અમદાવાદમાં યોજાઈ મિસ ક્લાઈમેટ સૌંદર્ય સ્પર્ધા, અનુષ્કા ચૌહાણને મળ્યો તાજ

Updated: Jan 13, 2019, 11:32 IST | Falguni Lakhani
 • તસવીરમાં: મિસ ક્લાઈમેટ 2018 સ્પર્ધાની વિજેતા અનુષ્કા ચૌહાણ. અનુષ્કા હેવે વિશ્વભરમાં પહેલી ગ્લોબલ ક્લાઈમેટ એમ્બેસેડર તરીકે સેવા આપશે.

  તસવીરમાં: મિસ ક્લાઈમેટ 2018 સ્પર્ધાની વિજેતા અનુષ્કા ચૌહાણ. અનુષ્કા હેવે વિશ્વભરમાં પહેલી ગ્લોબલ ક્લાઈમેટ એમ્બેસેડર તરીકે સેવા આપશે.

  1/5
 • તસવીરમાં: અનુષ્કાની સાથે 16 યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી ફર્સ્ટ રનરઅપ રિદ્ધિમા પાઈ રહી. જે મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી ચુકી છે. જ્યારે સેકન્ડ રનર અપ અમદાવાદની હેલી ઠક્કર બની.

  તસવીરમાં: અનુષ્કાની સાથે 16 યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી ફર્સ્ટ રનરઅપ રિદ્ધિમા પાઈ રહી. જે મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી ચુકી છે. જ્યારે સેકન્ડ રનર અપ અમદાવાદની હેલી ઠક્કર બની.

  2/5
 • તસવીરમાં: મિસ ક્લાઈમેટ 2018નું આયોજકોએ અભિવાદન કર્યું. અનુષ્કા મૂળ ઉત્તરાખંડની છે, જે હાલ ગાંધીનર NIFTમાં અભ્યાસ કરે છે.

  તસવીરમાં: મિસ ક્લાઈમેટ 2018નું આયોજકોએ અભિવાદન કર્યું. અનુષ્કા મૂળ ઉત્તરાખંડની છે, જે હાલ ગાંધીનર NIFTમાં અભ્યાસ કરે છે.

  3/5
 • તસવીરમાં: આ સાથે અન્ય 13 યુવતીઓને પણ અલગ અલગ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવી. જેઓ યુનાઇટેડ નેશનની વિવિધ એજેન્સીઓના તેમના રસના વિષયના આધારે પર્યાવરણ એમ્બેસેડર તરીકે સેવા આપશે.

  તસવીરમાં: આ સાથે અન્ય 13 યુવતીઓને પણ અલગ અલગ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવી. જેઓ યુનાઇટેડ નેશનની વિવિધ એજેન્સીઓના તેમના રસના વિષયના આધારે પર્યાવરણ એમ્બેસેડર તરીકે સેવા આપશે.

  4/5
 • તસવીરમાં: આ સુંદરીઓ કાંઈક અલગ છે. કારણ કે તેમણે વધતા જતા ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણીય સમસ્યાઓ સામે લડવાનું નક્કી કર્યું છે.

  તસવીરમાં: આ સુંદરીઓ કાંઈક અલગ છે. કારણ કે તેમણે વધતા જતા ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણીય સમસ્યાઓ સામે લડવાનું નક્કી કર્યું છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદમાં મિસ ક્લાઈમેટ 2018 સ્પર્ધાનું આયોજન થયું. જેમાં યુવતીઓને શારીરિક સુંદરતાના આધારે નહીં પરંતુ તેમણે પર્યાવરણના ક્ષેત્રમાં કરેલા ઉત્કૃષ્ટ કાર્યના આધારે વિજેતા જાહેર કરવામાં આવી.

(તસવીર સૌજન્યઃ Dirgha media news agency)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK