહ્યા છે. તેમને દર વીક માટે જુદા જુદા ટાસ્ક આપવામાં આવ્યા છે.

    હાલ મિત્તલ ટંકારિયા મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલ માટે તૈયારી કરી રહ્યા છે. તેમને દર વીક માટે જુદા જુદા ટાસ્ક આપવામાં આવ્યા છે.

    10/14
  • જો કે ગ્રૂમિંગ અને તૈયારીઓની સાથે સાથે મિત્તલ ટંકારિયા ઘરનું કામ પણ બેલેન્સ કરી રહ્યા છે. મિત્તલ ટંકારિયાને 6 વર્ષની પુત્રી પણ છે.

    જો કે ગ્રૂમિંગ અને તૈયારીઓની સાથે સાથે મિત્તલ ટંકારિયા ઘરનું કામ પણ બેલેન્સ કરી રહ્યા છે. મિત્તલ ટંકારિયાને 6 વર્ષની પુત્રી પણ છે.

    11/14
  • મિત્તલનું કહેવું છે કે મારે સોશિયલ વર્ક કરવું છે, સાથે લોકો ઓળખે એવું પણ કરવું છે. સોશિયલ વર્ક માટે લોકો મારી વાત માને એ માટે મારે કંઈક બનવું જરૂરી છે. લોકોને હેલ્થ માટે અવેર કરવા છે.

    મિત્તલનું કહેવું છે કે મારે સોશિયલ વર્ક કરવું છે, સાથે લોકો ઓળખે એવું પણ કરવું છે. સોશિયલ વર્ક માટે લોકો મારી વાત માને એ માટે મારે કંઈક બનવું જરૂરી છે. લોકોને હેલ્થ માટે અવેર કરવા છે.

    12/14
  • મિત્તલ ટંકારિયા ફાઈનલ માટે તૈયારી કરી રહ્યા છે. આ માટે તાજમહેલમાં તેમનું ફોટોશૂટ પણ થઈ ચુક્યુ છે. અને ગ્રીસમાં ફાઈનલ પહેલા બીજું એક ફોટોશૂટ ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર્સ કરશે. 

    મિત્તલ ટંકારિયા ફાઈનલ માટે તૈયારી કરી રહ્યા છે. આ માટે તાજમહેલમાં તેમનું ફોટોશૂટ પણ થઈ ચુક્યુ છે. અને ગ્રીસમાં ફાઈનલ પહેલા બીજું એક ફોટોશૂટ ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર્સ કરશે. 

    13/14
  • પતિ અને પુત્રી સાથે મિત્તલ ટંકારિયા. ગ્રીસમાં યોજાનારી ફાઈનલ માટે મિત્તલને ઓલ ધી બેસ્ટ 

    પતિ અને પુત્રી સાથે મિત્તલ ટંકારિયા. ગ્રીસમાં યોજાનારી ફાઈનલ માટે મિત્તલને ઓલ ધી બેસ્ટ 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK